CC-5 એટલે કે કમ્પ્યુટરમાં બે નવા એકમ એડ થયા છે કે જે ખૂબ જ મહ્વપૂર્ણ હોય છે તો પહેલા video જોઈ લેવો જોઇએ તો ક્લીક કરો અહી...,
👇👇👇

ક્લિક કરોclick here
Questions-1//  ICT ની સંકલ્પના સમજાવો.

*Ans* - ICT નું પુરું નામ INFORMATION AND  COMMUNICATION TECHNOLOGY

INFORMATION એટલે માહિતી

COMMUNICATION એટ્લે પ્રત્યાયન

TECHNOLOGY તકનીકો ના ઊપયોગ થકી માનવ જીવન ઉત્કૃષ્ટ બનાવની પ્રકિયા..

          "ICT તકનિકી સાધનો અને સંસાધનો નો એવો સ્ત્રોત છે કે માહિતી બનાવવા , સંગ્રહ કરવા અને વિનિમય કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં કમ્પ્યુટર , ઈન્ટરનેટ, રેડિયો,ટીવી, રેકોર્ડ કરેલા પ્રસારણ, વિડીઓ કોન્ફરન્સ વગેરે સાધનો સામેલ છેઃ"

    ટૂંકમાં,.  

                વિજ્ઞાન સિદ્ધાંતો પ્રમાણે તકનિકી સંસાધનો નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ હોય તેનાં દ્રારા જે જીવન ઉન્નત બનાવવા વિવિધ ઉપકરણો સામેલ હોય તો એ ICT સાથે સાંકળી શકાય..
ON LINE EDUCATION ઉત્તમ ઉદહરણ ગણી શકાય.

QUESTIONS-2// ON LINE EDUCATION
                                           / રૂબરૂ_
                                           વિદ્યાર્થી કેન્દ્રી, 
                                           લવચિક, 
                                           અનુકૂળતા, 
                                           હાજરી અનિવાર્ય,           
                                     આત્મીયતા અભાવ
                                     ટેકનોલોજી મર્યાદા આવે
OFF LINE EDUCATION. 

Questions-1//  E-LEARNING એટ્લે શુ ?

Ans-  ON LINE EDUCATION કે DIGITAL માધ્યમ થકી ચાલતું શિક્ષણ E-LEARNING છે.

On line E-LEARNING એટલે... ટૂંકમાં

       / રૂબરૂ_
             વિદ્યાર્થી કેન્દ્રી, 
                       લવચિક, 
                             અનુકૂળતા, 
                                    હાજરી અનિવાર્ય,           
                                           આત્મીયતા અભાવ
                                               ટેકનોલોજી મર્યાદા આવે
      

Questions-3 Google meet એટલે શુ ?

Ans-          
                એક IOS app છે,જે એન્ડ્રોઈડ માટેની       video 📸 ચેટ માટેની સૌથી લોકપ્રિય એપ છે.

Google meet એ ગૂગલ હેગ આઉટ વિડીઓ ચેટિંગ સેવા છે...જે મુખ્યત્વે વ્યવસાય અને ઓફિસ ઊપયોગ માટે રચના કરવામાં આવેલ છે.

       જેમાં એક સાથે સમૂહમાં વિડીઓ ચેટની સુવિધા પૂરી પાડે છે..

     Google meet દ્વારા એક શિક્ષક ભોગોલિક મર્યાદા દૂર કરી ઓન લાઈન વર્ગનું આયોજન કરી શકે છે.. ગૂગલ મીટ વ્હાઇટ બોર્ડ..અને પ્રેઝેનટેશન સેવા પણ આપે છે..
   અંદાજિત ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે google meet દ્વારા ઓન લાઈન વર્ગનું કાર્ય સરળ બની શક્યું છે...



Questions-4 zoom એ શુ છે ?


Ans-.                zoom ની સ્થાપના સિરિકો વેબક્સના ભૂતપૂર્વ કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ એરિક યૂયાને કરી હતી...

      Zoom ક્લાઉડ આધારિત 📸 video conferencing સાધન છે...જેનો મુખ્ય ઉપયોગ 
      મિટિંગ, વેબીનાર, મિટિંગ રેકોર્ડિંગ,અને લાઈવ ચેટ માટે થઈ શકે છે...

   Teleconferencing,tellicommuting. Distance Education અને નેટવર્ક થકી સામાજિક સબંધો સ્થાપવા થાય છે.


Questions-.  googal class room સંકલ્પના આપો.


