- | B.ED SEM - 1_2_3_4 SYLLABUS ALL IMP SHORT NOTE | B.ED All B.Ed SYLLABUS | B.ED FULL COURSE DETAILS | SAURASTRA UNIVERSITY SYLLABUS ALL B.ED STUDENTS |
- | B.ED SEM - 1_2_3_4 SYLLABUS ALL IMP SHORT NOTE | B.ED All B.Ed SYLLABUS | B.ED FULL COURSE DETAILS | SAURASTRA UNIVERSITY SYLLABUS ALL B.ED STUDENTS |
દરેક તાલીમાર્થીઓને આ માહીતી નોંધ ખુબ જ ઉપયોગી નીવડશે કે , જે ..........સૌરાષ્ટ્ર યુનિ .રાજકોટ અંતર્ગત B.Ed અભ્યાસક્રમમાં જોડાયેલા છો , તો આ પોસ્ટ તમારા માટે છે
| ALL SEM B.Ed Details for Saurastra University syllabus |
| B.Ed sem-1 |
અંતર્ગત પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક કાર્ય સ્વરૂપે હાથ ધરવામાં આવશે જે નીચે મુજબ રહેલ છે.
B.ED SEM-1
ઉપરોક્ત તમામ પ્રકારના યુનિટ maths science student ને વાંચવા કન્ટેન્ટ તરીકે..
ઉપરોક્ત તમામ પ્રકારના યુનિટ ગણિત વિજ્ઞાન વિષયના તાલીમાર્થીઓએ વાંચવા જે ન્યૂ અભ્યાસક્રમ પ્રમાણે અપડેટ્સ રહેલ છે તેની નોંધ લેવી બાકી ધોરણ 7 કે કોમર્સે માટે 11 તેમને ન્યૂ અભ્યાસક્રમ વાંચન કન્ટેન્ટનુ કરવું તેની નોંધ લેવી.
| B.ED SEM_1 HISTORY GEOGRAPHY CONTENT CHAPTERS |
| Sociology B.Ed students imp note📝📝 |
Std - 7-- New Book
HISTORY
૧. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો
૨. દિલ્લી સલ્તનત
૩. મુઘલ સામ્રાજ્ય
૪. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
૫. આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)
૬. વિચરતી અને વિમુક્ત જાતિઓ
૭. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
૮. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
૯. અઢારમી સદીના રાજકીય શાસકો
૧૫. લોકશાહીમાં સમાનતા
૧૬. રાજ્ય સરકાર
૧૭. જાતિગત ભિન્નતા
GEOGRAPHY
૧૦. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
૧૧. પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો
૧૨. વાતાવરણની સજીવો પર અસરો
૧૩. આપત્તિ – વ્યવસ્થાપન
૧૪. સંસાધનોનું જતન અને સંરક્ષણ
૧૮. સંચાર માધ્યમ અને જાહેરાત
૧૯. બજાર
ઉપરોક્ત તમામ પ્રકારના યુનિટ social science student ને વાંચવા કન્ટેન્ટ તરીકે..
| B.ED FULL COURSE DETAILS SAURASTRA UNIVERSITY RAJKOT | B.ED SEM-1 EXAM IMP MARKS SYLLABUS DISCRIPTION |
- | B.Ed sem_1 | માં તમારે મુખ્ય જનરલ વિષય જે તમામ તાલીમાર્થીઓે માટે હોય છે , તે subjects એટલે.
- CC-1 & CC-2 જે 70 માર્કસનાં ગુણ એક વિષયના ફાળવેલ હોય છે તે મુજબના મુખ્ય બે વિષય SEM-1 માં અને બીજા 4 વિષય મેથડ ( પદ્ધતિ ) અને કન્ટેન્ટ વિષયમાં સમાવેશ થાય છે જેમ મળીને કુલ 6 વિષય બને છે જેની પરીક્ષાના દિવસો માત્ર ચાર જ હોય છે .
વિષય 6 અને પરિક્ષા માટે દિવસો 4 કંઈ રીતે તે સમજવા હજુ વાંચન ચાલુ રાખો સમજો એ રીતે સ્પષ્ટ કરેલ છે..તે નીચે જુવો..
