❤ B.Ed students ને Intership એ કાર્યક્રમ ખુબ જ મહત્વનો પ્રાયોગિક સ્વરૂપનો મોટામા મોટો ભાગ રહેલ છે. જેમાં માત્ર પ્રાયોગિક કાર્યમાં તમારા ક્ષેત્ર માટે તૈયાર થવા કોઇ સરકાર માન્ય શાળામાં (સેલ્ફ ફાઈનાન્સ કે સરકારી કોઇ પણ શાળા) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અધ્યયન અને અધ્યાપન બન્ને અર્થે જવાનું હોય છે જેમાં પુરું સેમ -4 એ પ્રાયોગિક કાર્યક્રમોમાં intership મહત્વનો ભાગ છે.
હવે પ્રશ્ન હોય કે કંઈ શાળા અને કેટલા દિવસ તો તેના જવાબમાં તમારો વિષય હોય એ ધોરણ 6-12 સુધી લઈ શકાય.. જેમ કે કોમર્સ હોય તો તેમને નામુ અર્થશાસ્ત્ર વિભાગ હોય તેમાં જ લઈ શકાય જેમ કે ધોરણ -11-12 જેવી શાળાઓ પરંતુ શક્ય ન હોય તો વિકલ્પમાં રજા લઈ social science થકી પ્રાથમિકમાં જઈ શકો છો પરંતુ અનિવાર્ય ફરજિયાત હોય તો જ એ intership 6/8 માં થઇ શકે પણ રજા લઈને જ જવું પ્રાથમિક શાળામાં આં માત્ર કોમર્સ વાળાએ જ ધ્યાને લેવું.. બાકી ગણિત વિજ્ઞાન કે ભાષાવાળા Student ને કોઇ પણ શાળા માં internship લઈ શકે છે, હવે 6-12 ધોરણ સુધી અભ્યાસ કરતી શાળામાં જવાનું તેનાં માટે દિવસો...
યુનિ... કે કોલેજમાંથી જાણ કર્યાથી 90 દિવસ સુધી// 3 months સુધી શાળામાં વાસ્તવિક શિક્ષણ કાર્યમાં જોડાવાનું હોય છે ..
જેમાં કોલેજમાંથી આપેલ લેટરપેડ મંજુરી મેળવવાની તે લેટ્ટર પેડ શાળામાં અને શાળાનો મંજૂરી લેટર કોલેજમાં જમા કરવાનો હોય છે જેથી સાબિતી મળી રહે છે કે તમે આ જગ્યાએ શાળામાં 3 મહિના સુધી નિયમિત શિક્ષણ માટે અહી જોડેયાલ રહેશો અને વાસ્તવિક શિક્ષણના પ્રયોગો શીખશો.
Intership મહત્વનો ભાગ હોવાથી તેમાં તમારે શૈક્ષણિક પ્રાયોગિક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અનેક પ્રકારના કાર્યક્રમો યોજી intership દરમિયાન શીખવાનું રહે છે......જેમાં તમારે...
1. દૈનિક શિક્ષણકાર્ય નોંધ..
....👉 જેમાં દરરોજ તાસ લીધા છે તેની નોંધ કરવાની હોય જે દરરોજ ભરવાનું રહેશે.. ટૂકમાં શાળા દરમિયાન કરેલ શે. કાર્યની શરૂઆતથી નોંધ દરરોજ થયેલ કાર્ય જેમાં ફ્રી તાસ પણ હોય તો તે પણ અને રવિવાર હોય તો રવિવાર પણ દર્શાવવાનો રહે છે.
ઉદાહણરૂપે
2. પાઠોનુ ટૂંકમાં આયોજન
.....👉
જે પ્રાયોગિક સ્વરૂપે પાઠ લીધા હોય તેમના તમામ આયોજન નોંધ એટ્લે કે પાઠ આયોજન.
3. અવલોકન પત્રક બુક
.
અવલોકન પત્રક બુકમાં જે પાઠ અવલોકન કરેલ હોય તેની નોંધ સમાવિષ્ટ કરવી.
.👉
intership pogram for B.ED
PLEASE VISIT MY YOU TUBE CHANNEL
CLICK HERE⇉⇣⇣⇣⇣⇣⇣⇣⇣
TEACHER INTERSHIP IN GUJRATI
4. શાળા ગામનો ઇતિહાસ./અહેવાલ
.👉 તમારી intership ની તાલીમી શાળાની વિગતો તમામ લખવી..
જેમા સ્થાપના વર્ષથી માંડીને શાળાનો ટૂંકમાં ઇતિહાસ લખવો..
ઉદાહરણ તરીકે
નમૂનો જોઈ શકો છો...
5. શાળાની કાર્યરત અંગે વિગતો
.👉 શાળામાં કાર્યરત વિગતો નોંધ કરી આગળની બાજુઆપેલ નમૂનામૂજબલખવું
,6. ઇન્ટરવ્યૂ મુદ્દા અંગે અહેવાલ
.👉 શાળામાં તમે interview જેવો અનુભવ પ્રાપ્ત થાય તે વિગતો લખવી.
7. શાળાકીય પત્રકો રજીસ્ટરનો
. 👉શાળા દરમિયાન વહીવટી પત્રકો જે નિયમિત શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા હોય છે તેની વિગત દર્શાવી.
