| B.Ed Prathana sabha seasons note | બી.એડ.પ્રાર્થના સભાનું સંચાલન આમ કરવાનું હોય.
| પ્રાથના સભા સંચાલન રૂપરેખા | બી.એડ. કે કોઈ પણ કાર્યક્રમમાં સંચાલન લીધું છે અને તમે તેની પૂર્વ તૈયારી માટે લખવું કેમ અને કઈ રીતે સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવો તે માટે લખેલ લખાણ શોધી રહ્યા છો ,તો આ પોસ્ટ તમારી માટે જ છેબસ આપેલ તમામ ફોટોમાં સમગ્ર સંચાલન રૂપરેખા છે.
પણ , હા એ પણ ના ભૂલી શકાય કે આ તમામ પોસ્ટ જે તમને પ્રાથના સભામાં ઉપયોગી બનશે તે તમામ લખાણ અમારા તાલીમાર્થી પટેલ જાહનવીબેન અને કડીવાર દેવાંગીબેનના અથાગ પ્રયત્નોથી જ આ શકય બન્યું છે. તો આ તકે તેમણે ક્રેડિટ આપી પોસ્ટ વાંચવાનું શરૂ કરો
જોષીસરના જય શ્રી ક્રુષ્ણ .......ખુબ સરસ સંચાલન કરો તેવી શુભેચ્છા.
નીચે તરફ આગળ વધો અને વાંચન શરૂ કરો.
ઉપરોક્ત તમામ બાબતોની કાળજી પૂર્વક વાંચન કરી અને સંચાલન સારી રીતે સમજીને જોડાવું જે તમામ પ્રકારની નોંધ કોઈ એક પ્રાથના સભા સંચાલન રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થશે...
B.ED PRAYER BLUEPRINT
હવે બીજી પોસ્ટ નીચે મુજબ છે,જે તમામ પ્રકારની નોંધ કોઈ પણ એક વખત વાંચીને યાદ રાખી પ્રાથના સભા સંચાલન રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થનાર છે...
ઉપરોક્ત પોસ્ટમાં પ્રસ્તુત કરવામાં આવેલ નામમાં ફેરફાર કરવા જેમાં તમારા નામો ત્યાં એટલે કે જે કૃતિ રજુ કરનાર હોય છે તેમના નામ પરની વાત છે , જે અવશ્ય બદલવા પડશે તેમજ તેમાં ભાઈ બહેન સાથે સંબોધન ખુબ જ આવશ્યક બની રહે છે તેની કાળજી રાખવી જરૂરી છે..
0 ટિપ્પણીઓ