GCAS (ગુજરાત કોમન એડમીશન સર્વિસિસ) Registration
શૈક્ષણિક વર્ષ 2025-26માં GCAS (ગુજરાત કોમન એડમીશન સર્વિસિસ) દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો, યુનિવર્સિટી ડીપાર્ટમેન્ટ / ભવનો તથા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં GCAS પોર્ટલ પર વિદ્યાથી વિના મુલ્યે પોતાનું ક્વિક રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીએ ક્વિક રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા: જે વિદ્યાર્થી પોતે ક્વિક રજીસ્ટ્રેશન કરવા ઈચ્છતા હોય તેમણે પ્રથમ GCAS પોર્ટલની લીંક https://gcas.gujgov.edu.in/ click here Register પર ક્લિક કરવાથી રજીસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે તેમાં આપેલ માર્ગદર્શિકા મુજબ સાચી વિગતો ભરવી. Thank you very much 👍 🙏 🎉 🎉 Best OF luck 🤞 Joshisir Jsk