ASS. PROF..:JOSHI DIVYESH D
M.A.M.ED, M. PHILL(Education), M.A. (Education), PGDCA, DHSI...
(Double B.A.,Double M. A. Political science)
CC 7
PREVIOUS YEAR PAPERS WITH SOLUTION :-
2016 NO. OF PAPER: 1
2017 NO. OF PAPER:2
2018 NO. OF PAPER:2
2019 NO. OF PAPER:2
2022 NO. OF PAPER:1
TOTAL 8 PAPERS SOLUTION
Part :2
2. નીચેનામાંથી કોઈ પણ ચારના જવાબો આપો :(પાંચમાંથી ચાર)
શિક્ષક આચાર્ય પ્રત્યાયન સમજાવો.(N/D- 16)
જવાબ :-
શિક્ષક અને આચાર્ય શાળાની શિક્ષણ પ્રક્રિયાના મસ્તક છે. શિક્ષણ પ્રક્રિયાની સફળતાના આધાર માટે શિક્ષક – આચાર્યના સારા સંબંધો જવાબદાર છે. શિક્ષકની કાર્ય સફળતા વધારવા, જસ્સો. વધારવા આચાર્ય દ્વારા થતું હકારાત્મક પ્રત્યાયન મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
શિક્ષક - આચાર્ય વચ્ચે નિયમિતરૂપે શાળા વ્યવસ્થાપન અંગે ચર્ચા-વિચારણા થવી જોઈએ. શિક્ષક-આચાર્યના મજબૂત સંબંધોનો લાભ વિદ્યાર્થી અને શાળા પરિસરને અવશ્ય થાય છે.
શિક્ષક અધ્યાપન પ્રક્રિયા માટે વિવિધ પદ્ધતિ-પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. વર્ગ અધ્યાપન દરમિયાન શિક્ષકને મુક્ત વાતાવરણની જરૂરીયાત રહે છે. આવા સંજોગોમાં આચાર્યનું હકારાત્મક વલણ શિક્ષકને પ્રોત્સાહિત કરે છે અને અધ્યાપન પ્રક્રિયાની સફળતામાં વધારો કરે છે.
શાળામાં શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના વિવિધ સાધનો ઉપલબ્ધ હોય છે. આ સાધનોના પ્રયોગનું જ્ઞાન, સમજ વગેરે અંગે આચાર્ય દ્વારા નિયમિત શિક્ષકોને માર્ગદર્શન મળે તો શિક્ષક બહુમાધ્યમોનો લાભ વિદ્યાર્થીને સરળતાથી આપી શકે છે. પ્રત્યેક મનુષ્યને કરેલાં કાર્યની કદર થાય તેવી અભિલાષા હોય છે. શિક્ષક દ્વારા કરાતાં શ્રેષ્ઠ કાર્ય, સહઅભ્યાસિક કાર્યો માટે આચાર્ય દ્વારા શિક્ષકનું સન્માન કરતાં શબ્દો
કે જાહેરમાં પ્રોત્સાહન થાય તે આવશ્યક છે, જે શિક્ષકને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ કાર્યો કરવા પ્રોત્સાહન મળે છે.
આચાર્ય એ સંચાલકમંડળ અને શિક્ષકો એક નદીના બે કાઠા સમાન છે.શિક્ષકોના કરેલાં કાર્યની નામના, તેને પ્રાપ્ત કરેલી સિદ્ધિની ચર્ચા સંચાલકો સુધી આચાર્ય દ્વારા પહોંચાડવામાં આવે છે. જેના માધ્યમથી શિક્ષક અને આચાર્યના સંબંધો વધુ તંદુરસ્ત બનશે. શિક્ષકની કારકિર્દી આગળ વધશે. શાળામાં એકથી વધુ શિક્ષકો હોય છે. આચાર્ય દ્વારા પ્રત્યે જ શિક્ષકને સમાન પ્રોત્સાહન, સમાન માન-સન્માન અપાય તો શ્રેષ્ઠ વાતાવરણ ઊભું થાય છે. જેનો લાભ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને મળે છે. શિક્ષક આચાર્યના સહયોગપૂર્ણ વાતાવરણથી સારું કાર્ય કરવા ઉત્તેજિત બને છે.
શિક્ષક અને આચાર્યના સંબંધો ચોખ્ખા હોવા આવશ્યક છે. બંનેએ પોતાના સારા વિચારો, સારા અભિપ્રાય, શ્રેષ્ઠ સૂચનો એકબીજા સાથે જરૂરી પ્રત્યાયન કરવું જોઈએ અને વિદ્યાર્થીઓ તથા શાળાના હિતમાં નિર્ણય લેવો જોઈએ.
શિક્ષકે વર્ગ અધ્યાપન કાર્યની આગવી રજૂઆત માટે તૈયાર કરેલ આયોજન અંગે આચાર્ય સાથે ચચાં કરવી જોઈએ. આચાર્યના અનુભવ અને જ્ઞાનનો લાભ લઈ તેમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ.
આમ. શિક્ષક અને આચાર્ય શિક્ષણ પ્રક્રિયાના મહત્ત્વપૂર્ણ અંગો છે. તેમની વચ્ચે થતું મને શાળા, શિક્ષક, વિદ્યાર્થી, સંચાલકોના દરેક પાસાને અસર કરે છે. તેમની વચ્ચે થતું તંદુરસ્ત અને હકારાત્મક પ્રત્યાયન શાળાને ઉચ્ચાઈઓ અપાવે છે. વિદ્યાર્થીઓને જીવન ઘડતરના આદર્શ નમૂના પૂરાં પાડે છે.
શિક્ષક ભરતી માટેની અરજીનો નમૂનો આપો.(N/D- 16)
જવાબ :-શિક્ષક ભરતી માટેની અરજી :
પ્રતિશ્રી,
આચાર્યશ્રી,
મ. મા. માધ્યમિક શાળા
મોરબી.
વિષય : ગુજરાતી વિષયનાં શિક્ષકની અરજી અંગે
સાહેબશ્રી,
જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપણી શાળાની તા. ૧૫-૦૨-૨૦૨૨ ના સંદેશ વર્તમાનપત્રની જાહેરાત અનુસાર હું લાયકાત ધરાવું છું. અને આ સાથે મારા જરૂરી આધારો, પુરાવાઓ અને લાયકાતના પ્રમાણપત્રો સાથે મારી અરજી નોંધાવું છું. જે સ્વિકારી યોગ્ય કરવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
પ્રાથમિક માહિતી
શિક્ષકનું નામ : જોષી દિવ્યેશ ડી
સરનામું : હળવદતાલુકો હળવદ
મોરબી-36 3330
તા.01-0101
જન્મ તારીખ : 20/6/87
વધારાની લાયકાત
કમ્પ્યુટર
Ø PGDCA
Ø CCC-સર્ટીફીકેટ, BAOU 75% A+ Grade
Ø રમત-ગમત
Ø NCC-સર્ટીફીકેટ, C+ Grade
કૌશલ્યો
Ø વાંચન, લેખન, સંગીત
Ø ખોખો રમત
ઉપરોક્ત મારી તમામ માહિતી સાચી અને વાસ્તવિક છે. જેની બાંહેધરી સાથે હું મારી અરજી નોંધાવું છું. અને જો આપની શાળા મારી ગુજરાતી વિષયનાં શિક્ષક તરીકે પસંદગી કરે તો મારી ફરજ હું નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી બજાવીશ.
આભાર
આપનો વિશ્વાસુ
સહી
શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે પ્રત્યાયન સ્પષ્ટ કરો. (M/J-17) (D-17)
જવાબ :-
શિક્ષક-વિદ્યાર્થી પ્રત્યાયન:-
શિક્ષક-વિદ્યાર્થી સંબંધ પ્રામાણીક હોય છે. બાળકો લગભગ વર્ષના છ મહિના માટે એક શિક્ષક સાથે પ્રત્યેક દિવસે લગભગ 5 થી 6 કલાક વિતાવે છે. સ્વાભાવિક રીતે તેમની વચ્ચે ૧૬ ૧૬ પ્રત્યાયન થાય તે વાસ્તવિક છે. બાળક ક્યારેક પોતાના માતા - પિતા કે સ્વજનો, સંબધીઓના સાથે વધુ સમય શિક્ષક સાથે વિતાવે છે. આવા સંજોગોમાં શિક્ષક – વિદ્યાર્થી વચ્ચે અસરકારક પ્રત્યાયન થાય તે આવશ્યક છે.
શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડમાં શીખવવા, નિશ્ચિત ધ્યેય સુધી પહોંચાડવા વિવિધ પદ્ધતિ – પ્રયુક્તિઓ નો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ – પ્રયુક્તિના ઉપયોગ માટે પ્રત્યાયન જ માધ્યમ બને છે. પ્રત્યાયન શ્રેષ્ઠ હશે તો પદ્ધતિ – પ્રયુક્તિ અસરકારક નીવડશે અન્યથા શ્રેષ્ઠ પદ્ધતિ પણ નિષ્ફળ બની જાય છે.
આધુનિક શૈક્ષણિક પ્રૌદ્યોગિકના સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ કરતાં સમયે પણ પ્રત્યાયન આવશ્યક છે. પ્રત્યાયન વિના વિદ્યાર્થી જાતે શીખી શકતો નથી. તનિકના ઉપકરણો સ્વ-અધ્યયનમાં વિદ્યાર્થીને મદદરૂપ અવશ્ય બને છે. પરંતુ તેનો ઉપયોગ, વિષયવસ્તુની સમજ શિક્ષક દ્વારા આપવામાં આવે તે આવશ્યક છે. શિક્ષક વય અને કક્ષા અનુસાર પ્રત્યાયનનો ઉચ્ચ પ્રયોગ કરે તે જરૂરી છે.
વર્ગખંડમાં કક્ષાનુસાર વિદ્યાર્થીઓને યોગ્ય અને ઉચિત સૂચનાઓ આપવામાં આવે તે જરૂરી છે. પુસ્તકમાં રહેલા નીતિ અને મૂલ્યો સીધા જ વિદ્યાર્થી શીખી શકતા નથી, પરંતુ તેને ઉચિત રીતે સમજાવવા આવશ્યક છે, તેની ઉપયોગિતા સમજાવવી જરૂરી છે. શિક્ષકના પ્રત્યાયન વિના વિદ્યાર્થીના જીવનનું ઘડતર અધૂરું રહે છે.
વિદ્યાર્થીના જીવનની સમસ્યા, ભય, મૂંઝવણ, મુશ્કેલી વગેરેમાંથી તેને સુરક્ષિત રાખવા શિક્ષકની આવડત આવશ્યક છે. શિક્ષકનું પ્રેરણાદાયક પ્રત્યાયન વિદ્યાર્થીને જીવનની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ દર્શાવે છે.
વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સારા સંબંધો વર્ગખંડના પર્યાવરણને જીવંત બનાવે છે. વર્ગખંડને સારી વાતાવરણ વિદ્યાર્થીના જીવન વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ અને ઉચ્ચ સંસ્કારોના ઘડતર માટે શિક્ષકનું પ્રત્યાયન મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
વર્ગખંડમાં પ્રવૃતિશીલ રહેનાર શિક્ષક વિદ્યાર્થીને જીવન મુલ્યના પાઠ શીખવે છે. વિદ્યાર્થી શિક્ષકના પ્રત્યાયનના માધ્યમથી વિદ્યાર્થીઓ જવાબદારી ઉઠાવતાં શીખે છે. વિદ્યાર્થી હકારાત્મક ગુણો પોતાના જીવનમાં વિકસાવે છે.
શિક્ષક રાજીનામાનું ઉદાહરણ રજૂ કરો. (D-18) (J/F-22)
જવાબ :-શિક્ષક-રાજીનામું દર્શાવો.
Ø શિક્ષક જ્યારે ફરજ પરથી મુક્ત થવા ઈચ્છતો હોય ત્યારે તેણે જે સંસ્થામાં નોકરી કરતો હોય તે સંસ્થા તેમ જ જે - તે કચેરીના સંદર્ભે રાજીનામાની અરજી આપવાની હોય છે.
Ø આ અરજી જે - તે સંસ્થા અને જે - તે કચેરીને અનુલક્ષીને લખવાની હોય છે.
Ø આ અરજીમાં સંસ્થાનું નામ, અરજી આપનારનું નામ, રાજીનામાનું કારણ જેવી બાબતોની નોંધ કરવામાં આવે છે.
Ø શિક્ષક રાજીનામું નોટિસના સમય સાથે અથવા તો તાત્કાલિક પણ આપી શકે છે.
Ø શિક્ષક પોતે રાજીનામું જે તારીખથી મૂકવા ઈચ્છતો હોય તે તારીખની નોંધ રાજીનામામાં કરવામાં આવતી હોય છે.
Ø આ રાજીનામું જે - તે સંસ્થા અથવા તો કચેરીમાં આપ્યા બાદ તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
Ø શિક્ષકના રાજીનામા આપ્યા બાદ તેને ફરજ મુક્ત હુકમ આપવામાં આવે છે, જેના દ્વારા તેનું રાજીનામું મંજૂર થયેલ ગણવામાં આવે છે.
Ø આ હુકમની નકલ આચાર્ય તેમ જ શિક્ષકને આપવામાં આવે છે.
જેના કારણે શિક્ષક ભવિષ્યમાં અન્ય જગ્યાએ નોકરી મેળવવા ઇચ્છતો હોય તો ત્યાં એ રજૂ કરી શકે.
શિક્ષકે પોતાના રાજીનામાની અરજી સરળ, સચોટ અને માનવાચક શબ્દોમાં લખવાની હોય
રાજીનામામાં મુખ્યત્વે રાજીનામા માટેનું કારણ અને તારીખ લખવી ફરજિયાત બની
શિક્ષક રાજીનામું (નમૂનો)
શિક્ષકનું નામ : જોષી દિવ્યેશ ડી
સરનામું : હળવદ તાલુકો હળવદ
મોરબી-36 3330
તા.01-09-
પ્રતિ,
શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ,
હળવદ તાલુકો હળવદ
વિષય : નોકરીમાંથી રાજીનામું આપવા બાબત............
સવિનય જણાવવાનું કે હું, જોષી દિવ્યેશ ડી હાલ વિદ્યાસહાયક તરીકે ………….., તા. હળવદ, જિ. – મોરબીમાં ફરજ બજાવું છું. અનિવાર્ય સંજોગોના કારણે હવે હું સદર વિદ્યાસહાયક તરીકેની ફરજ બજાવી શકું તેમ ન હોવાથી આજ રોજ તા. 11-2-2021ના રોજ શાળા સમય બાદ મારું રાજીનામું મંજૂર થાય તે રીતે મારું રાજીનામું મંજૂર કરવા આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે.
આપનો વિશ્વાસુ,
જોષી દિવ્યેશ ડી
શિક્ષક-વાલી પ્રત્યાયન વિશે નોંધ લખો. (D-19)(J/F-22)
જવાબ :-શિક્ષક, વિદ્યાર્થીઅનેવાલીશિક્ષણપ્રક્રિયાનામહત્વનાઘટકોછે. આ પ્રત્યેકઘટકોચારસાથેસીધ્ધાજોડાયેલાંછે. શાળાપરિસરવિનાવિદ્યાર્થીનુંએકઅલગપરિસરહોયછે. જેનીઅસરવિદ્યાર્થીનામનપરવિશેષહોયછે. વિદ્યાર્થીનેસફળઅધ્યાપનપ્રક્રિયાનોહિસ્સોબનાવવોહશેતોતેનાપારિવારિકસંબંધોતંદુરસ્તહોવાઆવશ્યકછે. વિદ્યાર્થીનાવર્તનનોપરિચયમેળવવાશિક્ષક - વાલીસાથેચર્ચાઓકરવાપ્રત્યાયનજરૂરીછે.
માતાપિતાનાવિચારો, અનેવ્યવહારનોવિદ્યાર્થીઓનાવારસામાંજોવામળેછેજેવિદ્યાર્થીનાશિક્ષણપરઅસરકરેછે. અધ્યાપનપ્રક્રિયામાંતેનીવધારેસંડોવણીવિદ્યાર્થીનેખરાબરસ્તેદોરીજાયછે, તેથીહદકરતાંવધુસંડોવણીવાલીની ન હોવીજોઈએ. શિક્ષકે આ બાબતેવાલીસાથેસુમેળભર્યાસંબંધોજાળવવાજોઈએ.
