B.ED તમામ મેથડ imp Mcq...

| TET TAT MCQ WITH ANS | method mcq with ans tet tat htat imp mcq pedagology | B.ED method MCQ WITH ANS |

*Joshisir official*







(1) દરરોજના શિક્ષણકાર્યમાં કયું આયોજન જરૂરી છે? 

---- પાઠ આયોજન

(2) પ્રશ્નપત્ર કાઢવા પહેલા શું તૈયાર કરવું જોઈએ? 

___ બ્લુ પ્રિન્ટ 

(3) સારુ પ્રશ્નપત્ર કાઢવા અગાઉથી શું તૈયાર કરવું જોઈએ? 

___ સારણી

(4) પાઠ આયોજનના મુખ્ય સોપાનો કેટલા છે ? 

___ ૫

(5) પાઠ આયોજનના  પ્રણેતા જણાવો.

___ હરબાત સ્પેન્સર

(6) એકમ આયોજનનું છેલ્લું પગથિયું છે ? 

___ મૂલ્યાંકન

(7) છૂટા પાઠ આયોજનનું પહેલું પગથિયું છે? 

__ વિષય પ્રવેશ

(8) કઈ પદ્ધતિમાં નિરીક્ષણ કે અવલોકનો લેવા શક્ય નથી ? 

__ કથન પદ્ધતિ

(9) સાતત્યપૂર્ણ આયોજન કયું છે? 

___ એકમ આયોજન

(10) વિદ્યાર્થીઓમાં કાર્ય કૌશલ્યો વધારવા કઈ પદ્ધતિ જરૂરી છે? 

___ પ્રોજેક્ટ પદ્ધતિ

(11) કયા પ્રકારના પ્રશ્નમાં આત્મલક્ષીપણું નિવારી શકાય છે? 

____ અનાત્મલક્ષી પ્રશ્નો

(12) એકમ આયોજન કેટલા તાસ નું હોય છે ? 

____ ૩ થી ૮

(13) કઈ પદ્ધતિ અધ્યાપક કેન્દ્રિત હોય છે ? 

___ પ્રવચન

(14) ક્યા પ્રશ્નોમાં વિદ્યાર્થી મુક્તપણે લખી શકે છે ? 

___ નિબંધલક્ષી

(15) વર્તમાન સમયના કયા પ્રશ્નો ખૂબ જ પ્રચલિત છે ? 

___ અનાત્મલક્ષી પ્રશ્નો






YOU TUBE↓↓↓↓↓↓↓↓↓↓↓↓


*Subscribe*👇

*Joshisir official*


🙏🙏🙏🙏🙏

ધોરણ -બી.એડ  

વિષય-METHOD MCQ WITH ANS (જોષી સર)


(1) શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે ? 

(A)   ૨ ધ્રુવીય (B) ૪ ધ્રુવીય(C) ૫ ધ્રુવીય(D)  ૭ ધ્રુવીય

જવાબ -A

(2)  વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ સામાન્યતઃ કેટલા વિભાગોમાં વહેંચાયેલો છે   ? 

(A)  બે વિભાગોમાં
(B)   ત્રણ વિભાગોમાં
(C) ચાર વિભાગોમાં
 (D)  પાંચ વિભાગોમાં

જવાબ - A

(3) શિક્ષણની પ્રક્રિયામાં મહત્વની ધરી કોણ છે? 

(A)  સંચાલક
(B)  આચાર્ય
(C)  શિક્ષક
(D)  કોઈ નહીં

જવાબ -C

(4) ટેકનીક એટલે શું  ? 

(A)  પ્રવિધિ
(B) પ્રયુક્તિ
(C)  વ્યાખ્યાન
(D) એ અને બી બંને

જવાબ -D 

(5) માઈક્રોટીચિંગ ના પ્રણેતા નું નામ જણાવો  ? 