કુલ 70 માર્ક્સનો એક વિષય જેમાં જનરલ CC-1 અને CC-2 અને મેથડ પદ્ધતિ વિષય અને કન્ટેન્ટ વિષય વિશે નીચે મુજબ સમજીએ
CC-1 બાલ્યાવસ્થા અને વિકાસ // 70(થીયરી)+30(ઇન્ટરનલ) = 100
CC-2 સમકાલીન ભારતમાં શિક્ષણ// 70(થીયરી)+30(ઇન્ટર્નલ) =100
મેથડ પદ્ધતિ વિષય તેને Method subjects જે EC કે ELECTIVECOURSE કહેવામા આવે છે જે એક વિષય 35(થિયરી)+15(ઇન્ટરનલ) 50 માર્કસનો રહેલ છે
(જે તમારા વિષય મૂજબ મુખ્ય અને ગૌણ હોય)
તેનાં માર્ક્સ એક મેથડના 35+15 = 50 હોય છે જે બન્ને પેપર એક જ દિવસમાં હોય છે જે 35+15 = 50 અને બીજી મેથડ 35+15 = 50 એમ મળીને 100 માર્કસનુ માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
SSC COURSE તે જ પ્રમાણે કન્ટેન્ટ વિષય જેને આપણે SSC COURSE કહીશું જે આપના વિષયનાં સંદર્ભમાં મેથડની જેમ જ એક દિવસમાં બે પેપર 35+15= 50 અને 35+15 = 50 જે બને પેપર મળીને 100 માર્કનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ પરિક્ષા માટે ઉપયોગી છે 70 માંથી 28 માર્ક્સ જનરલ વિષયમાં પાસ થવા માટે અને મેથડ પેપર કે કન્ટેન્ટ પેપરમાં 35 માંથી 14 માર્ક્સ મેળવવાના રહે છે...
B.Ed exam results જાહેર કરવામાં આવે છે ત્યારે ટકા કેમ્ કાઢવા તે સમજીએ તો થિયરી અને પ્રેક્ટીકલ બને મળીને તમારા કુલ ગુણ એક સેમેસ્ટર 625 નુ બને છે તો તમારા મેળવેલા ગુણ અને કુલ 625 ધ્યાને લેવા ..
જેમ કે મેળવેલ ગુણ % 6.25 તે તમારા એક sem-1 ટકા ગણાશે.....
હજુ પણ કન્ટેન્ટ વિષયમાં ક્યાં વિષય લેવા તે તમામ બાબતોની નોંધ ઉપર રહેલ ફોટો પત્રકમાં છે જે જોઈ સમજી લેવા વિનંતી છે..જે હજુ સમજ ન પડે તો Joshisir મો.9879325359 what's up માં મેસેજ કરશો..બને તેટલી બાબતોમાં મદદરૂપ બનવા પ્રયત્ન કરીશ જય શ્રીકૃષ્ણ.......
હવે આપણે B.ED SEM-2 વિશે સમજીએ
| B.Ed sem-2 | અંતર્ગત પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક કાર્ય સ્વરૂપે હાથ ધરવામાં આવશે જે નીચે મુજબ છે.
B.ED SEM-2
....NEW SYLLABUS 2023 મુજબ બદલાયેલ યુનિટ સામાજિક વિજ્ઞાન ખાસ ચેપ્ટર નોંધ નવા અભ્યાસ ક્રમ મુજબ જ છે માટે આ મુજબ જ વાંચન કરવું ....↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
CC-3 & CC-4 જે 70 માર્કસનાં ગુણ એક વિષયના ફાળવેલ હોય છે, તે મુજબના મુખ્ય બે વિષય SEM-1 માં અને બીજા 4 વિષય મેથડ ( પદ્ધતિ ) અને કન્ટેન્ટ વિષયમાં સમાવેશ થાય છે જેમ મળીને કુલ 6 વિષય બને છે, જેની પરીક્ષાના દિવસો માત્ર ચાર જ હોય છે .
વિષય 6 અને પરિક્ષા માટે દિવસો 4 કંઈ રીતે તે સમજવા હજુ વાંચન ચાલુ રાખો સમજો એ રીતે સ્પષ્ટ કરેલ છે..તે નીચે જુવો..