અધ્યાપનપ્રક્રિયાદરમિયાનવિદ્યાર્થીનેશીખવવામાંઆવતાંજીવનમૂલ્યો, સંસ્કારોનુંઘડતરઉચિતરીતેથાયતેમાટેશિક્ષકેવાલીનેવિશ્વાસમાંલેવાજોઈએતથાતેમનેપણતેઅંગેમાહિતગારકરવાજોઈએ.
વિદ્યાર્થીનીવય-કક્ષાઅનુસારતેનીસાંવેગિકસામાજિકજરૂરિયાતોઅંગેવાલીનેશિક્ષકેમાહિતગારકરવાજોઈએ. તેમનેવિદ્યાર્થીનાવિકાસનેધ્યાનમાંરાખીઉચિતમાર્ગદર્શનશિક્ષકેઆપવુંજોઈએ.
વિદ્યાર્થીનીઅધ્યાપનપ્રગતિનાઅહેવાલઅંગેસમયાંતરેશિક્ષકેવાલીનેમાહિતગારકરવાજોઈએતથાતેમાંઉચિતપરિવર્તનમાટેવાલીનીભૂમિકાશુંહોઈશકે, તેઅંગેજાણકરવીજોઈએ.
શાળામાંયોજાતાંકાર્યક્રમોમાંવાલીનેઆમંત્રિતકરવાજોઈએ. તેમનેવિદ્યાર્થીનીસિદ્ધિઓથીમાહિતગારકરવાજોઈએ. વિદ્યાર્થીમાંછુપાયેલીકલા, અભ્યાસેત્તરઆવડતનીજાણકારીઆપવીજોઈએ.
વિદ્યાર્થીનામાસિક, સત્રાંતઅનેવાર્ષિકમૂલ્યાંકનનાંઅહેવાલઅંગેશિક્ષકેવાલીસાથેઊંડાણપૂર્વકપ્રત્યાયનકરવુંજોઈએતથાતેમનેઆવશ્યકપરિવર્તનઅંગેજાગૃતકરવાજોઈએ.
આમ, અધ્યાપનપ્રક્રિયાનુંમહત્ત્વપૂર્ણઅંગવિદ્યાર્થીછેઅનેતેનીસાથેજોડાયેલુંઅંગછે. તેનામાતા-પિતા. આથી, શિક્ષકેવાલીસાથેસમયાંતરેપ્રત્યાયનકરવુંજોઈએઅનેવિદ્યાથીનાજીવનઘડતરમાંયોગદાનઆપવુંજોઈએ.
શિક્ષક રજા-રિપોર્ટનો નમૂનો તૈયાર કરો. (D-19)(J/F-22)
જવાબ :-
રજાઅરજી
નામ :________________
પ્રતિ, શાળા : -
માનનીયઆચાર્યશ્રી મુ.:-...............................
તા........., જિ.............. તા. ............., જિ.......
તા. ......../....../......
વિષય :તા. ........................ નારોજનીમારી………...................... રજાબાબતસવિનયજણાવવાનુંકેહું ............................................................. અત્રેનીપ્રાથમિકશાળામાંમુ.શિ. /મ.શિતરીકેફરજનિભાવુંછું. તા. .................................. થી. તા. ................ સુધીમારે………………………………….... કારણથીશાળામાંહાજરરહીશકાયતેમ ન હોવાથીમારી આ ............................ દિનની ...................... રજાગણવામારી
નમ્રઅરજસહવિનંતીછે.
રજામાંગણીનોપ્રકાર :કઈતા................. થીતા. ................ સુધીરજા
કેટલાદિવસનીરજા :……………..રજામાંગવાનુંકારણ :………………….
સદરમુ.શિ/ મ.શિનીરજામંજૂરકરવામાં
આવેછે./મંજૂરકરવામાંઆવતીનથી
આચાર્યશ્રીનીસહીસિક્કો આભાર
આપનો/આપનીવિશ્વાસુ
નામ : પ્રા.શાળા
મુ.શિ / મ.શિ. મું. :
તા. .........જિ..............
કપ્યુટરનું વર્ગ પ્રત્યાયન મહત્ત્વ સમજાવો. (N/D- 16)
જવાબ :-
પરિચય :
કમ્પ્યુટરઈન્ફોર્મેશનઅનેટેકનોલોજીમાંહરણફાળઅનેઝડપીયુગમાંઅગત્યનુંઉપકરણછે. વિકાસયાત્રાનુંનવીનસોપાનએટલેકયૂટર. કયૂટરનીશોધેટેકનોલૉજીનીકેટલીકવિભાવનાઓબદલીનાખીછે. કયૂટરએકએવુંસાધનછેકેજેનાદ્વારાબહુપ્રસારમાધ્યમોનાજુદાંજુદાંસાધનોનોસમન્વયકરીશકાય. કયૂટરઅધ્યેતાકેન્દ્રીશિક્ષણનીસંકલ્પનામાંસ્વઅધ્યયનનીપરિસ્થિતિનુંનિર્માણકરેછે. શિક્ષણમાંકયૂટરનોઉપયોગશૈક્ષણિકટેફનોલૉજીનીએકશ્રેષ્ઠભેટછે. અગણિતમાહિતીનોસંગ્રહસરળતાથીકરીશકાયછે. કયૂટરએકએવુંયંત્રછેજેઆપણીસમસ્યાઓનોઆપણેઆપેલસૂચનાઓનોઅમલકરીનેઉકેલકરેછે. કોઈચોક્કસકાર્યમાટેતૈયારકરેલપ્રોગ્રામકાર્યનેઅનેકગણુંસરળબનાવીદેછે.
આમ, પ્રૌદ્યોગિકીનીહરણફાળનું આ શ્રેષ્ઠઉપકરણશિક્ષણપ્રક્રિયામાંઆશીર્વાદરૂપછે. તેનીશૈક્ષણિકપ્રત્યાયનનીભૂમિકાનીચેમુજબછે.
શૈક્ષણિકપ્રત્યાયનમાંભૂમિકા :
· વર્ગઅધ્યાપનનેવધુરસપ્રદઅનેઅસરકારકબનાવવાકમ્યુટરઆધારિતઅધ્યાપનશ્રેષ્ઠમાધ્યમછે.
· વિષયવસ્તુનેવધુસઘનરીતેઅનેઆજીવનટકાવીરાખેતેરીતેવિદ્યાર્થીનેશીખવવાઉપયોગીછે.
· વિદ્યાર્થીઓનાશ્રવણ-કથન-વાંચન-લેખનપ્રત્યેકકૌશલ્યનોવિકાસએકસાથેસાધીશકાયછે. વ
· ર્ગખંડનીચીલાચાલુસામાન્યઅધ્યાપનપદ્ધતિનીતુલનાએ આ પદ્ધતિવિદ્યાર્થીઅનેઅધ્યાપકબંનેનેસરળતાબક્ષેછે.
· સંદર્ભો, ચિત્રો, વિડીયોવગેરેનોસરળતાથીઉપયોગકરીજીવંતવાતાવરણઉત્પન્નકરીશકાયછે.
· શિક્ષકપક્ષેમૂલ્યાંકન, પરિણામપત્રક, પ્રશ્નપત્ર, અહેવાલલેખન, કાર્યક્રમનીપૂર્વતૈયારીજેવીકાર્યોખૂબ જ સરળતાથીથઈશકેછે. શાળાનાવહીવટીકાર્યોમાંકયૂટરઅગણિતરીતેમદદરૂપઅનેસમયનોબચાવકરેછે.
· વિદ્યાર્થીનેસ્વઅધ્યયનનીપ્રવૃત્તિકંટાળાજનકલાગતીનથી.
· વિદ્યાર્થીપોતાનીજાતેવધુમાહિતીશોધીનેગુણવત્તાભર્યુંઅધ્યાપનકરીશકેછે.
શાળામાં યોજાયેલા કોઈ શાળાકીય કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપો. (N/D- 16) (D-17)
જવાબ :-
કન્યાકેળવણીમહોત્સણઅનેશાળાપ્રવેશોત્સણ :
2020-21 કાર્યક્રમનીરૂપરેખા
તારીખ : 10-06-
(1) મનુષ્યગૌરવગાન :મનુષ્યતુબડામહાનહૈ.....