(A) હર્બટ સ્પેન્સર 
(B)  સ્કીન્નર
(C) વોટસન
(D) એલન ડાઅટ

જવાબ -D

(6) સેતુપાઠ નો સમયગાળો જણાવો? 

(A)  પાંચથી સાત મિનિટ
(B) દસથી બાર મિનિટ
(C) પંદર-વીસ મિનિટ
(D)દસથી 30 મિનિટ


જવાબ -C

(7)  માઈક્રોપાથનો સમયગાળો જણાવો ?

(A) પાંચથી સાત મિનિટ
(B) દસથી બાર મિનિટ
(C) પંદર-વીસ મિનિટ
(D) ૩૫થી ૪૦ મિનિટ

જવાબ A

(8) માઈક્રો ટીચિંગ નો આવિષ્કાર કયા દેશમાં થયો હતો  ?

(A) ઇંગ્લેન્ડ
(B)  અમેરિકા
(C)   ઓસ્ટ્રેલિયા
(D) ભારત

જવાબ B 

(9) વિદ્યાર્થીઓને વિષયાંગ પ્રત્યે અભિમુખ કરવા એટલે  ?

(A) વિષયાભિમુખ
(B)  પ્રશ્ન પ્રવાહિતા
(C)  શ્યામ ફલક કાર્યો
(D)  ઉત્તેજના પરિવર્તન

જવાબ A

(10) મુદ્દામાં રહેલા મધ્યવર્તી વિચારને ધ્યાનમાં રાખ્યા સિવાય માત્ર નવા મુદ્દાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે અભિમુખ કરવા એટલે શું ?

(A) વિષય પ્રવેશ કરવો 
(B)   સ્વાધ્યાય કાર્ય આપવું
(C)   યોગ્ય મથાળું કાઢવું
(D)  કુત્રિમ રીતે મથાળું કાઢવું 

જવાબ D 


(11)  શિક્ષકનો પરમ મિત્ર એટલે કોણ  ?

(A) ચોક
(B)  શ્યામ ફલક
(C)   ડસ્ટર
(D)  સોટી

જવાબ B

(12) કા.પા કાર્ય ના મુખ્યત્વે ઘટકો કેટલા   ?

(A) ૩
(B)  ૪
(C) ૫  
(D) ૭

જવાબ A

(13) પદાર્થ કે પરિસ્થિતિમાં જેમાં સિદ્ધાંત વિચાર કે ખ્યાલ લાગુ પડે છે તેને શું કહે છે  ?

(A) ઉત્તેજના
(B)  પરિવર્તન
(C) ઉદાહરણ
(D) પ્રશ્ન પ્રવાહિતા

જવાબ C

(14) નિર્ધારિત સમય મર્યાદામાં શિક્ષક મહત્તમ સંખ્યામાં ટૂંકા સ્પષ્ટ અને વિષયને સુસંગત હોય તેને ઉત્તર મેળવવા માટે જે પ્રાવીણ્ય હોય તે કૌશલ્ય ને શું કહે છે ?

(A) ઉત્તેજના
(B)  પરિવર્તન
(C) ઉદાહરણ
(D) પ્રશ્ન પ્રવાહિતા

જવાબ D

(15) સુદ્રઢીંકરણ કૌશલ્યના મુખ્યત્વે કેટલા ઘટકો છે?

(A) ૫
(B) ૪
(C)  ૩
(D)  ૨

જવાબ D 

(16)  શિક્ષક અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓવિદ્યાર્થીઓ નું ધ્યાન કેન્દ્રિત કરી તેને ટકાવી રાખવા જે વર્તન કરે છે તેને શું કહેવાય છે?

(A)   ઉત્તેજના
(B)  હલન ચલન
(C) કૌશલ્ય
(D) ઉત્તેજક

જવાબ D 

(17) શિક્ષણની પ્રક્રિયા દરમિયાન શિક્ષક થોડી ક્ષણો માટે હેતુપૂર્વક  મૌન રાખે તેને શું કહેવાય છે?

