| B.Ed science Content paper 🗞️| saurastra University syllabus આધારિત મોડેલ પેપર જે         | B.ED સેમ_1 માં અભ્યાસ કરી રહ્યા છે તેમને ઉપયોગી નીવડશે અને કેવું પેપર પૂછાય શકે તેમ પણ માહિતી આં પોસ્ટમાં મળી રહેશે...


| B.ED SEM-1 EXAM METHOD-CONTENT PAPER |

| B.ED SEM_1 | EXAM  IMP METHOD_CONTENT PAPER | B.ED SEM-1 | B.ED _1 EXAM 2022 IMP MATERIAL | B.ED EXAM PAPER FOR METHOD_CONTENT |

કોમર્સ || Account Economics ||તાલીમાર્થીઓ મેથડ પેપર VIDEO જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો..

click here


ગણિત વિજ્ઞાન | Maths science |તાલીમાર્થીઓ મેથડ પેપર VIDEO જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો..

click here


✔✔✔✔✔✔✔✔✔✔


maths science imp video

click here


તમામ મેથડ ના તાલીમાર્થી મિત્રોને બધા વિષયો માટે પેપર માટે નીચે ક્લીક કરો.

click here


વિષય : વિજ્ઞાન કન્ટેન                    કુલ ગુણ ગુણઃ-35
___________________2022__________________
                       બી.એડ.પરીક્ષા પેપર સેમ_1   
___________________________________________
પ્રશ્ન : 1 નીચેનાં પ્રશ્નોનાં ટૂંકમાં ઉત્તર લખો. (દરેકના 2 ગુણ).                                                           [08]

(1) મનુષ્યમાં પાચનતંત્રના નામો જણાવો,
(2) કોલમ 1 માં આપેલા શબ્દોને કોલમ 2 માં આપેલા વાકયો સાથે મેળવીને પુર્ણ કરો.

 
1. ઘસવાની ક્રિયા    -     1. રેશમના તાર ઉત્પન્ન કરે છે. 2. શેતુરના પાંદડા    -  2. ઉન આપતુ પ્રાણી
૩. યાક                 -  3. રેશમના કીડાનો ખોરાક
4. કોશેટો.              - 4. રીલિંગ
                           -5. કાપેલા ઉનને સાફ કરવાની ક્રિયા


(3) ઉપ્ષ્મા વહનના પ્રકારો જણાવો


(4) એસિડ તથા બેઈઝ વચ્ચેનો તફાવત જણાવો.


પ્રશ્ન : 2 નીચેનાં પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના ઉત્તર લખો. (દરેકના 3 ગુણ).                                     [12]

(1) ભૌતિક ફેરફાર વિશે ટુંકનોધ લખો.
(2) ચકવાતથી બચવાના ઉપાયો જણાવો.
(3) લિંગી પ્રજનન વિશે ટૂંકનોંધ લખો.
(4) વિદ્યુત ઘંટડી વિશે નોંધ લખો. (આકૃતિ સહિત)
(5) જળ સંરક્ષણના ઉપાયો સૂચવો.

પ્રશ્ન : 3 નીચેનાં પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્રોના વિસ્તૃત ઉત્તર લખો.(દરેકના 5 ગુણ)                                                                                                         

(1)વિધુત પરિપથના ઘટકોની સંજ્ઞાઓ જણવો.

(2) પરાગનયન વિશે નોંધ લખો.

(3) સ્ફટિકીકરણ વિશે નોંધ લખો.

(4) ઉપ્માનું પ્રસરણ સમજાવો. 

(5) રેસાઓમાંથી ઉનના રૂપાંતરની પ્રક્રિયા વર્ણવો. 


                        Best of Luck


__________________________________________

વિષય : વિજ્ઞાન મેથડ.                        કુલ ગુણઃ-35

  _______________________________________          

                બી.એડ.પરીક્ષા પેપર - 2022                              _________________________________________

પ્રશ્ન : 1 નીચેનાં પ્રશ્નોનાં ટૂંકમાં ઉત્તર લખો. 

                                                                                 (દરેકના 2 ગુણ) [08]

 (1) વિજ્ઞાન શિક્ષક બનવા માટેની શેક્ષણિક લાયકાત જણાવો. 

(2) માઈક્રોટીચિંગનો અર્થ સમજાવો.

(3) આગમન અભિગમનાં લાભો જણાવો. 

(4) ચાર્ટના પ્રકારો જણાવો, 

પ્રશ્ન : 2 નીચેનાં પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્રોના ઉત્તર લખો. (દરેકના 3 ગુણ).                                   [12]

(1) માઈકોટીચિંગના તબકકા જણાવી, કોઈપણ એક વિશે સમજાવો. 

(2) સેતુપાઠનું મહત્વ જણાવો.

(3) ટેલિવિઝન વિશે ટુંકમાં નોંધ લખો. 

(4) વિજ્ઞાન શિક્ષણ શા માટે જરૂરી છે ? 

(5) સમસ્યા ઉકેલ અભિગમના સોપાનો જણાવો. 


પ્રશ્ન : 3 નીચેનાં પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્રોના વિસ્તૃત ઉત્તર લખો.(દરેકના 5 ગુણ).                             [15] 

(1) ડો.વિકમ સારાભાઈ વિશે વિસ્તૃત નોંધ લખો. 

(2) સિમ્યુલેશનની પ્રસ્‍તાવના,અર્થ અને મહત્વ જણાવો. (3) વિજ્ઞાનનો કોઈપણ એક એકમ પસંદ કરી સેતુપાઠનું આયોજન લખો. 

(4) પ્રક્ષેપિત સાધનનો પરિચય આપો. 

.(1).OHP  (2). ડેટા પ્રોજેકટર 

(5) વિજ્ઞાન શિક્ષણના વિશિષ્ટ હેતુઓની સમજ આપો. 


                         Best of Luck 



| B.ED SEM-1 | METHOD_ CONTENT PAPER SOLUSTION |

VISIT TO VIDEO

  JOSHISIR OFFICIAL ON YOU TUBE CHENAL








GEOGRAPHY PAPER B.ED SEM-1