| Economics content Exam paper solution 2018-19-20 | B.Ed sem-1/2 Exam Commerce students imp paper solution saurashtra University syllabus આધારિત છે.


| બી.એડ. સેમ-2 અર્થશાસ્ત્ર કન્ટેન્ટ યુનિ.પેપર સોલ્યુશન | તેના માટે આ નીચે આપેલ વીડિયો ખુબ જ સરસ રીતે સમજાવેલ છે , તેમજ સરસ માર્ક કવર કરવા માટે પ્રેરણા મળી રહેશે તેવું લખાણ સાથે સુંદર સમજ આપેલ છે.


         આ સમગ્ર pdf બનાવીને તૈયાર કરનાર અમારા તાલીમાર્થી ખુબ જ મહેનતુ બન્ને ભાઈ બહેનની જોડી જેમને ઘણું બધું મટીરીયલ પીડીએફ ફાઈલ સ્વરૂપે આપેલ છે. જે સુરત શહેરના વતની પીઠડીયા સંતોશભાઈ અને પીઠડીયા શીતલબેનનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ,જેમને સરસ મટીરીયલ આપેલ છે.....


આ ફાઈલનો વીડિયો જોવા માટે નીચે આપેલ વીડિયો પ્લે કરો.... સુપર સમજૂતી સાથે વીડિયો મળી રહેશે...




તેમજ આ આપેલ વીડિયોની ચેનલ માં બી.એડ.ને લગતા તમામ વીડિયો મળી રહેશે તો શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ...







જે ફાઈલ નીચે આપેલ છે , તે તમને ખુબ જ ઉપયોગી 

સાબિત થશે.....




...........click here.......


હજુ વધુ એક સરસ આવી જ પોસ્ટ જે કોમર્શના તાલીમાર્થીઓને ખૂબ જ ઉપયોગી થસે તો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો ,હજુ આવી બીજી પોસ્ટ મળી રહેશે 





પોસ્ટ ગમે તો શેર કરજો અને હા બી.એડ. ને લાગતો કઈ પ્રશ્ન હોય તો 9879325359 મોબાઈલ નંબર પર .મેસેજ કરજો ......

જોષીસરના જય શ્રી કૃષ્ણ....