પર્યાવરણ D-5 માં પૂછાય શકે છે તેવા imp questions એક અચૂક વાંચી લેવા જે ચોક્ક્સ પરિણામ માં મદદરૂપ બનશે તેવી આશા સાથે જોષી સરના જય શ્રીકૃષ્ણ..

Video પણ શક્ય હોય તો જોઈ લેજો.. જેની લીંક નીચે આપેલ છે..👇👇👇
પ્રશ્ન કઈ રીતે લખશો તેની સાથે પરીક્ષાલક્ષી મહત્વની વાતો કરીશું અને imp questions જવાબ પણ આપ્યો છેઃ video માં એક વાર અચૂક જોજો..