તમામ મેથડ imp Mcq...
Joshisir official
(1) દરરોજના શિક્ષણકાર્યમાં કયું આયોજન જરૂરી છે?
---- પાઠ આયોજન
(2) પ્રશ્નપત્ર કાઢવા પહેલા શું તૈયાર કરવું જોઈએ?
_ બ્લુ પ્રિન્ટ
(3) સારુ પ્રશ્નપત્ર કાઢવા અગાઉથી શું તૈયાર કરવું જોઈએ?
_ સારણી
(4) પાઠ આયોજનના મુખ્ય સોપાનો કેટલા છે ?
_ ૫
(5) પાઠ આયોજનના પ્રણેતા જણાવો.
_ હરબાત સ્પેન્સર
(6) એકમ આયોજનનું છેલ્લું પગથિયું છે ?
_ મૂલ્યાંકન
(7) છૂટા પાઠ આયોજનનું પહેલું પગથિયું છે?
__ વિષય પ્રવેશ
(8) કઈ પદ્ધતિમાં નિરીક્ષણ કે અવલોકનો લેવા શક્ય નથી ?
__ કથન પદ્ધતિ
(9) સાતત્યપૂર્ણ આયોજન કયું છે?
_ એકમ આયોજન
(10) વિદ્યાર્થીઓમાં કાર્ય કૌશલ્યો વધારવા કઈ પદ્ધતિ જરૂરી છે?
_ પ્રોજેક્ટ પદ્ધતિ
(11) કયા પ્રકારના પ્રશ્નમાં આત્મલક્ષીપણું નિવારી શકાય છે?
__ અનાત્મલક્ષી પ્રશ્નો
(12) એકમ આયોજન કેટલા તાસ નું હોય છે ?
__ ૩ થી ૮
(13) કઈ પદ્ધતિ અધ્યાપક કેન્દ્રિત હોય છે ?
_ પ્રવચન
(14) ક્યા પ્રશ્નોમાં વિદ્યાર્થી મુક્તપણે લખી શકે છે ?
_ નિબંધલક્ષી
(15) વર્તમાન સમયના કયા પ્રશ્નો ખૂબ જ પ્રચલિત છે ?
_ અનાત્મલક્ષી પ્રશ્નો
Subscribe👇
Joshisir official
0 ટિપ્પણીઓ