| B.ED  VIVA QUESTIONS | B.ED INTERNSHIP | B.ED SEM-4 INTERNSHIP VAIVA | B.ED PRECTICAL VAIVA |





|  બી.એડ. વાઇવામાં પુછાય શકે તેવા પ્રશ્નો |

                           બી.એડ. વાઇવા પરિક્ષાનું દરેક તાલીમાર્થીઓને ચિંતા હોય છે, તે સ્વભાવિક છે ,કે હવે બી.એડ. માં અંતે વાઈવા યોજાનાર છે ,જે પ્રેકટીકલ તમામ કાર્યોનું અંતિમ ચરણ છે , તો કેવાં પ્રશ્નો હશે તે તમામ બાબત નિમ્ન મુજબ રહેલ છે... 

   તો આગળ વધતા જાવ અને એક પછી એક પ્રશ્નો અંગે વધુ માહિતી મેળવતા જાવ.

                  આ સમગ્ર પોસ્ટમાં મદદરૂપ થનાર મારા મિત્ર એવા મહાવીર બી.એડ. કોલેજ- ધાંગધ્રા ના પ્રોફેસર જીગરભાઈ દવે તેમજ અમારી કોલેજ તક્ષશિલા બી.એડ. કોલેજના (એચ.ઓ.ડી.) ડો .અલ્પેશભાઇ સિણોજીયા તથા   સર્વે મદદરૂપ થનાર અમારા તાલીમાર્થી મિત્રો થકી આ શકય બન્યું છે.. 

...........તો તેમનો આભાર માનીએ તેટલો ઓછો છે.

 _ બી.એડ. વાઇવામાં પુછાય શકે તેવા પ્રશ્નો  રહેલ છે.

તો પ્રો.જીગરભાઈ દવેને ક્રેડિટ આપી પોસ્ટનું વાંચન શરૂ કરો...

                       બેસ્ટ ઓફ લક 

B.ED SEM-4 VAIVA PRECTICAL WORK માં પ્રશ્નો કોઈ પણ પૂછી શકાય છે .

જેમ કે સમગ્ર બી.એડ. અંતર્ગત સેદ્ધાંતિક અને પ્રાયોગિક માથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય છે.જેમાં ખાશ કરીને તમારું ઇન્ટરશીપનું કાર્ય અતિ મહત્વનો  ભાગ ભજવે છે ,

પાયાના પ્રશ્નો જોઇયે તો 


* તમારી કોલેજનું પૂરું નામ જણાવો .

*તમારા કોલેજના પ્રોફેસર પ્રિન્સિપલનું નામ કે વિષયો જણાવો ,

*તમારા સમગ્ર વિષયોમાં કોઈ પણ વિષયનું નામ પૂછી શકે છે,જેમ કે સીસી-3 નું પૂરું નામ જણાવો .

હવે પ્રશ્નએ થાય કે આ બધુ તો ભૂલાય ગયું બધા સેમેસ્ટર માં શું હતું તો ચિંતા ના કરો નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને બી એડની સંપૂર્ણ માહિતી મેળવો .

⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊




intership ને લગતા પ્રશ્નો વિશેષ હશે તે કાળજી રાખજો .


જેમાં......

            * ક્રિયાત્મક સંશોધન 
            *મનો વૈજ્ઞાનિક કસોટી 
    *સહઅભ્યાશિક પ્રવૃતિ 
    *પાઠ આયોજન વિષે પ્રશ્નો વગેરે  



તેમ છતા ઘણા પ્રશ્નો image માં રહેલા છે ,તે તમે જોઈ શકો છો.


                                       માઈક્રોપાઠ  ર્અંગેની પ્રશ્નોતરી આછેરી ઝલક




ક્રિયાત્મક સંશોધન  અંગેની પ્રશ્નોતરી આછેરી ઝલક








ઇન્ટર્નશીપ અંગેની પ્રશ્નોતરી આછેરી ઝલક


હજુ ઘણા પ્રશ્નો રહેલા છે જેની ચર્ચા 
 








જેના માટે ક્રેડિટ આપવી પડે બરાડ પરિક્ષિતસિંહ ને જેમને લખીને મોકલી આપેલ છે ,જે નીચે મુજબ રહેલ ફોટોમાં જોવા મળશે ...

 

બી.એડ વાઈવા પ્રશ્નો

બી.એડ વાઈવા પ્રશ્નો

બી.એડ વાઈવા પ્રશ્નો

બી.એડ વાઈવા પ્રશ્નો

બી.એડ વાઈવા પ્રશ્નો





પોસ્ટમાં ઉપયોગી થનાર તમામ તાલીમાર્થી મિત્રો અને સહાયક અધ્યાપકશ્રીનો  ખૂબ આભાર

         
           જય શ્રી કૃષ્ણ 


              આપણે YOU TUBE .......JOSHISIR OFFICIAL પર જોઇસુ


જે ચેનલની લીંક નીચે આપેલ છે .....તેમાં live પરં વિડીયો મળી જશે ,,,,,,






pdf imp viva questions click to link




જોષીસરના જ્ય શ્રી કૃષ્ણ