Bridge lesson SCIENCE /ધ્વનિ વિડિયો


સેતુ પાઠએ બી. એડ... પ્રાયોગિક કાર્યમાં મહત્વનો પાઠ એટલે bridge lesson કે સેતુપાઠ રહેલો છે...

Bridge એટલે સેતુ.....જે જોડવું કે કે. બન્ને માર્ગને ભેગા કરવા માટે ઉપયોગી છે...

આમ સેતુપાઠ એ માઇક્રોપાઠ અને છૂટાપાઠ ને જોડવાનુ કામ કરે છે...

તેના    video... Joshisir Official you tube ચેનલ પર વીડિયો મળી.. જશે....pdf માટે બ્લુ કલરના અક્ષર પર જાવ અને વીડિયો પણ જોવો અને pdf પણ મેળવો...
Thanks 😊👍
..........આભાર આપનો કિમતી સમય આપવા બદલ
....
.... જય શ્રી કૃષ્ણ