(2) રાષ્ટ્રભક્તિગીતનુંનામ
(3) યોગપરિચય – નિદર્શન – સ્ટેજપરગ્રુપદ્વારારજૂઆત
(4) દાતાશ્રીઓદ્વારામળેલરમકડાંવિતરણ (આંગણવાડીવિભાગ)
(5) પ્રવેશપાત્રબાળકોનેચંદનનાતિલકદ્વારાપ્રવેશ
(6) ધો -3 થી 8 માંપ્રથમક્રમેઆવનારબાળકોનુંપુસ્તકઆપીનેસન્માન
(7) વાહન-વ્યવસ્થાદ્વારાઆવેલબાળકોનુંવાહનસાથેસ્વાગત
(8) શાળામાંભણેલવયોવૃદ્ધવ્યક્તિનુંસન્માન
(9) શાળામાંભણેલઅનેપોતાનાકાર્યક્ષેત્રમાંખાસયોગદાનઆપેલહોયતેવીવ્યક્તિનુંસન્માન
(10) અમૃત-વચન (વિદ્યાર્થીનુંવકતવ્ય)
(11) મુખ્યમહેમાનશ્રીનુંસંબોધન
(12) આભાર-દર્શન
(13) વૃક્ષારોપણ (સરગવા)
• કાર્યક્રમનુંઅહેવાલલેખન (નમૂનો)
વિષય :પ્રવેશોત્સવનીઉજવણી તા. 15-6-
તા. 15-6- નારોજનગરપ્રાથમિકશાળાનં. 1, અમદાવાદમાંપ્રવેશોત્સવનીઉજવણીકરવામાંઆવી, જેમાંશાળાનાતમામવિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકગણતેમજઆમંત્રિતમહેમાનોઉપસ્થિતરહ્યાહતા. સર્વપ્રથમપ્રાર્થનાદ્વારાકાર્યક્રમનીઉજવણીનીશરૂઆતકરવામાંઆવીહતી. ત્યારબાદશાળાનાધોરણ - 8 ના 5 (પાંચ) બાળકોદ્વારાયોગકરાવવામાંઆવ્યોહતો. યોગબાદશાળાનાવિદ્યાર્થીઓદ્વારામનુષ્યગૌરવગીતઅનેવિદ્યાર્થિનીઓદ્વારાદેશભક્તિગીતનીપ્રસ્તુતિકરવામાંઆવીહતી. ત્યારબાદશાળાનાઆચાર્યદ્વારાસ્વાગતપ્રવચનઆપવામાંઆવ્યુંહતું. ઉપસ્થિતમહેમાનોનુંપુષ્પગુચ્છતેમ જ પુસ્તકદ્વારાસ્વાગતકરવામાંઆવ્યું. ત્યારબાદકાર્યક્રમનામુખ્યભાગનીઉજવણીકરવામાંઆવી, જેમાં ધોરણ1 નાંબાળકોનેતિલકકરી, કિટઆપીપ્રવેશઆપવામાંઆવ્યો. આ ઉપરાંતઆંગણવાડીનાબાળકોનેરમકડાંતેમજધારીમાતાનેસુખડીઆપવામાંઆવ્યા. તદુપરાંતધો - 3 થી 4 નાપ્રથમત્રણક્રમાંકેઆવેલાંબાળકોનેપુરસ્કારઆપવામાંઆવ્યા. આ ઉપરાંતસાથેસાથવૃક્ષારોપણપણકરવામાંઆવ્યું.
ઈ-મેઇલનો અર્થ આપી તે લખવાની કાર્યપદ્ધતિ જણાવો. (N/D- 16) (D-18)(J/F-22)
જવાબ :-
ઈ-મેઈલનો અર્થ
ઈ-મેઈલ આધુનિક સંદેશાવ્યવહારમાં પ્રત્યાયન માટેનું એક અગત્યનું માધ્યમ છે. ઈન્ટરનેટ દ્વારા લોકો સૌથી વધુ ઉપયોગ ઈ-મેઈલ કરવા માટે કરે છે. ઈ-મેઈલ એટલે ઈલેક્ટ્રોનિક મેઈલ (Electronic Mail) ઈ-મેઈલ વડે સંદેશાની આપ-લે થઈ શકે છે, આ સંદેશા અત્યંત ઝડપી પહોંચી જાય છે અને સંદેશો પહોંચ્યો તેની માહિતી પણ ત્વરિત પ્રાપ્ત થાય છે. આમ, ઈ-મેઈલ એ પ્રત્યાયનનું અસરકારક માધ્યમ છે.
હાજર રિપોર્ટનો નમૂનો રજૂ કરો. (M/J-17)
જવાબ :-
હાજરરિપોર્ટ (નમૂનો)
તા. 12-1-.....
પ્રતિ,
માનનીયઆચાર્યશ્રી
સરકારીમાધ્યમિકશાળા
હળવદ,
જિ. મોરબી
વિષય :- સરકારીમાધ્યમિકશાળામાંશિક્ષણસહાયકતરીકેફરજપરહાજરથવાબાબત
ફરજહુકમનં. :- .....
જયભારતસાથેજણાવવાનુંકે, મારી, પટેલરવિદિનેશભાઈનીનિમણૂકસરકારીમાધ્યમિકશામંગળપુરામાંવિષય-અંગ્રેજીમાટેશિક્ષકસહાયકતરીકેકરવામાંઆવીછે. આથીહુંઆજતા. 12-1-2021 થી 11-00 કલાકેઆપનીશાળામાંફરજપરહાજરથાઉંછું, જેનીઆપનોંધલેશોતેમ જ યોગ્યકાર્યવાહીકરવાવિનંતીછે.
લિ.
આપનોવિશ્વાસુ,
XYZ
બાઈસેગ વિષે ટૂંક નોંધ લખો. (M/J-17)
જવાબ :-
21 મી સદીનો સમય ટેકનોલૉજીનો યુગ છે. આ યુગમાં પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. વૈશ્વિક કક્ષાએ વિજ્ઞાને હરણફાળ ભરી છે. તેનો લાભ પ્રત્યેક વ્યક્તિને મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. સરકાર દ્વારા અનેક સવલતો ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે જેનો લાભ સામાન્ય નાગરિક પણ મેળવી શકે તેવી રીતે તેને ઉપલબ્ધ કરવામાં આવતા હોય છે. વૈશ્વિક લેવલે વિકસિત સ્પેસસ ટેક્નોલૉજીનો લાભ અનેક ક્ષેત્રોને મળતો હોય છે. આવી જ એક સવલત એટલે BISAG.
Ø BISAG (Bhaskaracharya Institute for Space Applications and GEO-Informatics) - ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેર એપ્લિકેશનલ ઍન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ) ગાંધીનગર ખાતે આવેલ અવકાશક્ષેત્રે કાર્યરત સંસ્થા છે.
Ø આઝાદી બાદ ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલૉજી ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે. સ્પેસ ક્ષેત્રમાં પણ ભારતનો વિકાસ વિશેષ છે. સ્પેસ ટેકનોલૉજીનો લાભ સામાન્ય નાગરિકને મળી શકે તે માટે ભારત સરકારે સ્પેસ સેવા શરૂ કરી. ભારત સરકારથી પ્રોત્સાહિત બની 1986માં ગુજરાત ગર્વમેન્ટ રિમોટ સેન્સિંગ સેલની શરૂઆત કરી, પરંતુ આ શરૂઆત પ્રાથમિક કક્ષાની હતી.
Ø 26 ફેબ્રુઆરી, 1997 માં ગુજરાત સરકારે સાયન્સ અને ટેક્નોલૉજી સેલ હેઠળ BISAની શરૂઆત કરી. પરંતુ 2003 સુધી તેનું નામ RESECO (રિમોટ સેન્સિગ ઍન્ડ કૉમ્યુનિકેશન સેન્ટર) હતું. ગુજરાત સરકાર તેની બહુપરિમાણીય પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધિ અને રાજ્યના વિકાસના આયોજન તૈયાર કરે છે.
