પ્રાથના સભા સંચાલન રૂપરેખા તૈયાર અને ભજનનો ખજાનો | prathana sabha seasons with bhajanavali list | B.Ed Dhun Bhajan list prathana sabha |
આ સમગ્ર રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થનાર અમારા તાલીમાર્થી પારેજીયા હિરલબેન , પટેલ જાહ્નવીબેન , કડીવાર દેવાંગીબેનનો ખુબ જ સહકાર થકી આ પોસ્ટ શકય બની છે, જેમના અથાગ પ્રયત્નો થકી આ શક્ય બન્યું છે . જેમને ક્રેડિટ આપી અમારી આ પોસ્ટને સંપુર્ણ વાંચો અને તમારી પ્રાર્થના સભા સંચાલનમાં પ્રાણ પૂરી પૂરો....
| B.Ed students prathana sabha seasons | || બી.એડ. પ્રાર્થના સભા સંચાલન રૂપરેખા ||
તેમાં ભજનની કે પ્રાથનાની પૂર્વ ભૂમિકા નીચે મુજબ મુજબ આપી શકાય.
વક્તવ્ય કે પ્રસગની પૂર્વભૂમિકા નીચે મુજબ બાંધી શકાય છે.
ભજન સંગ્રહ નીચે આપેલ image માં મળી રહેશે..
પ્રાર્થના સભા સંચાલનમાં ધૂન ભજન સંગ્રહ નીચે આપેલ છે જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે જોષીસરના જય શ્રીકૃષ્ણ.
------------*-----------ભજન 1------------*-----------------
કર્મનો સંગાથી રાણા મારું કોઇ નથી .........
------------*-----------ભજન 2-----------*-----------------
જેના મુખમાં રામનું નામ નથી ...........
------------*-----------ભજન 3------------*-----------------
મહેલોના વાસી ,ગરીબી શું જાણે ?
------------*-----------ભજન 4------------*-----------------
આ ઘર નથી તમારું .........
------------*-----------ભજન 5-----------*-----------------
મને મુશ્કેલી જ્યારે પડે ,ત્યારે તને યાદ કરું .....................
------------*-----------ભજન 7------------*-----------------
તારી એક એક પળ જાય લાખની .......તું ....તો ............
તમે ભાવે ભજી લ્યો ભગવાન .......જીવન થોડું રહ્યું ......
0 ટિપ્પણીઓ