| B.Ed exam sem_2_ CC- 4 university imp question paper | B.Ed university exam paper | B.Ed exam sem_2| B.Ed university exam paper | b.ed exam saurastra uni | b.ed exam papers sem-2 |
B.Ed SEM-2 Saurastra University નાં અગાઉ નાં વર્ષમાં લેવાયેલ B.Ed exam sem-2 cc-4 નાં બધા યુનિ.પેપર તો મળી ગયાં હશે કદાચ ન મળ્યાં હોય તો આ જ website પર ઉપલબ્ધ છે click here --All sem-2 Uni. Exam papers here મેળવી લ્યો ઝડપથી પરંતુ હવે મેળવી લીધા બાદ તમારે પ્રશ્નો જ જોવાના મુખ્ય હોય છે , કે જેથી તમામ બાબતોમાંથી સરખા પ્રશ્ર્ન ક્યાં છે , કેમ્ કે તમે પણ જાણો છો કે આ કામ થોડું મુશ્કેલ ભરેલું છે, તમામ પેપર સરખાવવા માટે બધાની ઝેરોક્ષ કરી સરખા પ્રમાણમાં ગોઠવી પછી B.Ed exam_sem-2_CC-4 નાં અગાઉનાં વર્ષોમાં લેવાયેલ પરીક્ષાના પેપર પરથી imp Questions શોધી શકો છો...
જો આવું એક જ પોસ્ટમાં તમામ પેપર જેમ કે (2016 થી લઈને 2020 ) સુધીમાં પુછાયેલ તમામ પ્રશ્નો માત્ર 1 થી 2 પેઇજમાં આવી જાય તો તમારો સમય પણ બચશે અને પૈસા પણ બચશે...તો આવું સરાહનીય કામગીરી કરનાર પણ એટલા જ મહાન છે , જે સુરતથી છે જેમણે પોતાનું કાર્ય માટે નામ લેવાની પણ નાં પાડે છે અને તે તમામ મહેનતનો શ્રેય મને આપે છે, કે સર તમારું નામ લખો.
મહાન એટલા માટે કેવું પડ્યું કે તમે પણ આ પોસ્ટની વિગત વાંચવા માટે આગળ વધશો ત્યારે કેશો કે ખરેખર અદભૂત કાર્ય કરેલ છે..... છતાં નામ આપવાની ના પાડે છે, છતાં તેમની સાથે બવ આગ્રહ રાખ્યો ત્યારે તેમણ જ તો નાં જ પાડી છે, પરંતુ તેમની મદદ કરેલ છે તેમના બહેનનું નામ આપ્યું છે ... જેમનો ઋણ સ્વીકાર કરીએ તો , જેમનું નામ Pithadiya Sheetalben Jiteshbhai..... જેમને ક્રેડિટ આપી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે તે તમામ પ્રકારના મટીરીયલ માટે નીચે આપેલ લખાણ ને વિગતે સમજીએ...
કદાચ મોબાઇલમાં સરખું ન વંચાય તો computer પર પોસ્ટની વિગત વાંચજો. જે ખુબ જ ઉપયગી નીવડશે તેવી
=....આશા સાથે
.......જોષીસરનાં જ્યશ્રી ક્રુષ્ણ..
મોબાઈલ નંબર - 9879325359
CC-4 IMP QUESTIONS START
(SECTION :- A) નીચેનાપ્રત્યેકપ્રશ્નનાટૂંકમાંજવાબઆપો (16) |
|
|
16,17,18 |
શાળા વ્યવસ્થાપનની બે વ્યાખ્યા લખો. |
|
2016 |
G.R.
અને L.C.
પૂરું
નામ લખો. |
|
2016 |
વિદ્યાર્થીઓની ગેરશિસ્ત દૂર કરવા શિક્ષક
શું કરી શકે ? |
|
16,20 |
CBSE
બૉર્ડના
ઉદ્દેશો લખો. |
|
2016 |
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ - 2009નો સામાન્ય પરિચય આપો. |
|
2016 |
ઉચ્ચ શિક્ષણ કમિશનરના ચાર કાર્યો લખો. |
|
2017 |
TET
અને TAT
ના
પૂરા નામ જણાવો. |
|
2017 |
CBSE
અને CASE ના પૂરા નામ જણાવો. . |
|
2017 |
NCTE
અને STTIના પૂરા નામ જણાવો. |
|
2017 |
ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ ધારો કઈ તારીખથી
અમલમાં આવ્યો ? |
|
2017 |
શાળાદફતરમાંસમાવિષ્ટબાબતોજણાવો. |
|
2017 |
BRC
અને CRCનું પૂરું નામ જણાવો. |
|
2018,19 |
જનરલ રજીસ્ટરનું મહત્ત્વ લખો. |
|
2018 |
શિસ્ત એટલે શું?
