| All B.Ed sem_1 method imp Questions and video| B.Ed sem-1 imp Questions saurastra University exam imp for All B.Ed students |




દરેક તાલીમાર્થીઓને B.Ed method paper નીચે મુજબ તૈયારી કરવા માટે આ લેખમાં આપણે જાણીએ

જે તાલીમાર્થીઓએ solution માં મદદ કરેલ છે તેમના નામ પેપર પર અને વીડિયોમાં જોવા મળે છે તે તમામ તાલીમાર્થીઓને દિલથી આભાર માનું છું અને તમે પણ તેમના નામ ઉપરથી કોઈ મટીરિયલ મોકલવા પ્રેરાજો...
    
    મહેનતએ તાલીમાર્થીઓેની છે હું તો માત્ર માધ્યમ બનું છું તમે પણ તેમનું નામ લખી કૉમેન્ટમાં thanks કહી તેમનો આભાર વ્યક્ત કરજો... જેથી તેમની મહેનતનું ફળ તમે ખાવ છો તો પેટમાં ન દુઃખે.😃🤣🤝

👇👇👇👇 નીચે જતાં જાવ અને સૂચનો અનુસરો વિડિઓ જુઓ અને મટીરિયલ પણ શક્ય હોય તે હશે જ પરંતુ કદાચ ડિલીટ થયેલી ફાઈલ વિડીયોમાં હશે પણ PDF ના હોય તો sorry Video જોઈ તૈયારી કરવા વિનંતી.


| B.ED NEW COURSE all METHOD IMP VIDEO AND PDF HERE |


Video All method paper 2022 model paper



👇👇👇👇👇👇



Video for B.Ed  All method paper 2022 model part-2 







| Video Science method paper solution  Saurastra University exam paper paper |


👇👇👇👇👇👇👇👇👇👇👇






| Video Maths method paper solution Saurastra University exam paper paper |




👇👇👇👇👇📷📷📷👇👇👇👇👇





| Video Account Economics method paper solution Saurastra University exam paper paper |

👇👇👇👇📷📷📷👇👇👇👇




| B.Ed exam Sem-1 Exam paper solution video Click 👇👇👇👇👇on a link |




| B.Ed Exam sem_1 ના દરેક તાલીમાર્થીઓને નીચે આપેલ વીડિયો ખુબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે લિન્ક પર ક્લિક કરો અને વિડિયો જુવો..





| B.Ed sem-1 Exam paper solution MCQ Based | 



            જેમને MCQ સ્વરૂપના ગણિત વિજ્ઞાન નાં વિષય પેપર સોલ્યુશન જોઈતું હોય તો નીચેના ભાગમાં આપેલ લીંક પરથી વિડીયો જોઈ શકો છો...






All Method pdf here
👇👇👇👇👇👇👇👇👇



PDF to all Method paper 🗞️🗞️

👇👇👇👇👇



PDF to all Method paper 🗞️🗞️

👇👇👇👇👇



Maths method science method paper pdf સ્વરૂપે સમજવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો


Maths method paper solution pdf


👇👇👇👇👇👇👇👇



Science method paper solution pdf અશ્વિનભાઈ solutions



,👇👇👇👇👇



B.Ed sem-1 Account Economic method paper pdf

,👇👇👇👇🗞️🗞️🗞️



Geography paper Solution B.Ed sem-1 method | B.Exam paper Solution by Dharaben

👇👇👇👇👇🗞️🗞️👇👇👇👇👇




| History paper Solution B.Ed sem-1 Exam imp  method | B.Exam paper Solution by Dharaben |









તમામ મેથડ માટે મોટા પ્રશ્નો પૂછાય શકે તેમ છે, તો સૌ પ્રથમ વિડીયો જોઈ લેજો પછી pdf પણ મળતી જશે





| All B.Ed sem_1 method imp Questions and video| B.Ed sem-1 imp


  


સામન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ










તમામ પ્રકારના મટીરીયલ ડાઉનલોડ કરો અને જુઓ મુખ્ય મેથડમાં આગમન નિર્ગમન વિશે pdf 👇🗞️👇


નામુ અર્થશાસ્ત્ર મેથડ પેપર નમૂનો PDF format માં નીચે આપેલ લિંક પર કલીક કરો.



B.Ed students Special micro lesson નમૂનો

| B.Ed sem-1 Micro lesson | 

માઇક્રોપાઠ નમૂનો પરીક્ષામાં પુછાઇ તો આ રીતે લખશો જેમાં કોઇ પણ વિષયાંગ લઈ શકો છો આયોજન ફોર્મેટ સરખું જ હોય છે માત્ર પ્રાયોગિક ધોરણે કૌશલ્ય બદલે તો ફોર્મેટ બદલે છે અને તમારું કન્ટેન્ટ બદલે છે..