BISAG નું મહત્ત્વ સ્પષ્ટ કરો. (D-19) (J/F-22)
જવાબ :-21 મી સદીનો સમય ટેકનોલૉજીનો યુગ છે. આ યુગમાં પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. વૈશ્વિક કક્ષાએ વિજ્ઞાને હરણફાળ ભરી છે. તેનો લાભ પ્રત્યેક વ્યક્તિને મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. સરકાર દ્વારા અનેક સવલતો ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે જેનો લાભ સામાન્ય નાગરિક પણ મેળવી શકે તેવી રીતે તેને ઉપલબ્ધ કરવામાં આવતા હોય છે. વૈશ્વિક લેવલે વિકસિત સ્પેસસ ટેક્નોલૉજીનો લાભ અનેક ક્ષેત્રોને મળતો હોય છે. આવી જ એક સવલત એટલે BISAG.
Ø BISAG (Bhaskaracharya Institute for Space Applications and GEO-Informatics) - ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેર એપ્લિકેશનલ ઍન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ) ગાંધીનગર ખાતે આવેલ અવકાશક્ષેત્રે કાર્યરત સંસ્થા છે.
Ø આઝાદી બાદ ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલૉજી ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે. સ્પેસ ક્ષેત્રમાં પણ ભારતનો વિકાસ વિશેષ છે. સ્પેસ ટેકનોલૉજીનો લાભ સામાન્ય નાગરિકને મળી શકે તે માટે ભારત સરકારે સ્પેસ સેવા શરૂ કરી. ભારત સરકારથી પ્રોત્સાહિત બની 1986માં ગુજરાત ગર્વમેન્ટ રિમોટ સેન્સિંગ સેલની શરૂઆત કરી, પરંતુ આ શરૂઆત પ્રાથમિક કક્ષાની હતી.
Ø 26 ફેબ્રુઆરી, 1997 માં ગુજરાત સરકારે સાયન્સ અને ટેક્નોલૉજી સેલ હેઠળ BISAની શરૂઆત કરી. પરંતુ 2003 સુધી તેનું નામ RESECO (રિમોટ સેન્સિગ ઍન્ડ કૉમ્યુનિકેશન સેન્ટર) હતું. ગુજરાત સરકાર તેની બહુપરિમાણીય પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધિ અને રાજ્યના વિકાસના આયોજન તૈયાર કરે છે.
બ્લોગના ફાયદા લખો. (M/J-17)
જવાબ :-
બ્લોગના ફાયદાઓ / ઉપયોગ / લાભ :
શિક્ષણ સંસ્થાઓ કે શિક્ષકો પોતાનું ઑનલાઈન સામયિક પ્રકાશિત કરી શકે છે. આવા ઈ – જર્નલ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના લેખો રજૂ કરી શકે છે. વાલીઓને શાળાની કાર્યપ્રણાલી અને પ્રવૃત્તિઓથી વાકેફ રાખવા માટે શાળામાં થતી દૈનિક પ્રવૃત્તિઓનો અહેવાલ દરરોજ બ્લોગ પર મૂકી શકાય છે. શાળાકીય પ્રવૃત્તિઓના સંદર્ભમાં વાલીઓની કોમેન્ટસ મેળવી શકાય છે.
Ø વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય આપી શકાય છે.
Ø શિક્ષકો અને વિદ્યાર્થીઓના એવા પ્રત્યાયન જૂથની રચના કરી શકાય કે જેમાં બ્લોગર અને કોમેન્ટર તરીકે પોતાના વિચારો, સૂચનો અને અભિપ્રાયોની આપ-લે કરી શકે છે.
Ø શાળા પુસ્તકાલયમાં આવેલા નવાં પુસ્તકો અને સામયિકો અંગેની માહિતી બ્લોગ પર રજૂ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને સતત માહિતીગાર રાખી શકાય છે.
Ø વિદ્યાર્થી અને વાલીઓનું ચોક્કસ બાબતો અંગે સર્વેક્ષણ કરી શકાય છે.
Ø પ્રત્યાયનના સબળ માધ્યમ તરીકે બ્લોગનો ઉપયોગ કરી શકાય છે. શાળા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઉપયોગી હોય તેવી વેબસાઈટ્સની લિંકબ્લોગ પર મૂકી શકાય છે.
www.gujarat-education.gov.in નો પ્રાથમિક પરિચય આપો.(M/J-17) (D-17)
જવાબ :-
પ્રસ્તાવના :
ગુજરાત રાજયની સ્થાપના 1 મે, 1960 ના રોજ થઈ છે અને તે જ દિવસે શિક્ષણ વિભાગની શરૂઆત થઈ છે. ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ હેઠળ રાજ્યની શિક્ષણ સંબંધી તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે. આજના ટેક્નોલૉજીના યુગમાં ઝડપથી કામગીરી હાથ ધરી શકાય તે માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ હેતુથી ગુજરાત રાજયના શિક્ષણ વિભાગે ઈન્ટરનેટ સાથે જોડાણ કર્યું.
વેબસાઈટ પરિચય :
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે ઑગસ્ટ, 1976 માં ગુજરાત એજયુકેશન ડિપાર્ટમેન્ટની સ્વતંત્ર શરૂઆત થઈ. ત્યારબાદ ગુજરાત રાજયમાં શિક્ષણક્ષેત્રે વિશેષ પ્રગતિ થઈ. ગુજરાત રાજ્યના વિશાળ ક્ષેત્રમાં આવેલ તમામ શિક્ષણ સંસ્થાઓનું એકસાથે ઝડપથી જોડાણ કરવું મુશ્કેલ હતું, પરંતુ ઈન્ટરનેટની સવલતોએ આ કામ સરળ કરી દીધું.
ગુજરાત રાજયના શિક્ષણ વિભાગે એક સરકારી વેબસાઈટનું નિર્માણ કર્યું, જેને www.gujarateducation.gov.in નામ આપવામાં આવ્યું. આ વેબસાઈટ પર ગુજરાત રાજયનો શિક્ષણ વિભાગ શિક્ષણ સંબંધી જાણકારી મૂકે છે.
ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ વિવિધ વિભાગોમાં વિભાજિત છે. જેમ કે પ્રાયમરી એજયુકેશન, માધ્યમિક એજયુકેશન, ઉચ્ચ (હાયર) એજ્યુકેશન, ટેકનિકલ એજ્યુકેશન, સતત શિક્ષણ, ફાર્મસી એજ્યુકેશન વગેરે. આ પ્રત્યેકની સંલગ્ન માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણસંબંધી જે કંઈ નિર્ણય લેવામાં આવે છે તેની માહિતી પ્રસ્તુત વેબસાઈટ પર મૂકવામાં આવે છે. પ્રસ્તુત વેબસાઈટ શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો માટે અતિ ઉપયોગી છે.
ઉપયોગિતા :
Ø ગુજરાત સરકાર દ્વારા શિક્ષણસંબંધી લેવાયેલા નિર્ણયો. પરિપત્રો પ્રત્યેકને સરળતાથી મળી શકે છે.
Ø ગુજરાત સરકાર શિક્ષણસંબંધી કર્મચારી. વિદ્યાર્થીઓ કે શૈક્ષણિક સંસ્થાઓને ઝડપથી કોઈ માહિતી પહોંચાડી શકે છે.
Ø શિક્ષણના વિવિધ વિભાગોસંબંધી સરકારની ગતિવિધ સામાન્ય નાગરિક જાણી શકે છે.
Ø ગુજરાત સરકારની શિક્ષણ સંબંધી પ્રગતિ, પ્રવર્તમાન પરિણામો જાણી શકાય છે.
Ø ગુજરાત સરકાર શૈક્ષણિક સંસ્થાઓને કોઈ નિર્ણય, પરિપત્રો આપવા ઇચ્છે તો મોકલી શકે છે. વિવિધ ધોરણસંબંધી પાઠ્યપુસ્તકો, પરિણામ વગેરેને સરકાર પ્રસ્તુત કરી શકે છે.
Ø ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સામાન્ય કામગીરીની જાણકારી મેળવી શકાય છે.
Ø આમ, પ્રસ્તુત વેબસાઈટ શિક્ષણ સંબંધી તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. શિક્ષણસંબંધી સામાન્ય માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ શિક્ષણ સંબંધી નિર્ણયો સરળતાથી પહોંચાડી શકાય છે.