(A)  શાંતિ
(B)  પરિવર્તન
(C) વિરામ
(D) સંયુક્ત કેન્દ્રીકરણ

જવાબ C

(18) બ્રિજ  લેસન કયા પાથને કહેવામાં આવે છે  ?

(A) સેતુપાઠ
(B)  માઈક્રો પાઠ
(C) એકમ પાઠ
(D) છૂટા પાઠ

જવાબ A

(19) મા પાસેથી મળેલી ભાષા એટલે  ?

(A) રાજભાષા
(B) વેદ ભાષા
(C) માતૃભાષા
(D) પશ્ચિમી ભાષા

જવાબ C

(20) શેના વગર શિક્ષણ અધૂરું છે ?

(A)   રાજભાષા
(B)  વૈદિક ભાષા
(C)  માતૃભાષા
(D)  વિદેશી ભાષા

જવાબ _(C) 

(21) કોઈપણ પ્રવૃત્તિ કરતા પહેલા તે શા માટે કરવાની છે તે અંગેનો વિચાર એટલે શું ? 

(A)  હેતુ
(B) અનુભવ
(C) શિક્ષણ
(D) નિષ્પતિ

જવાબ -A

(22) વર્તમાન હેતુલક્ષી અને મૂલ્યાંકનલક્ષી શિક્ષણની સંકલ્પના ક્યા મનોવિજ્ઞાનિક એ આપેલી છે ? 

(A)   ટેલર  
(B) વોટસન
(C)  બેન્જામિન બ્લૂમ 
(D)  થોર્નડાઈક

જવાબ C

(23)  વિધાન મુજબ ``હેતુ એવું બિંદુ છે કે એની દિશામાં કાર્ય કરવામાં આવે છે`` આ વિધાન કોણે કહ્યું છે. ?

(A) NCERT
(B)  NCTE
(C)  NCC
(D)NCRT

જવાબ -A

 (24) હેતુઓ ના મુખ્ય કેટલા પ્રકારો છે ? 

(A) ૨
(B)  ૩
(C)   ૪
(D) ૫

જવાબ -A

(25) ક્યાં હેતુ સિદ્ધ થતાં વિશિષ્ટ હેતુઓને આંબી શકાય છે  ? 

(A) સામાન્ય હેતુ
(B)  શિક્ષક સરચિત હેતુ
(C)  શિક્ષણના હેતુ
(D)  ધ્યેય

જવાબ -B

(26) ક્યાં હેતુ લાંબા ગાળે સિદ્ધ થાય છે? 

(A) સામાન્ય હેતુ
(B)  શિક્ષક સરચિત હેતુ
(C)  શિક્ષણના હેતુ
(D)  ધ્યેય

જવાબ -A

(27) અનેક વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતાં કયો હેતુ સિદ્ધ થાય છે    ? 

(A)  સામાન્ય હેતુ
(B)  સહરચિત્ત હેતુ
(C)  શૈક્ષણિક હેતુ
(D) વિશાલ હેતુ

જવાબ -A

(28) ક્યા મનોવિજ્ઞાનિક અનુસાર ``વિચારો પ્રમાણે વિદ્યાર્થીઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું કાર્ય શિક્ષણ નું છે`` ? 

(A)  બેન્જામિન બ્લૂમ
(B) ટાઇલર
(C)  સ્કીનર
(D) વોટ્સન

જવાબ -A

(29) વિદ્યાર્થી સફળતાપૂર્વક અધ્યયન અનુભવો પૂર્ણ કરે ત્યારે તે શું કરી શકશે તે દર્શાવતું વિધાન એટલે?
 
(A)  હેતુઓ
(B)  પ્રશ્નો
(C)  જ્ઞાનાત્મક ખ્યાલો
(D)  નિર્દેશ પરિસ્થિતિ

જવાબ -A

(30)  શિક્ષણના ધ્યેયો એ શિક્ષણ ક્ષેત્રે કેટલા અંશે સંબંધિત છે ?

