આ પેપર નમૂનો ધોરણ 10  ઓલ્ડ કોર્સનો પ્રશ્ન જે કૃતિ છકડામાંથી પુછાયેલ છેઃ અને તેની લખવાની રજૂઆત જોઈ શકો છો ઘણાં કહે છે....
 .............
                    .... કે પ્રસ્તાવના ઉપસંહાર લખવા સમય નથી ચાલો તે માની લઈએ તો અહી લખેલા  PAPER માં પણ ક્યાં લખેલ છે છતાં લખેલ છેઃ સમજાય છે કઈ.... ચાલો તમારી ભૂલો વિશે ચર્ચા કરી.. નીચે જાવ....👇

તમારી. મોટાભાગની ભૂલો University Exam માં કરો છો. તે...


↗️. બી. એડ. માટે કે સ્નાતક અનુસ્નાતક માટે ખાસ પ્રશ્ન ક્રમ ચોકકસ આપો જેમ. 

પ્રશ્ન-1 (1)
પ્રશ્ન-1 (2)
  આ મુજબ
     
આ ખોટું છેઃ 👇👇👇

માત્ર જવાબ-1 જવાબ-2.   
     અથવા
માત્ર. પ્રશ્ન -1, પ્રશ્ન-2......... પેટા પ્રશ્ન કયા પ્રશ્નો નો તે લખો.


↗️ બને ત્યાં સુધી બહુ આડા અવળા ક્રમમાં પ્રશ્ન ન લખો....... તમને જયારે માનો કે પ્રશ્નપત્ર આડું અવળું આપે તો ગમશે બસ જવાબ નહી તો શા કારણે તમે ક્રમની ક્રમિક રજૂઆત તોડો છો..... જવાબ તપાસ કરવામાં ક્રમિકતા એ પણ જોવામાં આવે છે કેમ કે પ્રશ્ન કયા છેઃ જે ન્ય મળે તો.... સમજી ગયા હશો..... બરાબર ને...


 ↗️ માટે ક્રમિક્તા એક આગવી ઓળખ છે.વચ્ચે ખાલી પ્રશ્ન ન છોડો....

↗️ માનો કે ન આવડતું હોય તો ખોટું મજબૂરીમાં લખો છો તો તેને લાગતું લખો નય કે પાવલોવ પ્રયોગમાં બિલાડી કે અન્ય વિરોધી પરિબળ સમજાયું ને તેમાં એક પણ માર્ક નય મળે કેમ કે તમે સામેથી જ સરેન્ડર કર્યા જેવુ જ છેઃ..


↗️ મોટા પ્રશ્નમા પ્રસ્તાવના ઉપસંહાર જરૂર લખો ભલે બે લીટી લખો પણ લખો અચૂક...


↗️ પેન્સિલ કે કાળી 🖋️🖊️ બને ત્યાં સુધી પેન્સિલ નો ઉપયોગ કરી સારા મુદ્દા... વ્યાખ્યા.. પ્રકાર... પ્રશ્નનું હાર્દને. હાઈ લાઈટ કરો અંડર લાઇન કરો... કોમામાં લખો નમૂના પેપર મુજબ.

↗️ પ્રશ્નની એક લીટી લખવામાં વધુ સમય ન વેડફાય હું માનું ત્યાં સુધી તો અચૂક લખવાની ટેવ પાડો.

↗️ હાસ્યા સેના માટે છેઃ.... હમમ તો પછી પ્રશ્ન ક્રમ વચ્ચે કેમ લખાય... ન જ લખાય એ ખોટું કેવાય.

હવે કદાચ આવી ભૂલો નય કરો... વધુ ચર્ચા વિડીઓ દ્રારા કરીએ....