| B.ED Admission 2022 | B.ED ADMISSION GOVERNMENT COLLEGE AND SELF FINANCE COLLEGE | B.Ed students Addmission process 2022 |

                  જો ડાયરેક્ટ જ માહિતી મેળવવી હોય કે પોસ્ટમાં તમને નાં સમજાય તો મળી જાવ રૂબરૂ અમારી તક્ષશિલા કોલેજ હળવદમાં અને વિશેષ બી.એડ.એડમિશન ની માહિતી માટે પોસ્ટમાં આગળ વાંચતા જાવ...


| B.Ed Addmission 2022 |






         જે તાલીમાર્થીઓને બી.એડ.2022 અંતર્ગત પ્રવેશ લેવાનો છે તેમના માટે ખાસ સમજ કે જે લોકોને સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ લેવાનો છે , તેમના માટે નીચે આપેલ માહીતી કામ લાગશે ....હવેથી  નવા અમલ મુજબ IITE માં પ્રવેશ કરેલ તમામ બી.એડ કોલેજો ( જે સરકાર હસ્તક કાર્યરત છે ) જેમાં સરકારશ્રીનાં અમલવારી મુજબ જેમાં ચાર વર્ષીય બી.એડ. કોર્સ અને દ્રિ વર્ષીય બી.એડ. કોર્ષ અંતર્ગત પ્રવેશ માટે નિમ્ન આપેલ માહીતી કામ લાગશે.....

      
        
નીચે આપેલ લિંક પરથી વેબસાઈટ પર જઈ શકશો અને વધુ માહિતી તેમજ પ્રકિયા સબંધી તમામ બાબતો ત્યાંથી મળી જશે ....





                  જે તાલીમાર્થીઓને નક્કી કરેલ છે કે , તેમને પ્રવેશની બાબતમાં સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ માટે બહું જ ઓછું શકય બનશે તો સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ અંતર્ગત પણ પ્રવેશ પ્રકિયા  શરૂ થઈ ગયેલ છે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે નીચે આપેલ માહીતી કામ લાગશે...
 
તક્ષશિલા બી.એડ. કૉલેજ કે પી.ટી.સી. કોલેજમાં એડમિશન માટે કોલ કરી શકો છો વધુ માહિતી માટે જોષીસર (મો.9879325359)

ડો .અલ્પેશસર મો.9979011178
ડો.મહેશસર મો.9825753410



Joshisir ના જય શ્રી કૃષ્ણ બી.એડ. માહિતી માટે મળતા રેજો....



શક્ય એટલું શેર કરજો .....