કુલ 70 માર્ક્સનો એક વિષય જેમાં જનરલ CC-3 અને CC-4 અને મેથડ પદ્ધતિ વિષય અને કન્ટેન્ટ વિષય વિશે નીચે મુજબ સમજીએ
CC-3 શિક્ષણની તાત્વિક અને સામાજિક આધારશીલા
// 70(થીયરી)+30(ઇન્ટરનલ) = 100
CC-4 શાળાની નીતિઓ અને વહીવટ
// 70(થીયરી)+30(ઇન્ટર્નલ) =100
મેથડ પદ્ધતિ વિષય તેને Method subjects જે EC કે ELECTIVECOURSE કહેવામા આવે છે જે એક વિષય 35(થિયરી)+15(ઇન્ટરનલ) 50 માર્કસનો રહેલ છે
(જે તમારા વિષય મૂજબ મુખ્ય અને ગૌણ હોય)
તેનાં માર્ક્સ એક મેથડના 35+15 = 50 હોય છે જે બન્ને પેપર એક જ દિવસમાં હોય છે જે 35+15 = 50 અને બીજી મેથડ 35+15 = 50 એમ મળીને 100 માર્કસનુ માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
SSC COURSE તે જ પ્રમાણે કન્ટેન્ટ વિષય જેને આપણે SSC COURSE કહીશું જે આપના વિષયનાં સંદર્ભમાં મેથડની જેમ જ એક દિવસમાં બે પેપર 35+15= 50 અને 35+15 = 50 જે બને પેપર મળીને 100 માર્કનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ પરિક્ષા માટે ઉપયોગી છે 70 માંથી 28 માર્ક્સ જનરલ વિષયમાં પાસ થવા માટે અને મેથડ પેપર કે કન્ટેન્ટ પેપરમાં 35 માંથી 14 માર્ક્સ મેળવવાના રહે છે...
B.Ed exam results જાહેર કરવામાં આવે છે ત્યારે ટકા કેમ્ કાઢવા તે સમજીએ તો થિયરી અને પ્રેક્ટીકલ બને મળીને તમારા કુલ ગુણ એક સેમેસ્ટર 625 નુ બને છે તો તમારા મેળવેલા ગુણ અને કુલ 625 ધ્યાને લેવા ..
જેમ કે મેળવેલ ગુણ % 6.25 તે તમારા એક sem-2 ટકા ગણાશે.....
Social science std-8 New BOOK
હજુ પણ કન્ટેન્ટ વિષયમાં ક્યાં વિષય લેવા તે તમામ બાબતોની નોંધ ઉપર રહેલ ફોટો પત્રકમાં છે જે જોઈ સમજી લેવા વિનંતી છે..જે હજુ સમજ ન પડે તો Joshisir મો.9879325359 what's up માં મેસેજ કરશો..બને તેટલી બાબતોમાં મદદરૂપ બનવા પ્રયત્ન કરીશ
જય શ્રીકૃષ્ણ.
| B.Ed sem-3 | અંતર્ગત પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક કાર્ય સ્વરૂપે હાથ ધરવામાં આવશે જે નીચે મુજબ પત્રકમાં રહેલ છે.
B.ED SEM-3
| B.Ed sem_3 | માં તમારે મુખ્ય જનરલ વિષય જે તમામ તાલીમાર્થીઓે માટે હોય છે , તે subjects એટલે
CC-5 /કમ્પ્યુટર , CC-6 / અધ્યયન અધ્યાપન મનોવિજ્ઞાન , જે 70 માર્કસનાં ગુણ એક વિષયના ફાળવેલ હોય છે તે મુજબના મુખ્ય બે વિષય જે મેથડ ની જગ્યા લે છે તે પ્રત્યાયન અને પર્યાવરણ રહેલ છે તેમાં પસંદગીઓ પયૉવરણ જગ્યાએ આંકડાશાસ્ત્ર જેવા વિષય પસંદગીઓ રહે છે પરંતુ મોટાભાગની કોલેજોમાં પયૉવરણ જ હોય છે કેમ કે તે તાલીમાર્થીઓ માટે સરળ છે માટે પર્યાવરણ જ રાખજો પછી તમારી પસંદગી મુજબ એક અને એક પ્રત્યાયન એમ મેથડની જગ્યાએ બે વિષયો જે મેથડ હવે ત્રીજા સેમ.માં નથી તેની જગ્યાએ હૉય છે અને કન્ટેન્ટ વિશે તો હવે તમે જાણતા જ હશો જે SEM-3 માં બીજા 2 કન્ટેન્ટ વિષયમાં સમાવેશ થાય છે જેમ મળીને કુલ 6 વિષય બને છે જેની પરીક્ષાના દિવસો માત્ર પાંચ હોય છે .