(A) થોડા અંશે
(B)  નહિવત અંશ
(C)  મધ્યમ અંશ
(D) સમગ્ર અંશે

જવાબ -D

(31) ચારિત્ર્યનું ઘડતર કરવું કે વૈજ્ઞાનિક વલણ કેળવવું એ શું દર્શાવે છે? 

(A) ધ્યેય   (B)    ઉદ્દેશ
(C) એ અને બી બંને   (D) એ પણ નહીં 

જવાબ - C

(32) હેતુ વર્તન પરિવર્તનની  ચોક્કસ પરિભાષાનો એક નાનકડો અંશ ? 


(A)  સામાન્ય હેતુ
(B)  સહરચિત્ત હેતુ
(C)  શૈક્ષણિક હેતુ
(D) વિશાલ હેતુ

જવાબ B

(33) વાંચન દરમિયાન માહિતી કે જ્ઞાન મેળવે છે આ કયો હેતુ દર્શાવે છે? 

(A)  ભાવાત્મક હેતુ
(B)  મનોશારીરિક હેતુ
(C)  જ્ઞાનાત્મક હેતુ
(D)   વિશિષ્ટ હેતુ

જવાબ -C

(34) સૌથી સર્વોચ્ચ  હેતુ કયો છે  ? 

(A) જ્ઞાનપ્રાપ્તિ
(B) ભાવાત્મક પ્રાપ્તિ
(C)  મૂલ્યાંકન
(D)  સ્વાધ્યાય

જવાબ -C

(35) સૌથી નીચા સ્તર નો હેતુ કયો છે   ?

(A)  મૂલ્યાંકન
(B)  સ્વાધ્યાય
(C)  સમજ
(D)  જ્ઞાન પ્રાપ્તિ

જવાબ -D

(36)  અભિરુચિ કે ગમો-અણગમો એ કયો હેતુ દર્શાવે છે? 

(A)   જ્ઞાનાત્મક હેતુ
(B)  મનોશારીરિક હેતુ
(C)  ભાવાત્મક રહેતું
(D) મૂલ્યાંકન 

જવાબ C

(37) વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે તેનો વિશિષ્ટ હેતુ જણાવો     ? 

(A)    શબ્દકોશનો ઉપયોગ કરી તેને અનુરૂપ શબ્દો લખી શકે
(B)  વાંચન સામગ્રીને અનુરૂપ સસ્વર વાંચન કરી શકે
(C)  રૂપરેખા આધારે વાર્તા લખી શકે
(D) કથન અસરકારક કરી શકે

જવાબ -B

(38) , વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્તિ કરે તેનો વિશિષ્ટ હેતુઓ જણાવો ? 

(A)    શબ્દકોશનો ઉપયોગ કરી તેને અનુરૂપ શબ્દો લખી શકે
(B)  વાંચન સામગ્રીને અનુરૂપ સસ્વર વાંચન કરી શકે
(C)  રૂપરેખા આધારે વાર્તા લખી શકે
(D) એ અને સી બન્ને

જવાબ -D

(39) વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થ ગ્રહણ કરે તેનો વિશિષ્ટ હેતુઓ જણાવો    ? 

(A) સાંભળેલી સામગ્રીમાંથી ભાવોને સમજીને પ્રશ્ન ના ઉત્તર આપી શકે
(B) આશરે 8500 જેટલા શબ્દો સાંભળીને સમજી શકે
(C)   સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાઓ વાળી સામગ્રીને સાંભળીને ચર્ચામાં ભાગ લઈ શકે
(D)  ઉપરોક્ત તમામ

જવાબ -D

(40) વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્ત કરે તેના વિશિષ્ટ હેતુ જણાવો? 

