| શાળા નીતિઓ અને વહીવટ | B.Ed students imp full form CC -4 | Full form All imp B.ED SEM-2 | B.Ed Exam imp short not |B.Ed Tet_Tat_imp Full form |
....
આ પોસ્ટમાં તમામ તાલીમાર્થીઓને સેમ 2 અંતર્ગત શાળા વ્યવસ્થાપન અને સંચાલન વિષયમાં આવતા તમામ પૂરા નામ મળી જશે ,જે ખૂબ જ પરિક્ષાલક્ષી ઉપયોગી સાબિત થશે ....તો વિચારો નહીં અને વાંચન શરૂ કરો .........
video please click and watch .......
શાળા વ્યવસ્થાપન અને સંચાલન નામનો વિષય તમારે B.Ed sem_2 અંતર્ગત આવે છે ,જેમાં વહીવટી પત્રકો અને સંસ્થાઓનાં સંદર્ભમાં ઘણાં બધા પુરા નામ પરીક્ષામાં પૂછાય છે ,જેમાં imp B.Ed Exam sem-2 full form નીચે આપેલ મુજબ રહેલ છે ,જે તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવી આશા સાથે જોષીસરના જય શ્રી કૃષ્ણ...
આ પોસ્ટમાં મદદરૂપ થનાર તાલીમાર્થીઓનો ઋણ સ્વીકાર કરીને પોસ્ટની જાણકારી મેળવતા જાવ જેમના નામ .. કડિવાર દેવાંગીબેન ,પટેલ જાહ્નવીબેન , પારેજીયા હિરલબેન , અને જેનીબેન (જામજોધપુર) તેમજ અન્ય સાથી મિત્રો એ ખુબ જ મહેનત કરીને આ પોસ્ટમાં મદદરૂપ બન્યા છે ,તે તમામને Thanks 👍 જેમની મહેનત જે પોસ્ટમાં નીચે મુજબ માહિતી આપેલ છે....તે આપ વાંચી શકો છો..
| B.Ed Exam sem-2 imp CC-4 full form |
ફુલ ફોર્મ શાળા વ્યવસ્થાપન અને સંચાલનમાં આવતા તમામ most imp જે B.Ed Exam sem-2 માં ખુબ જ ઉપયોગી થશે...
TLM.........
TEACHING LEARNING MATERIAL
G.R._
GENERAL REGISTER
સામાન્ય વયપત્રક રજીસ્ટર
L.C._
LEAVING CERTIFICATE
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
C.L._
CASUAL LEAVE
આકસ્મિક રજા
TPEO_
TALUKA PRIMARY EDUCATION OFFICER
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી
DPEO_
DISTRICT PRIMARY EDUCATION OFFICER
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
DEO_
DISTRICT EDUCATION OFFICER
જિલ્લા શિક્ષણ અધિકારી
EI_
EDUCATION INSPECTOR
FA_
FORMATIVE ASSESSMENT
રચનાત્મક મૂલ્યાંકન
SA_
SUMMATIVE ASSESSMENT
સમીકરણ મૂલ્યાંકન
SCE_
SCHOOL COMPREHENSIVE ASSESSMENT
શાળા વ્યવસ્થાપન મૂલ્યાંકન
BRC_
BLOCK RESOURCE CENTRE
CRC_
CLUSTER RESOURCE CENTRE
SCE_
SCHOOL BASED COMPREHENSIVE EVOLUTION
SB
SERVICE BOOK
TQM_
TOTAL QUALITY MANAGEMENT
| B.Ed students imp full form CC -4 | Full form All imp B.ED SEM-2 | B.Ed Exam imp short not |
RTE _.
RIGHT TO EDUCATION
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર
RTI_
RIGHT TO INFORMATION
માહિતીનો અધિકાર
SSA_
SARVA SHIKSHA ABHIYAN
CBSE_
CENTRAL BOARD OF SECONDARY EDUCATION BOARD
UGC_
UNIVERSITY GRANT COMISSION
GSEB
GUJARAT SECONDARY AND HIGHER SECONDARY EDUCATION BOARD
GSHEB
GUJRAT SECONDARY AND HIGHER SECONDARY EDUCATION BOARD
Full form શાળા વ્યવસ્થાપન અને સંચાલન વિષય બી.એડ.sem-2 imp short note
KCG
KNOWLEDGE CONSORTIUM OF GUJARAT
GCERT
GUJARAT STATE COUNCIL FOR EDUCATION RESEARCH & TRAINING
NCERT
NATIONAL COUNCIL FOR EDUCATIONAL RESEARCH & TRAINING
ICSE
INDIAN CERTIFICATE OF SECONDARY EDUCATION
IASE
INSTITUTE OF ADVANCE STUDIES IN EDUCATION
ECCE
EARLY CHILD CARE EDUCATION
VEC
VILLAGE EDUCATION COMMITTEE
CASE
CENTRE FOR ADVANCE STUDY IN EDUCATION
DPEP
DISTRICT PRIMARY EDUCATION PROGRAM
VCWC
VILLAGE CIVIL WORKS COMMITTEE
DIET
DISTRICT INSTITUTE FOR EDUCATION TRAINING
STTI
SECONDARY TEACHER'S TRANNING INSTITUTE
CTE
COLLEGE OF TEACHERS EDUCATION
DR
DEAD STOCK REGISTER
TAT
TEACHER APTITUDE TEST
TET
TEACHER ELIGIBILITY TEST
HTAT
HEAD TEACHER APTITUDE TEST
| B.Ed sem-2 Exam imp full form |
નીચે આપેલ લિંક પરથી તમને pdf મળી રહેશે તો રાહ શેની જુવો છો કરો કલીક અને મેળવી લ્યો PDF file સ્વરૂપે........
👇👇👇👇🔗👇👇👇👇👇
જોષીસરના જય શ્રી કૃષ્ણ
પોસ્ટ ને સેર કરજો અને........ you tube ચેનલ ........JOSHISIR official ને શેર અને subscribe કરજો
0 ટિપ્પણીઓ