જરૂર જણાય તો શાળામાં કાર્યરત principal ને મળી લેવું.. જે કદાચ નમૂના સાથે સમજ આપી તમને અનુભવજન્ય માર્ગદર્શન મળી રહેશે
8. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અહેવાલ
.👉
હાલનાં ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક સંદર્ભે શિષ્યવૃત્તિ સહાય યોજનાથી પરિચિત હશો જ, પરંતુ જો એક વિદ્યાર્થી તરીકે જે હવે તમારે શાળાના કલાર્કને મળીને કંઈ દરખાસ્ત ,કંઈ યોજના, સંપુર્ણ માહીતી મેળવીને અહેવાલમાં માહીતી નોંધ કરવાની હોય છે.
9. બુલેટિન બોર્ડ
.👉 શાળાનાં બુલેટિન બોર્ડ દ્વારા મળતી માહિતી તેમજ બુલેટિન બોર્ડ વિગતો તમામ દર્શાવવી..
10. પ્રાર્થના કાર્યક્રમ પ્રવુતિ
👉 સવારે નિયમિત શિક્ષણ કાર્યમાં શરૂઆતમાં પ્રાર્થના થકી શાળાની સવાર થતી હોય છે તો તે તમામ બાબતોની નોંધ કરવાની હોય છે.
11. સાંસ્કૃતિક પ્રવુતઓ
. જો સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે તો તે તમામ બાબતોની નોંધ કરવાની હોય છે.
12. શાળા કેલેન્ડર
.👉 તમારા ત્રણમહિનાનું ટાઈમ ટેબલજેશાળાના ટાઈમ ટેબલમૂજબબનાવીને ઉપયોગ કરવો જોઈએ અને તે પ્રાયોગિક ધોરણે કામગીરીની વિગત ભરીઅહીંનોંધ કરી શકો છો.
13. હસ્તલિખત અંકો.
.👉 સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં હસ્તલિખત અંકોનું તમે જાતે કે વિધાર્થીઓ સાથે જોડાયેલા હોય છે તે અંકોનું પ્રદર્શનો કર્યા પછી નોંધ અને નમૂના સાથે અહીં નોંધવું..
14. સહ અભ્યાસિક પ્રવૃતિઓ
.👉covid-19 જેવી પરિસ્થિતિમાં ન હોય પરંતુ સરકારશ્રી તરફથી કોઈ સૂચન મૂજબ નિયમોનું ચુસ્તપણે પાલન કરીને આયોજન કરવામાં આવે છે તો તે તમામ બાબતોની નોંધ કરવાની હોય છે.
15. વિવિધ પ્રકારની યોજનાઓ અંગે અહેવાલ
.👉 વિવિધ પ્રકારના કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં શિક્ષણના અંતર્ગત શિક્ષણમા ખુબ મહત્વની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તો તેની માહિતી મેળવીને અહીં નોંધવું....
જેમ કે પ્રજ્ઞા અભિગમ, M.D.M. મઘ્યાયન ભોજન યોજના અને ,RTE,..વગેરે....
16. જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ
.👉 કોઇ જન જાગૃતિ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હોય તેવું કદમની નોંધ કરવાની હોય છે.
17. પ્રમાણપત્ર
.👉 ઇન્ટરશિપ શાળા દરમિયાન વહીવટી પત્રકો અને શિક્ષણ સંસ્થાનામાંથી મેળવેલ અનુભવનું પત્રક પ્રમાણપત્ર નમૂનો છે તે પ્રિન્સિપલ પાસે ભરાવીને સહી સિક્કા કરાવવા.
| B.Ed Intership file in Gujrati |↧↧↧↧
🖋️🖋️🖋️વિવિધ પ્રકારનાં પત્રકો..🖋️🖋️🖋️
જેમાં.
L.C., G.R., શિક્ષક રજીસ્ટર, વિદ્યાર્થી રજીસ્ટર , આવક -- જાવક પત્રકો વગેરે તમામ પ્રકારના પત્રકોના નમૂના ભરીને અનુભવ પ્રાપ્ત કરવો.//મહત્વના પત્રકો પર સેરો- મારવો.. જેથી ગેરઉપયોગ ન થાય તે પહેલાં કાળજી રાખવી આવશ્યક છે. માત્ર પ્રાયોગિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે છે તેની નોંધ લેવી.
Pdf સ્વરૂપે સંપુર્ણ intership દરમિયાન શીખવાનું છે તે complate નમૂના જે ઝેરોક્ષ કરીને ઊપયોગ કરી શકો છો જેમાં આપની કોલેજ અનુસાર પત્રકો મળી રહેશે..જાણી જોઇને પૂછીને ઝેરોક્ષ કરવી ખોટો ખર્ચ ડાયરેક્ટ ન કરવો...
નીચે લીંક પર ક્લિક કરો 👇👇🔗🖇️🔗👇👇
હજુ બીજા પત્રકો જે કદાચ નમૂના માટેના ઉપયોગી બની સકે છે જે જે પત્રકો વહીવટી પત્રકો કહી શકાય..
જે નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
👇👇👇📜📜👇
આ પત્રકમાં ભરવામાં ટેન્શન છે તો ચિંતા ન કરો આ નમૂના ત્યાં રહેલ કોઇ પણ સ્ટુડન્ટ્સની વિગત ભરી લેવી જેમાં પ્રિન્સિપલને પૂછી પછી ભરવા અને L.C...જેવા મહત્વના પત્રકો હોય તેનો ગેરઉપયોગના થાય માટે પત્રક નમૂનો ભરી સેરો પણ મારી શકો છો.(લાલ પેનથી લીટી) મારવી...માત્ર નમૂનો હોય માટે ઓરિજનલ ન બની શકે તે કાળજી રાખવી.
ONE MORE TEACHER IMP POST CLICK BELOW LINK....
⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓
0 ટિપ્પણીઓ