(A)  સુ સ્વર વાંચન કરી શકે 
(B)  શબ્દકોશનો ઉપયોગ કરી જરૂર અર્થ ને અનુરૂપ શબ્દો લખી શકે
(C) વાંચન  સામગ્રી પરથી પ્રશ્નોના જવાબ આપી શકે
(D)  અસરકારક કથન કરી શકે

જવાબ _B


TET TAT MCQ




ધોરણ -બી.એડ  

વિષય- મેથળ ......JOSHISIR,,,,,,,, MO. 9879325359 


(1) શિક્ષણની પ્રક્રિયાની જેમ.........શીખવવાની પ્રક્રિયા પણ આજીવન ચાલતી પ્રક્રિયા છે   ? 

(A)  ભાષા
(B) પ્રયોગ
(C) પ્રશ્નો
(D) ઉદાહરણ

જવાબ -A

(2) ભાષા શિખવામાં કુદરતે આપેલી કઈ બાબત મુખ્ય ભૂમિકા ભજવે છે    ? 

(A)  પ્રવૃત્તિ
(B)   ઉદાહરણ
(C) ઇન્દ્રિયો
 (D)  ત્વચા

જવાબ - C

(3) ભાષા શિખવામાં સૌપ્રથમ શાનાથી શરૂઆત થાય છે? 

(A)  રુદન
(B)  લવારો
(C)  કલરવ
(D)  ઉપરોક્ત તમામ

જવાબ - D

(4) શ્રવણ સાથે ક્યુ અંગ જોડાયેલું છે  ? 

(A)  જીભ
(B) આંખ
(C)  નાક
(D) કાન

જવાબ -D 

(5) કથન સાથે ક્યુ અંગ જોડાયેલું   છે ? 

(A) દાત
(B) પડજીભ
(C) હોઠ
(D) ઉપરોક્ત તમામ

જવાબ - D

(6) ભાષાની ક્ષમતા સાથે કેટલી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે  ? 

(A)  ૩
(B)  ૪
(C) ૫
(D) ૮


જવાબ -C 

(7) બાળકમાં સૌપ્રથમ કયા બે કૌશલ્યો વિકસે છે?

(A) શ્રવણ અને કથન
(B) શ્રવણ અને લેખન
(C) લેખન અને શ્રવણ
(D) વાંચન અને લેખન

જવાબ A

(8) અર્થગ્રહણ યુક્ત સાંભળવું એટલે શું?

(A) લેખન
(B)  શ્રવણ
(C)   કથન
(D) વાંચન

જવાબ B 

(9) HEARING અંગ્રેજી શબ્દ કેના સાથે સંકળાયેલ છે ?

(A) શ્રવણ
(B)  લેખન
(C)  કથન
(D)  દર્પણ

જવાબ A

(10)" અમેરિકામાં માણસ વાંચન કરતાં ત્રણ ગણો સમય શ્રવણમાં ગાડે છે "આ વાક્ય કોને કહ્યું છે ?

(A) વેલર
(B)   કુલર
(C)  વેઇટ 
(D) રેન્કિંન

જવાબ D 


(11) રેડિયો ,ભાષણ , ટેલિવિઝન, ચર્ચાસભા વગેરે શેના દ્વારા જ્ઞાન પ્રાપ્તિ શક્ય બને છે   ?

(A) લેખન
(B) શ્રવણ
(C) કથન 
(D)  વાંચન

જવાબ B

(12) શબ્દને બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે આ  ક્યાં કૌશલ્યમાં સાર્થક થાય છે   ?

(A) કથન
(B)  લેખન
(C)  શ્રવણ
(D) એક પણ નહિ

જવાબ A

(13)  શબ્દ શસ્ત્ર પણ છે અને દવા પણ છે આ વાક્યો ક્યાં કૌશલ્ય અંતર્ગત જોડાણ ધરાવે છે  ?

(A) લેખન
(B)  શ્રવણ
(C) કથન
(D) ગ્રહણ

જવાબ C

(14) ક્યાં કૌશલ્ય દ્વારા વ્યક્તિ પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકે છે?

