તમને પ્રશ્ન હોય કે Book 📖📚📚 Review એટ્લે શુ?
 
તમારા પ્રશ્નોના ના જવાબ સાથે ચર્ચા...

પ્રશ્ન_1// Book Review માં બુકએ મેથડ આધારે પસંદગી  લેવાની હોય ?

જવાબ- ના.. એવું નથી હોતું... પણ તમારો વિષય આધારે એટલા માટે હોય કે તમારી મેથડને લગતી 📖 તમને વધારે ગમતી હોય તે સ્વાભાવિક છે માટે તેવા વિષય  પર તમને વધારે વાંચન કરેલ હોય તે સ્વભાવિક છે.

પ્રશ્ન_2// Book Review માં બુકએ વિસ્તૃત વર્ણન હોય એ જ  પસંદગી  લેવાની હોય ?

જવાબ- ના.. એવું ફરજિયાત નથી.

પ્રશ્ન_3// Book Review માં બુકએ સંપુર્ણ વાંચેલી હોય તે જ લેવાની હોય ?

જવાબ- હા.... સમીક્ષા એ નો  અર્થ જ એ જ છે કે તમામ બાબતો 📖 📚 ની ચોક્કસ પણે જાણતા હોય.

પ્રશ્ન_4// Book Review માં બુકનું પેઇજ ફ્રન્ટ હોય એ ફરજિયાત સમીક્ષામાં  લેવાનુ હોય ?

જવાબ- હા એવો આગ્રહ રાખો તે જરૂરી છેઃ જેથી વિશ્વાસ આવે કે ના બુકમાં ખરેખર શુ છે...

પ્રશ્ન_5// Book Review માં બુકએ સાથે રાખવી આવશ્યક છે રજૂઆત કે વાઈવા સમયે ?

જવાબ- હા.... નિરીક્ષક જોવા પણ માંગી શકે છે.

પ્રશ્ન_6// Book Review માં બુકએ આર્થિક રીતે મોંઘી હોય તે જરૂરી છે ?

જવાબ- ના.. એવું નથી હોતું.

પ્રશ્ન_7// Book Review માં કઈ રીતે પસંદગી  લેવાની હોય ?

જવાબ- તમારા રસના આધારે 📚📚📖 પસંદગી કરવામાં આવે તે જરૂરી છે....

હજુ કંઈ પણ પ્રશ્ન હોય તો 
What's Up Number //9879325359//JOSHISIR
જેમાં માત્ર તમારું નામ 
......કોલેજનું નામ .....
અને 
........SEM-1-2-3 .....

        જે હોય તે લખીને મેસેજ કરી તમારો પ્રશ્ર્ન રજૂ કરો તમને 
BRODCAST GROUP
 માં પણ એડ કરવામાં

 આવશે જેથી EDUCATION UPDATE તમને લાગતાં NEWS 🗞️🗞️ મળતા રહે..

VIDEO માટે અહી નીચે ક્લીક કરોઃ

Video//1//


Video//2//


Video//3//


PDF સ્વરૂપે સમજવા માટે નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો...

PDF માટે નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરો..

PDF//1//

PDF//2//

PDF//3//

//PDF//