2 માર્કસ પ્રશ્નો... કમ્પ્યુટર બી.એડ.સેમ-3 યુનિટ-1
click here. Video માટે અહિ ક્લીક કરો.
↗️કમ્પ્યુટર એટલે શું ? તેનો શાબ્દિક અર્થ જણાવો..
Ans__ વર્તમાન સમયમાં આ ઉપકરણથી કોઈ પરિચિત ન હોય એવું ભાગ્યે જ જોવા મળશે કેમકે આ ઉપકરણ આધુનિક યુગમાં મહત્વનું અંગ બની ગયું હોય એવું છે
કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે. તે જુદા જુદા ખેતરોની ઘણી બધી સમસ્યાઓ ઉકેલવા માટે વપરાય છે જેમાં ઉદ્યોગ મનોરંજન, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં કમ્પ્યુટર મહત્વનું કારણ છે.
અંગ્રેજી ભાષામાં computer શબ્દ
to complete લેટિન ભાષાના ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે to compute એટલે ગણતરી કરવી કે ગણવું...
આમ,
ટૂંકમાં કમ્પ્યુટર શબ્દ મુખ્ય લેટીન ભાષા પરથી ઉતરી આવ્યો છે જેને આપણે ગણન યંત્ર કે ગણતરી કરતું યંત્ર જે વિજળીથી ચાલતું યંત્ર છે તેને કમ્પ્યૂટર તરીકે ઓળખીએ છીએ.
↗️ સોફ્ટવેર અને હાર્ડવેર એટલે શું ? અથવા તફાવત હોઈ શકે......
Ans......
↗️ software નુ ટૂંકું SW છે અને તે પોગ્રામનો સમૂહ છેઃ જે ચોક્ક્સ હાર્ડવેરને કાર્ય કરવા માટે પ્રેરે છે . કમ્પ્યૂટર ચલાવતા તમામ પોગ્રમને સો્ટવેર કહેવાય છે...
ટૂંકમાં..
જેને નરી આંખે જોઈ શકાય નહીં અને સ્પર્શી પણ શકાય નહી તેવો સમૂહ સોફ્ટવર છે.
સોફ્ટવેર મુખ્યત્વે ત્રણ પ્રકાર ના હોય છે
..(દોરીને (ડ્રો) કરી લખી શકાય...
****સિસ્ટમ સોફ્ટવેર
****એપ્લિકશન સોફ્ટવેર
****પોગ્રમિંગ સોફ્ટવેર
#હાર્ડવેર#
.
હાર્ડવેરને ટૂંકમાં HW તરીકે ઓળખવામાં આવે છે.તે કમ્પ્યુટર સિસ્ટમ ના તમામ ભૌતિક ઘટકો છેઃ હાર્ડવેર વિના સોફટવેર નકામો બની જાય છે..
કમ્પ્યુટર બનાવવા માટે હાર્ડવેર વગર અશક્ય છે. જે તમે કમ્પ્યુટર સ્ક્રીન ની મદદથી વાંચો છે એ હાર્ડવેર નો જ ભાગ છેઃ
ટૂંકમાં જેને જોઈ શકાય સ્પર્શી શકાય તે હાર્ડવેર છેઃ
જેમ કે માઉસ, કી બોર્ડ, સી. પી. યું, મોનીટર, પ્રિન્ટર વગેરે
↗️ કમ્પ્યુટરના ઘટકોના નામ જણાવો..
Ans__મુખ્ય પાંચ ઘટકો છે... (આકૃતિ દોરી શકો છો)
✓ઇનપુટ ઉપકરણો
✓સી.પી.યુ.
✓આઉટપૂટ ઉપકરણો
✓પ્રાથમિક મેમરી
✓ગૌણ મેમરી
તમને થોડું વધારે જાણ હોઈ તો બે બે લીટી લખી શકો છે.. (અંદર.. મુદ્દા સ્વરૂપે...કદાચ ૩ માર્કસ માં પૂછાય તો )
↗️ કમ્પ્યુટમાં રહેલ કી બોર્ડ ચાવી વિશે જણાવો.
