અધ્યયન અધ્યાપન એટલે કે બી.એડ.માં આવતો મુખ્ય વિષય જે જનરલ તમામ તાલીમાર્થીઓને આવે છેઃ જે સૌરાષ્ટ્ર યુનિ સાથે જોડાયેલા છેઃ તેમને સેમ-3 માં આ વિષય છે તેનું વિડીઓ સ્વરૂપે સમજવા પેપર સાથે જવાબ અને અગત્યની ટિપ્સ એ પણ joshisir ની છેઃ તો વિડીઓ તો જોવો જ રહ્યો.... આવા અનેક પ્રશ્નો અંગે વધુ video પણ શક્ય હોય તો અવશ્ય જૉઇજો....

તેનાં માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો 👇👇અહી ક્લિક કરો..


સારો અનુભવ થાય તો બ્લોગ અને યૂ ટ્યૂબ ચેનલને share... અને subscribe જરૂર કરજો....

PDF ની જરૂર હોય તો નીચે લીંક પર ક્લિક કરોઃ.


જોષીસર ના જય શ્રી કૃષ્ણ......