B.Ed Students કોમર્સમાં તમે ધોરણ- 12 કન્ટેન્ટ માટે શોર્ટ નોટ શોધતા હોય તો આ વાંચી જાવ ખૂબ જ ઉપયોગી છે.
Economics/ SPSS/ AD. BUSINESS STD-12 IMP NOTE CONTENT
ધોરણ -12 ના અભ્યાસક્રમમાંથી ખૂબ જ અથાગ પરિશ્રમ કરીને છણાવટ કરીને મટીરીયલ બનાવવાનો શ્રેય અમારા B.Ed student ...મારા તાલીમાર્થી... બાદમાં શિક્ષક જે ચોક્ક્સ પરિણામ આપવા હમેશા તત્પર એવા સથવારા સુનિલભાઈ જે હાલમાં કચ્છ પોલીસમાં ફરજમાં જોડાયેલ છે તેમને ફાળે રહેલ છે.
સથવારા સુનિલભાઈ પી. //કચ્છ//
તેમના contect number pdf સ્વરૂપે રહેલાં... મટીરીયલમાં જ છે, કોઈ કોમર્સને લગતો પ્રશ્ન હોય તો અવશ્ય સંપર્ક કરવો..જેમાં કોલ નહી પરંતુ માત્ર what's msg જ કરવો.
Video ECONOMICS CONTENT..
CLICK HERE..
Pdf માટે નીચે લીંક પર વિષય મુજબ ક્લીક કરી download કરી શકશો...
↗️વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન..//Std-12//
👇👇
↗️S.P.C.C....//Std-12//.
.👇👇
↗️ ECONOMICS.//Std-12//
👇👇
કદાચ કોઈ pdf પર પાસવર્ડ માંગે તો 9879325359 પર તમારું નામ -કોલેજ નામ કે વર્ષ લખી what's up માં મેસેજ કરવો કોલ નહિ મોકલવું...જે પાસવર્ડ મળી જશે..
300895//200687//
0 ટિપ્પણીઓ