RAM અને ROM નો તફાવત
Video જોવા માંગો છો... તો અહી ક્લિક કરોઃ
RAM--RANDOM ACCESS MEMORY છે
ROM--READ ONLY MEMORY
RAM-- ભૂસાઈ જાય તેવી મેમરી છે.
ROM--ભૂસાઈ ન શકે તેવી મેમરી છે.
RAM તે કમ્પ્યુટરની કામચલાઉ મેમરી છે --
ROM-.તે કમ્પ્યુટરની કાયમી મેમરી છે.
RAM--ડેટા લખી અને વાંચી શકાય છે,
ROM--તે ફક્ત વાંચવા માટેની મેમરી છે. ડેટા ફક્ત વાંચી શકાય છે.
RAM-તે અસ્થિર મેમરી છે કારણ કે જ્યાં સુધી કમ્પ્યુટર ચાલુ છે ત્યાં સુધી કાર્ય કરે છે ત્યાં સુધી તે અસ્થાઈ સ્વરૂપે ફાઇલોને સંગ્રહિત કરે છે.
ROM--બિન-અસ્થિર મેમરી છે કારણ કે તે પાવર ચાલુ હોય કે બંધ કાયમી સ્વરૂપે કાર્ય કરે છે કમ્પ્યૂટર બંધ હોય ત્યારે પણ કાઇલોને કાયમી રીતે રૂપે સંગ્રહ કરે છે.
RAM-- ની સ્ટોરેજ ક્ષમતા 1 થી 256 GB સુધીની છે
ROM--ની સ્ટોરેજ ક્ષમતા 4 થી 8 MB સુધીની છે.
RAM-- ની ક્ષમતા વધારી કે ઘટાડી શકાય છેઃ
ROM-- ની ક્ષમતા વધારી શકાય નહીં... તે કમ્પ્યુટર કમ્પ્યુટર માં ભિન્ન હોઈ છે .
RAM--.
તે ROM કરતા કદમાં મોટુ છે. તે ડેસ્કટોપ કમ્પ્યુટર્સઅને લેપટોપમાં ઉપયોગ માટે બે અલગ અલગ કદમાં આવે છે.
ડેસ્કટોપ રેમની લંબાઈ આશરે 5.5 ઇંચ અને પહોળાઇ 1 ઇંચ છે.
જ્યારે, લેપટોપ રેમ ડેસ્કટોપ રેમની લંબાઈની લગભગ અડધી છે.
ROM----તેનું કદ તેમના ઉપયોગના આધારે લંબાઈ અને પહોળાઈમાં એક ઈંચથી ઓછી લંબાઈ સુધીની છે. તેની રેમ કરતા ઓછી ક્ષમતા છે.
RAM ---માં સંગ્રહિત ડેટા પુનઃપ્રાપ્ત અને બદલી શકાય છે.
ROM----- સંગ્રહિત ડેટા વાંચી શકીએ છીએ તેને બદલી શકાય નહીં.
RAM-તે ROM કરતા ઝડપી છે કારણ કે તે હાઇ સ્પીડ મેમરી છે.
ROM-તે રેમ કરતા ધીમી છે.
0 ટિપ્પણીઓ