       સાદી વાતમા ઉદાહરણમાં સમજીએ તો રોટલી કરવાં માટે લોટ બાંધવો જોઇએ જે પ્રોસેસ સરખી જ હોય પરંતુ તેલ , લોટ , પાણીએ લોટનું અટામણ વગેરે રોટલીનું કન્ટેન્ટ છે , તે ઘરે ઘરે બદલે છે પણ પ્રોસેસ સરખી જ હોય છે માટે તો મેમાન આવે તો રોટલી કરવાં મદદ કરે છે અને સરખી રીત કરી રોટલી બનાવે પણ છે તે દરેકના ઘરમાં આવું થતું જ હશે ,ભલે થોડું તેલ ઘર કરતાં વધુ નાખે છે , પણ એ કન્ટેન્ટ કહી શકાય પણ લોટ તો હાથેથી જ બાંધે છે પગેથી નહિ 🤣😃🤞 હવે આનાથી સરળ રીતે નહિ સમજાવી શકાય  કે પાઠ આયોજન ફોર્મેટ મા પણ આજ ઉદાહરણ લાગુ પડે છે, 
 તો હવે સમજી જજો અને તમારા વિષયનું આયોજન ગોતવા હેરાન ન થતાં...

જેમ કે 

યાદ રાખો વિષય કોઇ પણ હોય માત્ર કન્ટેન્ટ બદલે છે આયોજન ફોર્મેટ સરખું જ હોય છે.. જેમ 

🤞વિષયાભિમુખ  હોય  
     (કથન_પૂર્વજ્ઞાન  પ્રશ્ન હોય )
🤞પ્રશ્ન પ્રવાહિતા હોય  
        ( પ્રશ્ન હોય જવાબ હોય)
🤞કા.પા કાર્ય હોય 
        ( કાપા કાર્યની નોંધ હોય)
🤞 સુદ્રઢીકરણ કૌશલ્ય હોય 
       (પ્રશ્ર્ન ઉત્તર પ્રતિપોષણ (સરસ, સુંદર,Very nice વગેરે) હોય ) 
         બે ત્રણ નમૂના આપી સમજાવવા પ્રયત્ન કર્યો છે લિંક પર ક્લિક કરો... અને સમજો એકદમ સરળ હોય માત્ર ફોર્મેટ બનાવવાના માર્ક મળી જશે...

👇👇👇👇👇👇ક્લિકરો


| Bridge lesson | સેતુપાઠનો નમૂનો પરીક્ષામાં પુછાઇ તો કેમ લખાય ચાલો ગણિતનો સેતુપાઠનો નમુનો જોઈ લઈએ... જે maths bridge lesson છે..

સેતુપાઠમાં માત્ર ત્રણ સોપાનો હોય છે તે માત્ર યાદ રાખો

પ્રથમ
🤞વિષયાભિમુખ હોય 
દ્વિતીય
🤞 હેતુકથન હોય 
તૃતીય
🤞 વિષય નિરૂપણ હોય 

      સંપુર્ણ આયોજનમાં આ ત્રણ સોપાન છે એટલું યાદ રાખો કોઇ પણ વિષય હોય આયોજન સરખું જ હોય માત્ર કન્ટેન્ટ બદલે જેમ થાળી એક હોય અને દરરોજ જમણ (જમવાનું) માત્ર બદલે એ જ રીતે કન્ટેન્ટ તમારું લખવું આં નમૂનામાં બસ કરી લો યાદ અને માર્ક્સ મેળવી લો પુરા.....Best of Luck 🤞

નમૂના માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

ક્લિક કરોઃ 👇



વિજ્ઞાનનો સેતુંપાઠ નમુનો જોઈ લઈએ click on line
👇👇🤞


હજુ પણ નમુનાં
          સ્વરૂપે સમજવા માટે you Tube ચેનલ પર Joshisir OFFICIAL ચેનલના play list B.ED WORK 📂 ફોલ્ડર માં માઇક્રોપાઠ અને સેતુંપાઠનાં નમુના સ્વરૂપે સમજવા વિડિઓ મળી જશે જેમાંથી સારી રીતે સમજી શકશો






તમામ પ્રકારના મટીરીયલ ડાઉનલોડ કરો અને જુઓ મુખ્ય મેથડમાં પદ્ધતિઓ અંતર્ગત કથન પદ્ધતિ, અભ્યાસ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ , વ્યાખ્યાન પદ્ધતિ વિશે pdf 👇🗞️👇


ADD MY BRODCAST GROUP ......WHAT"S  UP .....MSG 9879325359


મટીરિયલ મોકલવા માટે નંબર બીજું કંઈ ન મોકલો તો વાંધો નહીં પરંતુ તમારી method paper solution અને content Exam paper solution pdf કરી શકો છો તો મોકલવા વિનંતી... ભલે નિરાતે ઉતાવળ કરવી નહિ...

Joshisir નાં જય શ્રીકૃષ્ણ કૃષ્ણ

BEST of Luck 🤞🤞🤞