ઉપયોગિતા :
Ø ગુજરાત સરકાર દ્વારા શિક્ષણસંબંધી લેવાયેલા નિર્ણયો. પરિપત્રો પ્રત્યેકને સરળતાથી મળી શકે છે.
Ø ગુજરાત સરકાર શિક્ષણસંબંધી કર્મચારી. વિદ્યાર્થીઓ કે શૈક્ષણિક સંસ્થાઓને ઝડપથી કોઈ માહિતી પહોંચાડી શકે છે.
Ø શિક્ષણના વિવિધ વિભાગોસંબંધી સરકારની ગતિવિધ સામાન્ય નાગરિક જાણી શકે છે.
Ø ગુજરાત સરકારની શિક્ષણ સંબંધી પ્રગતિ, પ્રવર્તમાન પરિણામો જાણી શકાય છે.
Ø ગુજરાત સરકાર શૈક્ષણિક સંસ્થાઓને કોઈ નિર્ણય, પરિપત્રો આપવા ઇચ્છે તો મોકલી શકે છે. વિવિધ ધોરણસંબંધી પાઠ્યપુસ્તકો, પરિણામ વગેરેને સરકાર પ્રસ્તુત કરી શકે છે.
Ø ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સામાન્ય કામગીરીની જાણકારી મેળવી શકાય છે.
આમ, પ્રસ્તુત વેબસાઈટ શિક્ષણ સંબંધી તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. શિક્ષણસંબંધી સામાન્ય માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ શિક્ષણ સંબંધી નિર્ણયો સરળતાથી પહોંચાડી શકાય છે.
પ્રત્યાયનની જરૂરિયાત લખો.(D-17)
જવાબ :-પ્રત્યાયનમાટેઅંગ્રેજીમાં ‘Communication' શબ્દનોપ્રયોગથાયછે. Communication શબ્દનુંમૂળ, Communisનોઅર્થસામાન્યમાંરહેલોછે, એટલેકેસમાન, સમરૂપતા, સમાનતા.
‘Communication” શબ્દલૅટિનભાષાનાશબ્દCommunicareપરથીઊતરીઆવ્યોછે. જેનોઅર્થ to make કે to share common, એટલેકેએકબીજાવચ્ચેનીસહિયારીભાગીદારીકરીશકાય.
પ્રત્યાયનએટલેટૂંકમાંએમકહીશકાયકેમાહિતીઓ, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, પ્રેરણાઓનુંએકવ્યક્તિથીબીજીવ્યક્તિતરફફેલાવવું – પ્રસરણથવુંકેસ્થાનાંતરકરવું.
“એકવ્યક્તિથીબીજીવ્યક્તિતરફઅર્થસભરસંદેશોલઈજતુંકંઈપણએટલેપ્રત્યાયન” - બુકર (Brooker)
પ્રત્યાયન એ મનુષ્યનાજીવનનુંહવા-પાણી-ખોરાકપછીનુંતરતનુંએકમહત્વનુંઅનેપાયાતત્વછે. પૃથ્વીપરનાતમામસજીવોપ્રત્યક્ષકેપરોક્ષરીતેપ્રત્યાયનકરેછે. પણમનુષ્યનીજરૂરીયાતવિશેષછે
બોનાફાઈડ સર્ટિફિકેટનો નમૂનો આપો. (D-17)
જવાબ :-
બોનાફાઈડ સર્ટિફિકેટ નમૂનો
Ø બોનાફાઈડ સર્ટિફિકેટ એટલે વિદ્યાર્થીને શાળા કક્ષાએ આપવામાં આવતું ઓળખપત્ર,
Ø વિદ્યાર્થી શાળામાં દાખલ થાય ત્યારે તેની વિવિધ માહિતીની નોંધ કરવામાં આવતી હોય છે.
Ø જેમ કે તેનું નામ, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, જન્મતારીખ, જી.આર. નંબર વગેરેને શાળામાં નોંધવામાં આવે છે.
Ø પણ વિદ્યાર્થીને આપવામાં આવતા બોનાફાઈડ સર્ટિફિકેટમાં આ તમામ વિગતોની નોંધ કરવામાં આવે છે.
Ø જેમાં જી.આર. રજિસ્ટરના આધારે આ તમામ માહિતીને બોનાફાઈડ સર્ટિફિકેટમાં નાલ આવે છે.
Ø આ ઉપરાંત વિદ્યાર્થીને જે ધોરણમાં અભ્યાસ કર્યા બાદ બોનાફાઈડ સર્ટિફિકેટ આપ તે ધોરણની નોંધ કરવામાં આવે છે.
Ø આ બોનાફાઈડ સર્ટિફિકેટમાં શાળાના આચાર્ય તેમ જ વિદ્યાર્થીએ જે ધોરણ પાસ કર્યું તેમ
Ø સહી લેવામાં આવે છે.
Ø બોનાફાઈડ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીનો ફોટો લગાવવામાં આવે છે, જેથી તેની યોગ્ય ઓળખ થઈ શકે.
Ø બોનાફાઈડ સર્ટિફિકેટ એ વિદ્યાર્થી માટે એક પ્રકારના ઓળખપત્ર જેવું કાર્ય કરે છે.
Ø જેથી વિદ્યાર્થી જ્યારે અન્ય નવી શાળામાં પ્રવેશ મેળવે ત્યારે તેના અંગેની તમામ માહિતી નવી શાળાને સરળતાથી પ્રાપ્ત થાય.
Ø પ્રાથમિક શાળા રામપુરાનાપાડ (વાંટા)
બોનાફાઈડ સર્ટિફિકેટ
આથી પ્રમાણિત કરવામાં આવે છે કે........... વર્ષ....... માં આ શાળાના ધોરણ ...... માં અભ્યાસ કરે છે. તેની જન્મ તારીખ ...................... (શબ્દોમાં) ....... ......................... છે. તેઓનો ઉ.બુ. નંબર ................ જાતિ
............ જન્મસ્થળ ................. અને માતાનું નામ ..................................... છે. તારીખ ..........................
સ્થળ : દામપુરા, તા.જિ. આણંદ વર્ગશિક્ષકની સહી આચાર્યની સહી
વર્તમાનપત્રોની ઉપયોગિતા જણાવો. (M/J :18)
જવાબ :-
Ø સરકારદ્વારાપ્રસારિતશિક્ષણવિષયકસમાચારપ્રત્યેકવિદ્યાર્થીસુધીપહોંચાડીશકાયછે.
Ø સામાન્યથીસામાન્યશાળામાંપણસુવિધાઓનીઉપલબ્ધતાનીદષ્ટિએવર્તમાનપત્રસુલભઉપકરણછે.
Ø પ્રૌદ્યોગિકીનાઅત્યાધુનિકસાધનોનીતુલનાએઆર્થિકદૃષ્ટિએસરળતાથીઉપલબ્ધકરીશકાય. અંતરિયાળવિરતારોમાં,
Ø અલ્પવિકસિતવિસ્તારોમાંસરળતાથીશિક્ષણસંબંધીમાહિતીપહોંચાડીશકાય. સરકારીસંસ્થાગતઅનેવ્યક્તિગતશૈક્ષણિકસંકુલોનીમાહિતીસરળતાથીમેળવીશકાય.
Ø શિક્ષણસંબંધીસંશોધનો, પ્રયોગોનાતારણોનોલાભપ્રત્યેકવિદ્યાર્થીનેમળીશકેછે.
Ø વર્તમાનપત્રોચોક્કસસમયે, ચોક્કસવિસ્તારથીપ્રસારિતથતાંહોવાથીતેનીનિશ્ચિતતાજળવાઈરહેછે.
Ø વર્તમાનપત્રોસાથેપ્રસારિતથતાંસાહિત્યસંબંધી, માહિતીસંબંધી, બાલશિક્ષણસંબંધીમૅગેઝિનલાંબાસમયસુધીઉપયોગીબનેછે.
Ø વિદ્યાર્થીઓનેસમાનમાહિતી, નિશ્ચિતવિષયઆપીવર્તમાનપત્રોનાકટિંગએકત્રિતકરીનેરસપ્રદપ્રવૃત્તિઓશીખવીનેતેમનાજ્ઞાનમાંવૃદ્ધિકરીશકાય.
