| B.ED SEM_1 SOCIAL SCIENCE _HISTORY GEOGRAPHY CONTENT CHAPTERS
Sociology B.Ed students imp note📝📝 સૌરાષ્ટ્ર યુનિ રાજકોટ માં બી.એડ.માં સેમ_1 અર્થશાસ્ત્ર ભૂગોળ કે ઈતિહાસ ભૂગોળ વિષય હોય તેમના માટે ખાસ નોંધ |
Std - 7-- New Book
Saurastra University Rajkot For B.Ed students Exam imp note...
બસ આ ધ્યાને લઇને social science student એ વાંચવું. કન્ટેન્ટ માટે સામજિક વિજ્ઞાન ધોરણ-7 નુ વાંચવાનું હોય છે તો તેમાં ક્યાં એકમ ક્યાં યુનિટ ક્યાં વિભાગમાં વહેંચવામાં આવ્યા છે અને ક્યાં યુનિટ વાંચવા તે તમામ બાબતોની નોંધ અહિં જોઈ શકો છો...
HISTORY
૧. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો
૨. દિલ્લી સલ્તનત
૩. મુઘલ સામ્રાજ્ય
૪. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
૫. આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)
૬. વિચરતી અને વિમુક્ત જાતિઓ
૭. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
૮. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
૯. અઢારમી સદીના રાજકીય શાસકો
૧૫. લોકશાહીમાં સમાનતા
૧૬. રાજ્ય સરકાર
૧૭. જાતિગત ભિન્નતા
GEOGRAPHY
૧૦. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
૧૧. પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો
૧૨. વાતાવરણની સજીવો પર અસરો
૧૩. આપત્તિ – વ્યવસ્થાપન
૧૪. સંસાધનોનું જતન અને સંરક્ષણ
૧૮. સંચાર માધ્યમ અને જાહેરાત
૧૯. બજાર
Joshisir ના જય શ્રી કૃષ્ણ..
પોસ્ટ સારી લાગે તો શેર જરૂર કરજો....
મારા BRODCAST ગ્રુપમાં એડ થવા માટે 9879325359 પર what's up message કરજો... જેમા તમે મને તમારી પોતાની details જેમ કે કોલેજનું નામ વર્ષ FY/SY અને કોલેજ નામ અને શહેર લખી MSG મોકલી આપજો જેથી સૌરાષ્ટ્ર યુનિ રાજકોટ અંતર્ગત B.Ed update મળતી રહેશે......
જોષીસરના જય શ્રી કૃષ્ણ
0 ટિપ્પણીઓ