કેમ કે ,
હજુ વાંચન ચાલુ રાખો સમજો એ રીતે સ્પષ્ટ કરેલ છે..તે નીચે જુવો..
CC-5, કમ્પ્યુટર શિક્ષણ // 70(થીયરી)+30(ઇન્ટરનલ) = 100
CC-7 અધ્યયન અધ્યાપન શિક્ષણ // 70(થીયરી)+30(ઇન્ટર્નલ) =100
મેથડ પદ્ધતિ વિષય તેને Method subjects જે હતા તેને સ્થાને પ્રત્યાયન વિષય 35(થિયરી)+15(ઇન્ટરનલ) 50 માર્કસનો રહેલ છે
અને તે જ રીતે પયૉવરણ વિષય રહેલ છે મેથડ હવે નથી તે ધ્યાને લેવું.
SSC COURSE તે જ પ્રમાણે કન્ટેન્ટ વિષય જેને આપણે SSC COURSE કહીશું જે આપના વિષયનાં સંદર્ભમાં આગળની જેમ જ એક દિવસમાં બે પેપર 35+15= 50 અને 35+15 = 50 જે બને પેપર મળીને 100 માર્કનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ પરિક્ષા માટે ઉપયોગી છે 70 માંથી 28 માર્ક્સ જનરલ વિષયમાં પાસ થવા માટે અને મેથડ પેપર કે કન્ટેન્ટ પેપરમાં 35 માંથી 14 માર્ક્સ મેળવવાના રહે છે...
B.Ed exam results જાહેર કરવામાં આવે છે ત્યારે ટકા કેમ્ કાઢવા તે સમજીએ તો થિયરી અને પ્રેક્ટીકલ બને મળીને તમારા કુલ ગુણ એક સેમેસ્ટર 625 નુ બને છે તો તમારા મેળવેલા ગુણ અને કુલ 625 ધ્યાને લેવા ..
જેમ કે મેળવેલ ગુણ % 6.25 તે તમારા એક sem-3 ટકા ગણાશે.....
કન્ટેન્ટ માં social science STD -9 નો અભ્યાક્રમ બદલ્યો જોવાથી નવી બાબતની નોંધ લેવી 2023 માં જે તમે અહી જોઈ શકો છો..
સામાજીક વિજ્ઞાન ધોરણ 9
History lesson 1 to 12
હજુ પણ કન્ટેન્ટ વિષયમાં ક્યાં વિષય લેવા તે તમામ બાબતોની નોંધ ઉપર રહેલ ફોટો પત્રકમાં છે જે જોઈ સમજી લેવા વિનંતી છે..જે હજુ સમજ ન પડે તો Joshisir મો.9879325359 what's up માં મેસેજ કરશો બને તેટલી મદદ કરવા પ્રયત્ન કરીશ..
જય શ્રી કૃષ્ણ
| B.Ed sem-4 | અંતર્ગત પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક કાર્ય સ્વરૂપે હાથ ધરવામાં આવશે જે નીચે મુજબના પત્રકમાં રહેલ છે.
B.ED SEM_4
| B.ED SEM-4 ઈન્ટરર્શિપ અંતર્ગત પ્રયોગિક કાર્ય્ કઇ રીતે અને શુ કરવાનુ તેની નોંધ સંપુર્ણ નોંધ |
| B.Ed Internship | internship file | B.Ed internship work imp note |
નીચે આપેલ લીંક પર ક્લિક કરો જેમાં નમૂના સાથે તમને તમામ બાબતોની નોંધ આ લિન્ક પર ક્લિક કરો અને તેમાં પોસ્ટ વાંચીને સમજો.
THANKS TO VISIT MY BLOG
JAI SHRI KRISHNA
📜📜Mo.9879325359 please share your information and join my broadcast group
🙏Jay shree krishna 🙏
2 ટિપ્પણીઓ
Thnq so much for your kind support 🙏
જવાબ આપોકાઢી નાખોખુબ સરસ માહિતી આપી
જવાબ આપોકાઢી નાખોધન્યવાદ સાહેબ.