Ø આમ, વર્તમાનપત્રોતનિકસાધનોમાંનુંએકઆધુનિકનહીં, પરંતુસૌથીવધુપ્રચલિતસાધનમાંનુંએકછે. પ્રત્યેકસાક્ષરવ્યક્તિનુંએકસારુંવ્યસનવર્તમાનપત્રવાંચવુંહોયતેઆવકાર્યછે.
અધ્યાપનમાં ટેલિવિઝનની ઉપયોગિતા વિષે લખો. (M/J :18)
જવાબ :-
Ø શૈક્ષણિકસંગઠનોવિદ્યાર્થીઓનેએકસાથેએકસમાનમાહિતીમોબાઈલફોનની SMS સુવિધાદ્વારાસરળતાથીપહોંચાડીશકેછે.
Ø શાળા – કોલેજવિદ્યાર્થીઓસાથે, વાલીસાથે, જનસમુદાયસાથેસરળતાથીસંપર્કસાધીશકાયછે.
Ø પ્રાથમિકકક્ષાએવિદ્યાર્થીઓનેશાળાતરફથીજરૂરીસૂચનાઓમોબાઈલદ્વારાપહોંચાડીશકાયછે. ટેકનોલોજીના આ યુગમાંઝડપથીકામગીરીકરવામોબાઈલસવલતપૂરીપાડેછે.
Ø ખુલ્લીવિદ્યાપીઠમાંપ્રાચીનસમયમાંપત્રાચારથીમાહિતીપહોંચાડવામાંઆવતીજેમાંઘણીમુશ્કેલીઓસર્જાતી, જ્યારેમોબાઈલનીઉપલબ્ધિબાદ આ સેવાસરળબનીછે.
Ø ઈન્ટરનેટનોઉપયોગમોબાઈલમાં જ કરીશકતાહોવાથીવિદ્યાર્થીપોતાનીરીતેસંદર્ભમાહિતીનુંસ્વ-અધ્યયનકરીશકેછે. પ્રા
Ø યોગિકકાર્યમાંમોબાઈલવિદ્યાર્થીનેમદદરૂપબનેછે.
Ø કેક્યુલેટર, ઘડિયાળ, ડિક્ષનરીવગેરેનીસેવામોબાઈલદ્વારા જ મળીશકેછે.
Ø વર્ગખંડમાંવિદ્યાર્થીઓનેગાનસંભળાવીશકાય, વિડીયોદર્શાવીશકાય, પ્રેરણાદાયકપ્રસંગો, વ્યાખ્યાનસંભળાવીશકાય.
Ø અંતરિયાળવિસ્તારોમાંઝડપથીઅનેયોગ્યમાહિતીપહોંચાડીશકાય.
Ø આજેજિલ્લાકચેરી, રાજયસરકાર, રાષ્ટ્રીયકક્ષાએશિક્ષણક્ષેત્રમાટેઅપાતીમાહિતીજગસમયમાંપ્રત્યેકશાળાસુધીમોબાઈલમારફતેપહોંચાડીશકાયછે.
Ø આમ, માહિતીપ્રત્યાયનનાતકનિકનાવિવિધઉપકરણોએવર્તમાનવર્ગખંડમાંઆમૂલપરિવર્તનલાવીદીધુંછે. આજનાયુગમાંટી.વી. કપ્યુટર, મોબાઈલફોન, ઈન્ટરનેટનીસુવિધારહિતવર્ગખંડનીકલ્પનાપણશક્યનથી. કમ્યુટરઆધારિતઅધ્યાપનનીઅસરકારકતાવધુહોવાથીતેનીમાંગપણવધુછે. વિદ્યાર્થી, શિક્ષક, શાળા, મંડળઅનેશૈક્ષણિકસંસ્થાઓવચ્ચેપ્રત્યાયનઝડપથી, સ્પષ્ટઅનેઉત્કૃષ્ટબન્યુંછે.
કચેરી સાથેના પત્રવ્યવહારનો એક નમૂનો તૈયાર કરો. (M/J :18)
જવાબ :-કચેરીપત્રવ્યવહારપણમાનવાચકશબ્દોમાંઅનેટૂંકમાંલખવામાંઆવતોહોયછે.
ક્રમાંકનં. 46 / 2020-21 તા. 11-3-2021
પ્રતિ,
તાલુકાપ્રાથમિકશિક્ષણાધિકારીશ્રી,
તાલુકાપંચાયત, આણંદ
વિષય :મેડિકલરજાભોગવ્યાબાદહાજરથવાબાબત
આથીજણાવવાનુંકેઅત્રેનીશાળામાંમદદનીશશિક્ષિકાતરીકેફરજબજાવતાજાગૃતિબેનસુમનભાઈપંડ્યાનીતબિયતનાદુરસ્તહોવાનાકારણોસરતા. 8-3-4444 થી 10-3-2 સુધીનીકુલ 03 મેડિકલરજાપરહતા. તેઓતા. 11-3-2222ના રોજસમયપહેલાંશાળામાંહાજરથયેલીછે, જેઆપનેવિદિતથાય.
સામેલપત્ર :
(1) રજામાંગણીપત્રક
(2) ડૉક્ટરનુંમાંદગીઅંગેનુંપ્રમાણપત્ર સહી. :
બોનાફાઈડ સર્ટિફિકેટમાં કઈ-કઈ માહિતી આવે છે ?(M/J :18)
જવાબ :-
બોનાફાઈડ સર્ટિફિકેટ નમૂનો
બોનાફાઈડ સર્ટિફિકેટ એટલે વિદ્યાર્થીને શાળા કક્ષાએ આપવામાં આવતું ઓળખપત્ર,
વિદ્યાર્થી શાળામાં દાખલ થાય ત્યારે તેની વિવિધ માહિતીની નોંધ કરવામાં આવતી હોય છે.
જેમ કે તેનું નામ, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, જન્મતારીખ, જી.આર. નંબર વગેરેને શાળામાં નોંધવામાં આવે છે.
પણ વિદ્યાર્થીને આપવામાં આવતા બોનાફાઈડ સર્ટિફિકેટમાં આ તમામ વિગતોની નોંધ કરવામાં આવે છે.
જેમાં જી.આર. રજિસ્ટરના આધારે આ તમામ માહિતીને બોનાફાઈડ સર્ટિફિકેટમાં નાલ આવે છે.
આ ઉપરાંત વિદ્યાર્થીને જે ધોરણમાં અભ્યાસ કર્યા બાદ બોનાફાઈડ સર્ટિફિકેટ આપ તે ધોરણની નોંધ કરવામાં આવે છે.
આ બોનાફાઈડ સર્ટિફિકેટમાં શાળાના આચાર્ય તેમ જ વિદ્યાર્થીએ જે ધોરણ પાસ કર્યું તેમ
સહી લેવામાં આવે છે.
બોનાફાઈડ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીનો ફોટો લગાવવામાં આવે છે, જેથી તેની યોગ્ય ઓળખ થઈ શકે.
બોનાફાઈડ સર્ટિફિકેટ એ વિદ્યાર્થી માટે એક પ્રકારના ઓળખપત્ર જેવું કાર્ય કરે છે.
જેથી વિદ્યાર્થી જ્યારે અન્ય નવી શાળામાં પ્રવેશ મેળવે ત્યારે તેના અંગેની તમામ માહિતી નવી શાળાને સરળતાથી પ્રાપ્ત થાય.
પ્રાથમિક શાળા રામપુરાનાપાડ (વાંટા)
બોનાફાઈડ સર્ટિફિકેટ
આથી પ્રમાણિત કરવામાં આવે છે કે........... વર્ષ....... માં આ શાળાના ધોરણ ...... માં અભ્યાસ કરે છે. તેની જન્મ તારીખ ...................... (શબ્દોમાં) ....... ......................... છે. તેઓનો ઉ.બુ. નંબર ................ જાતિ
............ જન્મસ્થળ ................. અને માતાનું નામ ..................................... છે. તારીખ ..........................
