Ans- Open shot
Video માટે અહી ક્લીક કરો 👇👇
.... Open shot video Editor open શોર્સ વીડિયો એડિટર છે. જે લિન્ક્સ અને windows જેવી OS પર ઉપલબ્ધ છે.
Video Editing માટે રચાયેલ સૌથી સરળ સોફટવેરની વ્યાખ્યામાં open shot બંધ બેસે છે.
તેમાં એનિમેશન.. વિડીઓ... ફિલ્મ સરળતાથી બનાવી શકાય છે..
.તે ક્રોસ પ્લેટફોર્મ છે ..
આ વ્યવસાયિક ઓપન સોર્સ વિડીઓ એડિટર છે .
જેમાં મોટા ભાગના માહિતી અને સંપાદિત કરવા માટે જરૂરી મોટાભાગની માહિતી , બટનો, અને મેનુઓ સામેલ છે.
Main toolbar..-.. ફાઈલ save...share...
Function Tab - project switch કરવા
Project file - video માં ફાઈલ ,ફોટો, audio,video,,,,,add કરવા માટે
Previw windows- video playback કરવા
Edit toolbar- Editing માટે
Zoom slider- સમય સ્કેલ સમાયોજન કરવા
Play-Head /Rular-- ▶️ play હેડ play back પોઝિશન રજૂ કરે છે.
Timeline- આ તમારા video project સમયને કલ્પનામાં બદલે છે interface કરી દરેક ક્લિપ ને મર્જ કરે છે.
Filter-. શોધવામાં મદદ કરે છે....any search
2D... અને 3D માટે અસરકારક open shot છે .
આ open shot ઓગસ્ટ 2008 માં જોનાથન થોમસન દ્રારા શરૂ કરવામાં આવ્યો હતો..
Open shot video Editor માં મુખ્ય function...
*Trimming*
Video ને વચ્ચે થી કાપવા , વધારાનો ભાગ દૂર કરવા કે બે ટુકડાને વચ્ચે ક્લિપ મૂકવા અને વીડિયોમાં એકસૂત્રતા જળવાઈ તેવું Editing કરવા મહત્વનું છે..
ટૂંકમાં તેને લાગતું ઉમેરણ માટે trimming મહત્વનું છે.
*Transition*
એક ક્લીપ પર બીજી ક્લિપ ઉમેરો કરવાથી બન્નેની ઝાંખપને દૂર કરવાં માટે થાય છે....જ્યારે ઓવરલેપ એનિમેશન જરૂર ઊભી ત્યારે આ કમાન્ડ ખૂબ જ મહત્વનો બની રહે છે.
*Background music*
Video માં સાથે સાથે મંદ મંદ music 🎶🎶🎶
દર્શકોને video આનંદ મય બની રહે છે...
જે ઉમેરો કરવાં આ કમાંડ મહત્વનો છે...
*ADD TEXT.. IMAGE. In video*
વીડિયોમાં લખાણો વિડીઓ આકર્ષક બનાવે છે સાથે સાથે સમજ જરૂરી ત્યાં લખાણ ખૂબ જ આવશ્યક છે તેમ વધુ સ્પષ્ટતા માટે image થી વીડિયો આકર્ષક બને છે...
તેનાં માટે આ open shot માં કમ્માંડ મહત્વનું છે જેમાં direct તૈયાર ફાઈલ રેડીમેઇટ મળે છે અને જે આકર્ષણ સ્વરૂપે પહેલેથી open shot મળે છે... જેનાથી વીડિયો super બનાવી શકાય છે...
*Effects and colors in video*
Video માં effects અને colours ઉમેરી શકાય છે.
આમ, video editor માં ઉત્તમ ઓપન સોર્સ પ્લેટફોર્મ રહેલું છે બેસ્ટ video બનાવવા અને આકર્ષક બનાવવા આ ફ્રી ઓન લાઈન સો્ટવેરનું ઉત્તમ ઉદહરણ ગણી શકાય...
વધુ લખવા માટે કમાંડ વિશે એક્ એક પોઇન્ટ માં લખી શકો...
જેમ કે ...
લાસ્ટ કમાન્ડની વાત કરીએ તો..
*Effects and colors in video*
*
વિવિધ Effects આ રીતે ઉમેરી શકાય.
1. openshot.. open કરો
2. Image અને video import કરો
3. Effects પર ક્લિક કરો.
4. Add Effects પર ક્લિક કરો.
5. મનપસંદ Effects પસંદ કરો.
(1)bars
(2) blur
કોઈ એક Effects પસંદ કરો.
6. Effects ઉમેરાઈ જશે.
0 ટિપ્પણીઓ