| B.Ed exam sem_2_ CC-4 university imp question paper | B.Ed university exam paper | b.ed exam saurastra uni | b.ed exam papers | last 5 years uni.papers solustions.pdf
| B.ED SEM-2 CC-4 LAST 5 YEARS PAPER SOLUTION | છેલ્લા 5 વર્ષના સૌરાષ્ટ્ર યુનિ બી. એડ. પેપર સોલ્યુશન માત્ર એક પોસ્ટમાં | B.Ed sem-2 Exam imp |
શાળા વ્યવસ્થાપન અને સંચાલન વિષય બી.એડ. અભ્યાસક્રમમાં સૌરાષ્ટ્ યુનિ. રાજકોટ અંતર્ગત જેનો વિષય કોડ CC-4 આપેલ છે ,અને જેમાં 2016 થી લઈને 2021 સુધીમાં પુછાયેલ તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન કરવા ઈચ્છતા હોય તો આ પોસ્ટ તમારાં માટે જ છે જેમાં નીચે આપેલ લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકશો,જેમાં અથાગ પરિશ્રમ કરેલ છે તેવા સુરત શહેરના તાલીમાર્થી અને શિક્ષક તરીકે નિષ્ઠાવાન છાપ મેળવનાર ભાઈ અને બહેન નાં પ્રયત્નોથી જ આ શકય બન્યું છે , જે નામથી તમે પરિચયમાં જ હશો તેવા પીઠડીયા સંતોષભાઈ અને શીતલબેનનો ખુબ આભાર માનજો....પોસ્ટ સારી લાગે તો શેર પણ કરજો ...
જોષીસરનાં જય શ્રીકૃષ્ણ.....
નીચે આપેલ લિંક પર ક્લિક કરીને PDF { post last } મેળવી શકશો જેમાં અથાગ પ્રયત્નો ઉપરોક્ત આપેલ માહિતી તેવા ભાઈ બહેનની જોડીનો અમૂલ્ય ફાળો રહેલ છે.... તેમનો ખૂબ આભાર માનજો..
one more post imp pdf post click to here
ક્લિક કરોઃ 👇👇👇👇👇👇
1 ટિપ્પણીઓ
ખુબ સરસ
જવાબ આપોકાઢી નાખો