(A) શ્રવણ
(B)  વાંચન
(C)  એ અને બી બંને
(D) કથન

જવાબ D

(15) શિક્ષકનો વ્યવસાય મુખ્યત્વે સફળતા માટે ક્યા કૌશલ્ય ઉપર આધાર રાખે છે?

(A) લેખન 
(B) વાંચન
(C) શ્રવણ
(D) કથન

જવાબ D 

(16) વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે "આ વ્યાખ્યા કોણે આપી છે?

(A) રોબિન્સ 
(B)  ડે બ્રો
(C) બસસોંગ
(D) ગુડમેન

જવાબ D 

(17) વાંચન ના મુખ્ય કેટલા પ્રકાર છે  ?

(A) ૪
(B) ૩
(C) ૨
(D) ૭

જવાબ C

(18) વિષયવસ્તુના વાંચન પછી પ્રશ્નો દ્વારા છણાવટ કરવી એટલે કઈ પ્રયુક્તિ  ?

(A) આદર્શ વાંચન
(B)  કાવ્ય પઠન
(C) પ્રશ્નોત્તરી
(D) એક પણ નહીં

જવાબ C

(19)  ગદ્ય કે પદ્ય નું શિક્ષણ આપતી વખતે વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કર્યા પછી નમૂનારૂપ શું રજૂ કરે છે?

(A) મોડેલ
(B) આદર્શ વાંચન
(C) શ્રવણ
(D) પ્રશ્નોત્તરી

જવાબ B

(20) કવિતા એ કયા અંગની કળા છે?

(A)   કાનની
(B)  હોઠની
(C)  હાથની
(D)  પગની

જવાબ A

(21) શિક્ષણની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે ? 

(A) સંકુલ 
(B) સંભાવના
(C) સરળ
(D) નાજુક

જવાબ -A

(22) વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનને શિક્ષક દ્વારા પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે  ? 

(A) પાઠ્યપુસ્તકનો   
(B) સંસ્કૃતિનો
(C) પદ્ધતિઓનો   
(D)  એ અને બી બંને

જવાબ C

(23) ભગવત ગીતામાં જ્ઞાન ક્યાં સ્વરૂપે રજૂ થયેલ છે ? 

(A) પ્રશ્નોત્તરી
(B)  આદર્શ વાંચન
(C)  કાવ્ય પઠન
(D) ગદ્ય

જવાબ -A

 (24) પદ્ધતિ એટલે શું ? 

(A) રીત
(B)  ગીત
(C)   મીત
(D) જીત

જવાબ -A

(25) કોઈપણ કાર્યની સફળતાનો આધાર શેના પર રહેલો છે? 

(A) તેના મૂલ્યાંકન પર
(B)  તે કઈ રીતે કરવામાં આવ્યું તેના પર
(C)  શા માટે થયું તેના પર
(D) એક પણ નહીં

જવાબ -B

(26) શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ એટલે કઈ  ? 

(A)  સ્વર્ગ અને સ્વર્ગ બનાવે છે
(B)  નરક અને સ્વર્ગ બનાવે છે
(C)  વર્ગને નર્ક બનાવે તે
(D)  વર્ગને સ્વર્ગ બનાવે તે

જવાબ -D

(27) વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ શેના માટે થાય છે  ? 

(A)  કોઈ એક જ વિષય માટે
(B)  દરેક વિષય માટે
(C)  એ બી બંને
(D) ઉપરોક્ત એક પણ નહીં

જવાબ -A

(28)  શિક્ષક કેન્દ્રી પદ્ધતિ જણાવો? 

(A)  વ્યાખ્યાન
(B)  વાર્તા
(C)  વર્ણન
(D)  ઉપરોક્ત તમામ

જવાબ - D

(29)," નીચેનામાંથી વિદ્યાર્થી કેન્દ્રી શું છે?
 
(A) સેમિનાર
(B)  વ્યાખ્યાન
(C) વાર્તા
(D)  ઉપરોક્ત તમામ

જવાબ -A

(30) શોધ એ ક્યાં વિષય અંતર્ગત ઉપયોગી પદ્ધતિ છે?