તેના
પ્રકારો જણાવો. |
|
2018 |
સ્ટેટ બોર્ડની સંકલ્પના સ્પષ્ટ કરો. |
|
2018 |
મોડેલ સ્કૂલનો સામાન્ય પરિચય આપો. |
|
2018,19 |
CRCની ફરજો જણાવો. |
|
2018,20 |
જિલ્લા શિક્ષણાધિકારીના કાર્યો જણાવો. |
|
2019 |
શિસ્તનોઅર્થઆપીપ્રકારોજણાવો. |
|
2019 |
TET-2
શા
માટે લેવામાં આવે છે ? |
|
2019 |
ICSE
અને IASE
ના
પૂરાં નામ જણાવો. |
|
2019 |
CASE
અને STTI
ના
પૂરાં નામ જણાવો. |
|
2019 |
BRC
ની ચાર
ફરજો જણાવો. |
|
2020 |
જનરલ રજિસ્ટરની ઉપયોગિતા લખો. |
|
2020 |
“શિક્ષક એ શિક્ષણતંત્રનો પ્રમાણભૂત ઘટક છે –'
સમજાવો. |
|
2020 |
NCTE
તથા STTIના પૂર્ણ નામ લખો. |
|
2020 |
ગુજરાત પ્રાથમિક શિક્ષણધારાનો ટૂંકમાં
પરિચય આપો. |
|
SECTION-B |
||
વર્ષ |
નીચેનામાંથીકોઈપણઆઠપ્રશ્નોનાઉત્તરલખો : (24) |
|
16,18 |
શિક્ષક ભરતી ગુણાંકન યોજના લખો. |
|
2016,2020 |
શિસ્ત એટલે શું ?
તેનાં
પ્રકારો જણાવો. |
|
2016 |
નવોદય વિદ્યાલયનો પરિચય આપો. |
|
2016 |
NCTE
ના
કાર્યો વિશે લખો. |
|
2016 |
રજા અરજીનો નમૂનો લખો. |
|
2016 |
શાળાના આયોજન સંદર્ભે આચાર્યની ભૂમિકા
જણાવો. |
|
2016 |
ઉચ્ચ શિક્ષણમાં નોલેજ કોન્સોર્ટિયમ ઓફ
ગુજરાત (KCG)ની ભૂમિકા . |
|
2017 |
TPEOની ફરજો જણાવો. |
|
16,17,19 |
શિક્ષકોની ફરજો અધિનિયમને આધારે
જણાવો. |
|
2017 |
કેન્દ્રિય વિદ્યાલયનો પરિચય આપો. |
|
2017 |
પ્રાથમિકશિક્ષણધારાનીકલમોપ્રકરણોનીટૂંકીમાહિતીઆપો. |
|
2017 |
આચાર્યની ભૂમિકા સ્પષ્ટ કરો. |
|
2017 |
રજા અરજીનો નમૂનો તૈયાર કરો. |
|
2017 |
મોડેલ સ્કુલનો પરિચય ટૂંકમાં આપો. |
|
2017 |
સર્વિસ બુકનો પરિચય આપો. |
|
2017,18,20 |
શિક્ષકના કાર્ય સંતોષ પર અસર કરતાં પરિબળો
જણાવો. |
|
2018 |
સર્વિસબુક તથા ડેડસ્ટોક રજીસ્ટરનો પરિચય
આપો. |
|
2018 |
CBSE
બોર્ડના
કાર્યો લખો. |
|
2018 |
UGCનો પરિચય આપો. |
|
2018 |
TPEOની ફરજો લખો. |
|
2018 |
શાળામાં શિસ્તની જાળવણીમાં આચાર્યની ભૂમિક
જણાવો. |
|
2018 |
TAT,
TET અને HTAT
વિશે
સમજાવો. |
|
2018 |
CASE
અને IASEનો પરિચય આપો. |
|
16,19,20 |
શાળા વ્યવસ્થાપનની સંકલ્પના સ્પષ્ટ કરી
સ્વરૂપ સમજાવો. |
|
2019 |
જિલ્લા શિક્ષણાધિકારીની ફરજો સમજાવો. |
|
16,17,2019 |
DPEO
ની
ફરજો અને કાર્યો જણાવો. |
|
2019 |
પ્રવર્તમાન શિક્ષક ભરતી પ્રક્રિયા મુજબ TET-2
માટેની
ગુણાંકન યોજના ઉદાહરણ સહિત સમજાવો. |
|
2019 |
ઉચ્ચ શિક્ષણ કમિશનરનાં કાર્યો જણાવો. |
|
2019 |
માધ્યમિક અને ઉચ્ચતર મા. શિક્ષણના સંદર્ભમાં
રાજ્ય સરકારનાં પ્રવર્તમાનધારાની ટૂંકમાં સમજૂતી આપો. |
|
2019 |
શાળા દફતરના ભાગ સ્વરૂપે GR
અને LC
ની
સમજૂતી આપો . |
|
2020 |
