| થોમસ આલ્વા એડિશન વક્તવ્ય પ્રસંગ | motivation Education story | super story speech imp note | thomash alva Edishan biography

science bulb instaint life skecth


               દુનિયાના મહાન લોકોને હમેશાં અવગણ્યા છે કા તો  પાગલ કે મંદબુદ્ધિ બાળકોની તુલનામાં રાખેલ છે ,જે તમામ પ્રકારની કુશળતા પ્રાપ્ત થઈ ગયેલ હોય છે પરંતુ સમાજ ના તો તેનું કલ્યાણ ઈચ્છે છે નાં તો સમાજનું અને આવા અનેક મહાન લોકોની વિદ્વતાને જાણ્યા વગર મંદબુદ્ધિના કહી હંમેશા તેમના પ્રયત્નોને સફળતા તરફ આગળ વધવા અટકાવે છે ,,


     જેમાંના કેટલાક સાહસી લોકો એવા તમાંમ સંઘર્ષને પાર કરી અદભૂત સફળતા મેળવે છે , તેવું જ એક મહાન વ્યક્તિત્વનો પરિચય પ્રસંગ તમને અપાર પ્રેરણા પૂરી પાડશે તો આ નિમ્ન ફોટોકોપીમાં રહેલ પ્રસંગને આપ પણ અચૂક વાંચીને પ્રેરણા મેળવો...


                  આ સમગ્ર રૂપરેખા તૈયાર કરેલ છે તેવા અમારા તાલીમાર્થી કુરિયા ગાયત્રીબેન છે , જેમને સરસ લખાણ લખી આં પ્રસંગનો પ્રાણ પૂર્યો છે ...તો તેમને ક્રેડીટ આપી આપ વાંચન શરૂ કરી શકો છો...


જય શ્રીકૃષ્ણ

  

                  નિમ્ન આપેલ માહીતી એ ઉપરોક્ત વાતોનું અંગ્રેજીમાં રૂપાંતર છે , જો તમે ગુજરાતીમાં જ સક્ષમ છો , તો થોડા હજુ નીચે આપેલ માહિતીને આપ ઝડપથી જવા દો...

sciencetist motivation story



................English version..............


The great people of the world are always ignored, whether they are mad or stupid children, who have acquired all kinds of skills, but the society neither wants its welfare nor the society and many such great people, without knowing their knowledge, always call their efforts a success. Prevents moving forward,



 Some of these adventurous people have achieved great success by overcoming all these struggles, the introduction of such a great personality will provide you immense inspiration, then you too should be inspired by reading the event in this low photocopy ...



 Our trainee is Kuriya Gayatriben, who has prepared this whole outline, who has written a nice text and has come to life on this occasion ... then give credit to her and you can start reading ...


 Jay Shree Krishna


 | Super thomas alva Edishan motivation story |

 | Super motivation story |

| Life changing experience motivation Education story |

| સુપર પ્રેરણાના સ્રોત સમાન વાર્તા સાથે સત્ય પ્રસંગ |




| થોમશ આલ્વા એડિશન વક્તવ્ય પ્રસંગ | motivation Education story | super story speech imp note |


જો આ પ્રસંગ વાંચીને ગમ્યો હોય અચૂક what's up માં મેસેજ કરી મને જાણ કરજો જેથી આવનાર દરેક તાલીમાર્થીઓને પ્રેરણા પ્રસંગ પૂરું પાડવાનું મન થાય.


મારા મો.નંબર 9879325359 છે , જેમાં જાણ કરવા વિનંતી અને હા શેર કરજો જેથી અમને પણ પ્રેરણસ્રોત રૂપી શક્તિ મળતી રહે ...



........જોષીસરના જય શ્રીકૃષ્ણ......ફરી મળીશું... આવજો...

વધુ મુલાકાત માટે you Tube... ચેનલ

 Joshisir Official ની પણ અવશ્ય મુલાકાત લો...