(A)  ભાષા
(B)  ઇતિહાસ
(C)  ભૂગોળ
(D) વિજ્ઞાન

જવાબ -D

(31) કઈ પદ્ધતિ શિક્ષણ શાસ્ત્રીય પદ્ધતિ છે? 

(A) વ્યાખ્યાન 
(B) પ્રયોગ
(C) નિગમન
(D)  સમસ્યા ઉકેલ

જવાબ -A

(32) કઈ પદ્ધતિ માં વિદ્યાર્થીને પોતાની રજૂઆત કરવાની તક મળતી નથી  ? 

(A)  પ્રાયોગિક પદ્ધતિ
(B)  સ્વાધ્યાય નિરીક્ષિત પદ્ધતિ
(C)  જૂથ ચર્ચા
(D) વ્યાખ્યાન પદ્ધતિ

જવાબ D

(33) કઈ પદ્ધતિ એક પક્ષીય રજૂઆત પદ્ધતિ ગણાય છે ? 

(A)  પ્રોજેક્ટ પદ્ધતિ
(B)  નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ
(C)  વ્યાખ્યાન પદ્ધતિ
(D)   શોધ અધ્યયન  પદ્ધતિ

જવાબ -C

(34) શિક્ષક પ્રથમ વર્ગમાં ઉદાહરણો રજૂ કરી તેના આધારે નિયમ તારવે છે આ કઈ પદ્ધતિ છે? 

(A) નિગમન
(B) પ્રોજેક્ટ
(C)  આગમન
(D)  વ્યાખ્યાન

જવાબ -C

(35) અમૂર્ત પરથી મૂર્ત તરફ જવું એટલે કઈ પદ્ધતિ  ?

(A)  પ્રોજેક્ટ પદ્ધતિ
(B)  નિગમન પદ્ધતિ
(C)  આગમન પદ્ધતિ
(D)  એ અને બી બંને

જવાબ - B

(36)  પહેલા નિયમ રજૂ કરી પછી ઉદાહરણ આપવામાં આવે છે.આ કઈ પદ્ધતિ કહેવાય છે? 

(A)   આગમન
(B)  વ્યાખ્યાન
(C) નિગમન
(D) પ્રોજેક્ટ

જવાબ C

(37) નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ એ કઈ યુનિવર્સિટીમાં શોધાઇ હતી  ? 

(A)  અમેરિકા યુનિવર્સિટી  
(B)  સિનસિનાટી યુનિવર્સિટી
(C)  હાર્વર્ડ યુનિવર્સિટી
(D)   કેલિફોર્નિયા યુનિવર્સિટી

જવાબ -B

(38) વર્તમાન સમયમાં ક્રિયા દ્વારા શિક્ષણ એ કઈ પદ્ધતિ ને અનુરૂપ છે   ? 

(A)  સ્વાધ્યાય નિરીક્ષિત પદ્ધતિ 
(B)   વ્યાખ્યાન પદ્ધતિ
(C) નિગમન પદ્ધતિ 
(D)  પ્રોજેક્ટ પદ્ધતિ

જવાબ -D

(39) પ્રોજેક્ટ કુદરતી વાતાવરણમાં રહીને થતું સમસ્યા ઉકેલ નું કાર્ય છે ``આ વ્યાખ્યા કોણે આપી છે  ? 

(A) વિલિયમ 
(B) બલાડ
(C) રાયબંન
(D) સ્ટીવનસન

જવાબ -D

(40) પ્રોજેક્ટ પદ્ધતિ એ ક્યા મનોવૈજ્ઞાનિક સમસ્યાના આધાર સાથે રજૂ થયેલ પદ્ધતિ   છે?

(A) વોટસન
(B)   સ્કીન્નર
(C) પાવલોવ
(D) જોહન દુઈ

જવાબ - D




BEST OF LUCK