Ans-    google દ્વારા વિકસાવવામાં આવેલું મફત મિશ્રિત શિક્ષણ પ્લેટફોર્મ છે.
            જે 6 મે 2014ના રોજ આ google class ક્લાસરૂમની જાહેરાત કરવામાં આવી હતી .
            
        અને 12 ઓગસ્ટ 2014ના રોજ સાર્વજનિક રીતે બહાર પાડવામાં આવ્યું હતું.
        2015માં ગૂગલે વેબસાઇટ પર શેર બટન ની જાહેરાત કરી જેથી ગૂગલ કલાસરૂમ સાથે જોડાવાની મંજૂરી વપરાશકર્તાઓ ને મળી .
        
Google કલાસરૂમ નો મુખ્ય હેતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ફાઈલો વહેંચવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે.

Google કલાસરૂમ શાળાઓ માટે ગુગલ દ્વારા વિકસાવવામાં આવેલ શિક્ષણનું ક્લાસરૂમ જેમ જ શિક્ષણ અપાય તેવા હેતુથી બનાવવામાં આવેલ છે.

     જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઓનલાઇન એટલે કે દૂરથી શીખવામાં સામેલ કરવા મદદરૂપ  થાય.

      કાગળ અને સમયનો બચાવ થાય છે  તેમાં યુઝર અને google drive 100 તરીકે કાર્ય કરે છે.

  વિદ્યાર્થીઓના કાર્યનું મૂલ્યાંકન કરી તેને ગ્રેડ આપવો પણ શક્ય બને છે.
  ટૂંકમાં, મફત મિશ્રિત શિક્ષણ પ્લેટફોર્મ એટલે google classroom.
  

Questions- google ફોર્મ એટલે શું ? પરિચય આપો

Ans-  google form એ વેબ આધારિત એપ્લિકેશન છે જેનો ઉપયોગ ડેટા એકત્ર કરવાના હેતુ માટે ફોર્મ બનાવવા માટે થાય છે..
         શિક્ષક માટે વિદ્યાર્થીઓની કસોટી લેવા માટે કે કોઈ પ્રતિચાર સ્વરૂપે ઉત્તરો મેળવવા માટે કોઈ વિદ્યાર્થીને વ્યક્તિગત માહિતી મેળવવા માટે શિક્ષકો , આચાર્ય વિવિધ પ્રકારની માહિતી મેળવવાં  google ફોમનો ઉપયોગ કરી શકે છે.
 google ફોર્મ એ વેબ આધારિત હોવાથી લિંકને મોકલીને, ઈ-મેલ કરીને  કે બ્લોગમાં એડ કરીને વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકાય છે અને વિદ્યાર્થી નો ડેટા એકત્ર કરી શકાય છે.

  google ફોર્મ એટલે
  
       ટૂંકમાં ચોક્કસ પ્રતિભાવો ચોક્કસ માહિતી વિશ્વસનીય માહિતી મેળવવા ખૂબ જ ઉપયોગી છે

     
Questions-    quiz maker એટલે શું

Ans-  
    ટૂંકમાં કહીએ તો quiz maker એટલે ઓનલાઇન ટેસ્ટ બનાવવા માટે ઝડપી અને સરળ રીત છે.
    
     ઝડપી   મૂલ્યાંકન અને પરિણામ શક્ય બને છે

Questions-QR CODE  એ શું છે સમજાવો. 

Ans- ક્યું આર કોડ QR CODE બારકોડ જેવો છે જેમાં આડા અને ઉભા બે પરિમાણો રહેલા છે ..

     બારકોડ કરતાં વધુ માહિતી ને પકડી શકે છે .
     

          QR (ક્યુ આર ) કોડ જાપાનની કંપની *બેનસોદ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા હતા* સૌપ્રથમ ૧૯૯૪માં ઉપયોગમાં લેવાયા હતા .
          
       ક્યું આર QR એટલે ક્વિક રિસ્પોન્સ ડિજિટલ કોડ કહેવામાં આવે છે
          
QR   એ બારકોડનો એક પ્રકાર છે ડિજિટલયંત્ર પર સરળતાથી વાંચન કરીશકાયછે....

         સંગ્રહિત કરેલુ શ્રેણી સ્વરૂપે રજૂ કરવું બે પરિમાણીય code no એક પ્રકાર છે તેમાં 

મુખ્ય બે પ્રકાર છે

૧)સ્થિર code
૨)ગતિશીલ code