| બી.એડ. માં અભ્યાસ કરતા તાલીમાર્થી મિત્રો માટે મનોવૈજ્ઞાનિક કસોટી|
| B.Ed practicals part of Psychology Test | B.Ed Internship imp prectical work for Phychological test |
| બી.એડ. માં અભ્યાસ કરતા તાલીમાર્થી મિત્રોને internship દરમિયાન એક અભ્યાસમાં મનોવૈજ્ઞાનિક કસોટી હાથ ધરવામાં આવે છે તો તેની માહિતી પ્રથમ મેળવીને પછી કસોટીમાં થયેલ પરીક્ષણ કરવામાં આવ્યું છે જે નમૂના સાથે સમજ મેળવીશું મનોવૈજ્ઞાનિક કસોટી|
મનોવૈજ્ઞાનિક કસોટી એટલે માનસિક શક્તિઓ માટે નાનો એવો પ્રયાસ કરવામાં આવે છે જેમા બુદ્ધિને અનુસરીને હોય શકે, અભિયોગ્યત્તા ને અનુરૂપ હોય શકે , રસ_રુચિને જાણવા અભિરૂચીને અનુરૂપ હોય શકે, ટૂકમાં ગીલફર્ડ નામના મનોવૈજ્ઞાનિક તો આવી 180 શક્તિઓ દર્શાવી છે જેમાંથી કોઇ પણ રીતે આ અભ્યાસ હાથ ધરી શકાય છે.......
ટૂંકમાં નાની એવી સમસ્યા અનુરૂપ કોઈ પણ કસોટી ( ઉપકરણ) ની મદદથી હાથ ધરવામાં આવતો અભ્યાસ કે સંશોધન છે.
જેમાં કસોટી એટલે કે ઉપકરણની મદદથી અભ્યાસ હાથ ધરવામાં આવે છે..
હવે આ ઉપકરણ એટલે કોઈ કસોટી જે તૈયાર બીજા કોઇ મનોૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ હોય તેમની અનુમતિ માંગી ઊપયોગ કરી શકો છો.....અને બીજી રીતે સ્વરચિત કસોટીની રચના કરી ને અભ્યાસ હાથ ધરી શકો છો.... તેનાં વિશે થોડી વધુ સમજ માટે નીચે આપેલ ફોટોને ધ્યાનપૂર્વક અભ્યાસ કરો...
| B.Ed Phychological test.....Certified test and teacher-designed test |
| B.Ed PRECTICAL manovaignanik kasoti |
.....one more post B.ED PRECTICAL POST ..CLICK HERE..
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
| B.Ed Phychological test.....Certified test and teacher-designed test |
...
સ્વરચિતમાં ચોક્કસ પ્રકરણ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા હોવાથી તેમાં ચોક્ક્સ સોપાનો અનુસરો તે ખુબ જ મહત્વનું રહેલ છે ...
તેમજ જો તૈયાર પ્રમાણિત કસોટીમાં ઉપકરણ તરીકે કસોટીમાં કેવી હોય છે તેમના તમામ નામ સાથે પ્રમાણિત કસોટી પ્રણેતાના નામ મુકેલ છે તેમની અનુમતિ માંગી આપ અભ્યાસમાં નિમ્ન કસોટીનો અભ્યાસમાં ઊપયોગ કરી શકો છો..
નીચે આપેલ લિંક પરથી વધુ માહિતી મેળવીએ જેમા તમને બે મનોવૈજ્ઞાનિક કસોટીના નમૂના સાથે આપેલ છે જેમાં તમને સંદર્ભ સાહિત્ય તરીકે સમજવાં ઊપયોગ કરી શકો છો.....
પ્રમાણિત કસોટીનો ઉપયોગ થકી તૈયાર કરવામા આવેલ સંશોધન ( અભ્યાસ ) નમૂનાને સંદર્ભ તરીકે સમજવા નિમ્ન આપેલ છે.
પ્રમાણિત કરેલ કસોટી આધારે કરવામાં આવેલ સંશોધન અભ્યાસનો એક નમૂનો મળી જશે
0 ટિપ્પણીઓ