આકૃતિ દોરી શકો
Ans...
👉 આલ્ફાબેટિક કી
A to z હોય
👉 ન્યુમેરિક કી
0/9 .... નંબર હોય
👉 ફંગશન કી
F1 થી F 12
👉 કર્સર કર્સર કી
એરો કી... અપ ડાવુન etc
👉 સ્પેશિયલ કી
Shift ..Alt....etc
તેમાં સમય મળે તો વધુ લખી શકીએ... જેમ કે
↗️ ડ્રેગ અને ડ્રોપ એટલે શું ?
Ans....
કોઈપણ એક ફાઈલ કે વસ્તુની પસંદગી કરીને તેને ખસેડવામાં આવે છે તે પ્રક્રિયાને ડ્રેગ અથવા ડ્રેગિંગ કહેવામાં આવે છે..
ફાઈલ કે વસ્તુને જ્યાં ખસેડીને મૂકી દેવામાં આવે છે, કે ત્યાં છોડવામાં (રાખવામાં)આવે છે ,એ પ્રક્રિયા એટલે ડ્રોપ કે દ્રોપિંગ છે..
જે બને પ્રકિયા જોડાયેલ છે.
↗️ Joystiq જોયસ્ટિક શું છે ?તેનો ઉપયોગ જણાવો.
Ans...
Joystiq એક પોઇન્ટીંગ ડિવાઇસ છે. જોયસ્ટિકમા તેના નીચલા ને ઉપલા બંને છેડે ગોળ આકાર બોલ ધરાવતી લાકડી છે. નીચલો ગોળાકાર બોલ સોકેટમાં ફરે છે અને ચારે દિશાઓમાં મોનિટર સ્ક્રિનનું કર્સર ખસેડી શકાય છે.
......તે મુખ્યત્વે ગેમ્સ રમવા અને ડિઝાઇનિંગ કરવા માટે વપરાય છે.
↗️MICR અને OCR,OMR ના પૂરા નામ જણાવો..
ANS....
👉MEGNETIC INK CHARACTER RECOGNITION
👉 OPTICAL CHARACTER READER
👉 OPTICAL MARK READER
(શક્ય હોય એટલા ફુલ ફોર્મ પાકા કરીને જવા)
↗️RAM અને ROM નો તફાવત આવી શકે તેનો VIDEO જોઈ લેવો (૩ માર્કસ)
↗️ પ્રાથમિક મેમેરી ગૌણ મેમરી આવી શકે ...2/3 માર્કસ
↗️ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ?
ANS.... ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રોગ્રામ છે જે વપરાશકર્તા અને કોમ્પ્યુટર હાર્ડવેર વચ્ચે ઇન્ટરફેસ તરીકે કામ કરે છે,
તે તમામ પ્રકારના પ્રોગ્રામને અને તેના અમલ કરવાના સંદર્ભમાં નિયંત્રિત કરે છે ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટરની સંપૂર્ણ સિસ્ટમનું નિયંત્રણ રાખનાર , સ્ત્રોત ફાળવનાર અને વારંવાર વપરાતી સેવાઓને બંધ કરનાર એક સોફ્ટવેર છે.
↗️ UBUNTU OS સમજાવો. (.2-3 માર્કસ)
ANS....Ubuntu એક ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ છે.. તે કમ્પ્યુટર ,સ્માર્ટફોન અને નેટવર્ક સર્વરો માટે રચાયેલ છે.તે મલ્ટી ટાસ્કીંગ અને મલ્ટી યુઝરને સપોર્ટ કરે છે
આ સિસ્ટમ યુ.કે. સ્થિત કેનોનિકલ લિમિટેડ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવી છે જે ubuntu ...સોફ્ટવેર કે સિસ્ટમ ઓપન સોર્સ સોફ્ટવેર વિકાસના સિદ્ધાંતો પર આધારિત છે..
Ubuntu એક આફ્રિકન શબ્દ છે.
જેનો અર્થ થાય છે
"અન્ય પ્રત્યે માનવતા"
👉
0 ટિપ્પણીઓ