રજાની વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવો. |
|
2020 |
શિસ્તના પ્રકારો સમજાવો. |
|
16,17,18,19,20 |
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)ની ફરજો લખો. |
|
2020 |
કોઈ પણ ત્રણ વિદ્યાર્થી કલ્યાણ યોજના
સમજાવો. |
|
2020 |
જિલ્લા સ્કૂલ બોર્ડની ફરજો લખો. |
|
2020 |
KCG
નાહેતુઓ
લખો. |
|
2020 |
કેન્દ્રિય વિદ્યાલય વિશે ટૂંકમાં પરિચય
આપો. |
|
2020 |
સેવાપોથી વિશે ટૂંકમાં માહિતી આપો. |
|
2020 |
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની ફરજો આપો. |
|
SECTION-C |
||
વર્ષ |
નીચેનામાંથી કોઈ પણ છ પ્રશ્નોના ઉત્તર લખો : (30) |
|
2016 |
1) પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં રાજ્ય સરકારના
પ્રવર્તમાન ધારાની સમજૂતીઆપો. |
|
216,17 |
2)
ICSE બોર્ડ – સંકલ્પના,
કાર્યો. |
|
16,18,19 |
3)
શિક્ષકના
કાર્ય સંતોષ પર અસર કરતાં હકારાત્મક પરિબળો. |
|
16,17,18,19,20 |
4)
પ્રાથમિક
કક્ષાએ વિદ્યાર્થી મૂલ્યાંકનનું પ્રવર્તમાન માળખું. |
|
16,17,18,19 |
5)
વિદ્યાર્થી
કલ્યાણ યોજનાઓ. |
|
2017 |
6)
KCGનો વિગતે પરિચય આપો. |
|
2016,2017 |
7)HTAT પ્રાથમિક આચાર્ય ભરતી માટેની પ્રક્રિયા
ગુણાંકન સાથે જણાવો. |
|
2017 |
8)
GCERTનો પરિચય વિગતે આપો. |
|
2017 |
9)
DEOની ફરજો અને કાર્યો વિગતે જણાવો. |
|
16,2018 |
10) શિક્ષકોને મળવાપાત્ર વિવિધ રજાઓ કઈ-કઈ છે? |
|
2018,2020 |
11) જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્રિય
વિદ્યાલયનો પરિચય આપો. |
|
2018 |
12) GCERT
તથાNCTE-I
કાર્યો
જણાવો. |
|
16,17,18,19,20 |
13) શાળા વ્યવસ્થાપનના કાર્યક્ષેત્ર અને હેતુઓ
સમજાવો. (imp.
Que.) |
|
2019,2020 |
14) આચાર્યની ભૂમિકા અને કાર્યો સમજાવો |
|
2019 |
15) DIET
સંસ્થાનો
પરિચય આપો. |
|
2019 |
16) UGC
સંસ્થાનો
પરિચય આપો. |
|
16,17,18,19 |
17) રાજ્યકક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી
માળખું તૈયાર કરો. |
|
2019 |
18) મોડેલ સ્કૂલ અને જવાહર નવોદય વિદ્યાલયનો
પરિચય આપો. |
|
2020 |
19) માધ્યમિક શાળા કક્ષાએ વિદ્યાર્થી
મૂલ્યાંકનના પ્રવર્તમાન માળખાનો પરિચય આપો. |
|
2020 |
20) સ્ટેટ બોર્ડની સંકલ્પના જણાવી કાર્યોની
વિસ્તૃત સમજ આપો. |
|
16,17,18,19,20 |
21 જિલ્લા કક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી
માળખું વિગતે સમજાવો. |
|
2020 |
22)પ્રવર્તમાન શિક્ષકની ભરતી પ્રક્રિયા
સંદર્ભે માધ્યમિક શિક્ષકની ભરતી માટેનીગુણાંકન યોજના સમજાવો. |
|
2020 |
23 માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં રાજ્ય સરકારના
પ્રવર્તમાન ધારાની સમજૂતી આપો. |
|
0 ટિપ્પણીઓ