સ્થળ : દામપુરા, તા.જિ. આણંદ વર્ગશિક્ષકની સહી આચાર્યની સહી
રજા રીપોર્ટનો અર્થ અને નમૂનો દર્શાવો.(D-18)
Ø જવાબ :-શાળામાંફરજબજાવતાશિક્ષક, ઉપાચાર્ય, આચાર્યનેશાળામાંથીએકકેવધુદિવસીયરજામેળવવા
માટેઅરજીઆપવીપડેછે, તેમ જ સાથે – સાથેરજારિપોર્ટપણભરવાનોહોયછે.
Ø શિક્ષક, આચાર્ય, ઉપાચાર્યનેવિવિધપ્રકારનીરજાઓમળતીહોયછે.
Ø જેમકે,Casual Leave (CL), મરજિયાતરજા, માંદગીનીરજા (SL), મહિલાશિક્ષકોમાટેપ્રસૂતિનીરજાજેવીરજાઓમળતીહોયછે.
Ø આ તમામરજાઓશિક્ષકો, આચાર્યનેમળવાપાત્રહોયછે.
Ø તેનામાટેતેમનેરજાનાકારણદર્શાવતીએકઅરજીલખવાનીહોયછેઅનેરજામંજૂરથયાબાદરજારિપોર્ટલખવાનોહોયછે.
Ø રજારિપોર્ટમાંવિવિધમાહિતીભરવાનીહોયછે.
Ø જેમાંરજાનોપ્રકાર, રજાનુંકારણ, રજાનાદિવસો, જેટલાંદિવસસુધીરજાપરરહેવાનાહોયતેદિવસોનીતારીખ, અગાઉભોગવેલરજાનાસરવાળાસાથેનીકુલરજાઓ, રજાદરમિયાનપોતાનાકાર્યતેમજવર્ગનીસોંપણીજેશિક્ષકનેસોંપવામાંઆવીહોયતેનીસહી, આચાર્યનીસહીતેમજરજારિપોર્ટભરનારનીસહીકરવાનીહોયછે.
Ø આ રજારિપોર્ટદ્વારાશિક્ષકેભોગવેલરજાઓનીમાહિતીશિક્ષકનીસેવાપોથીમાંનોંધવામાંઆવેછે.
Ø રજાનાપ્રકારનેઆધારેરજારિપોર્ટભરવામાંઆવેછે.
Ø જેમકે, દરેકશિક્ષકનેમળતીહકરજાઓ, CLમાટેનોરજારિપોર્ટરજાલીધેલદિવસથી 3 દિવસનાઅંદરભરવામાંઆવતોહોયછે.
Ø આમ, રજાલેવાઈચ્છતાદરેકશિક્ષકતેમ જ આચાર્યએરજારિપોર્ટભરવોઅનિવાર્યબને છે. આચાર્યશ્રીએરજાનીઅરજીમંડળનાપ્રમુખશ્રીનેઉદેશીલખવાનીહોયછે.
રજાઅરજી
નામ :________________
પ્રતિ, શાળા : -
માનનીયઆચાર્યશ્રી મુ.:-...............................
તા........., જિ.............. તા. ............., જિ.......
તા. ......../....../......
વિષય :તા. ........................ નારોજનીમારી………...................... રજાબાબતસવિનયજણાવવાનુંકેહું ............................................................. અત્રેનીપ્રાથમિકશાળામાંમુ.શિ. /મ.શિતરીકેફરજનિભાવુંછું. તા. .................................. થી. તા. ................ સુધીમારે………………………………….... કારણથીશાળામાંહાજરરહીશકાયતેમ ન હોવાથીમારી આ ............................ દિનની ...................... રજાગણવામારી
નમ્રઅરજસહવિનંતીછે.
રજામાંગણીનોપ્રકાર :કઈતા................. થીતા. ................ સુધીરજા
કેટલાદિવસનીરજા :……………..રજામાંગવાનુંકારણ :………………….
સદરમુ.શિ/ મ.શિનીરજામંજૂરકરવામાં
આવેછે./મંજૂરકરવામાંઆવતીનથી
આચાર્યશ્રીનીસહીસિક્કો આભાર
આપનો/આપનીવિશ્વાસુ
નામ : પ્રા.શાળા
મુ.શિ / મ.શિ. મું. :
તા. .........જિ.............
પ્રત્યાયનની સંકલ્પના સ્પષ્ટ કરી તેના ઘટકો વર્ણવો. (D-18) (A-19)
જવાબ :-
વ્યાખ્યાઃ
પ્રત્યાયનએવીપ્રક્રિયાછેકેજેમાંસંદેશઅનેસમજનેએકવ્યક્તિથીબીજીવ્યક્તિસુધીપહોંચાડવામાંઆવેછે. - મિથડેવિસ
પ્રત્યાયનએકસતતઅનેગતિશીલપ્રક્રિયાછે, તેમજપ્રત્યાયનએકકળાછે, યુક્તિછે, જેનાંમાધ્યમથીએકવ્યક્તિથીબીજીવ્યક્તિતરફમાહિતીનુંઆદાન-પ્રદાનથાયછે.
પ્રત્યાયનનાંઘટકો :
1. સ્ત્રોત (Source):
વ્યક્તિ, પદાર્થવસ્તુ, ઘટનાકેપ્રસંગજેશાબ્દિકકેઅશાબ્દિકસંકેતઉદ્દીપકો
પૂરાંપાડે, અનેજેનીબીજીકોઈવ્યક્તિપ્રતિચારઆપેતોતેનેસ્ત્રોતકહેછે. આ સંકેતોદ્વારાસંદેશોબનેછે. સંદેશોસ્ત્રોત-દ્વારામોકલાયછે.
2. સાંકેતીકરણ (Encoding) :
વિચાર, ખ્યાલો, લાગણીઓવલણોવગેરેનેસંકેતોનામાધ્યમથીરજૂથાય. સંકેતોશાબ્દિકકેઅશાબ્દિકચિહ્નોહોઈશકે. ક્યારેકબન્નેનોસાથેઉપયોગપણથાય
છે. વિચારો, ખ્યાલો, લાગણીઓનાવિકલ્પપસંદકરેલાંશબ્દોકેસંકેતોએટલેસાંકેતીકરણ.
3. સંદેશો (Messages) :
સ્ત્રોતદ્વારાપસંદથયેલાંશાબ્દિકકેઅશાબ્દિકસંકેતોનોસમૂહસંદેશોછે.
જેમાંઅક્ષર, ચિહન, આકૃતિ, હાવભાવ, હલન-ચલનનોસમાવેશથાયછે. સંદેશોપ્રત્યાયનપ્રક્રિયાનોઆવશ્યકઅનેઅનિવાર્યઘટકછે. તેસંદેશમાંથીઅર્થતારવવામાંઅનેઅર્થનોસંદેશોબનાવવામાંરહેલુંછે. સંદેશોવસ્તુ, લાગણી, વિચાર, ઘટના, પરિસ્થિતિવગેરેનેઅર્થઆપેછે. સંદેશાનુંસ્વતંત્રઅસ્તિત્વનથી. તેસાંકેતિકસ્વરૂપેસ્ત્રોતમાંરહેછે. સંદેશોશબ્દો, કેચિત્રોમાં, ક્રિયાકેપ્રવૃત્તિમાંહોતોનથી, તેતોપ્રત્યાયનમાંભાગલેતાંલોકોમાંસમજણકેગેરસમજણસ્વરૂપેહોયછે.
4. માધ્યમ (Media) :
સંદેશાનુંસ્વતંત્રઅસ્તિત્વનથી. આથીતેનાપ્રસારએટલેકેવહનમદ્ધિતેનેકોઈચોક્કસસ્વરૂપઆપવુંપડેછે. આ સ્વરૂપશાબ્દિકકેઅશાબ્દિકહોઈશકે, પ્રત્યાયનપ્રક્રિયામાંસામેલપાત્રસંદેશાનાસ્વરૂપનેઓળખીશકેઅનેઅનુભવીશકેતેસ્વરૂપનાસદશાહોવાજોઈએ. આમ, સંદેશાનુંપ્રસારણકરવામાટેજેનોસહારોલેવામાંઆવેતેનેમાધ્યમકહેછે. જેમાંસંવેદનઅંગોઅનેસંલગ્નસંવેદનાઓનોસમાવેશથાયછે.
આંખ ....... દશ્યસંવેદના ........ દષ્ટિ | નજર | જોવું.
કાન ....... શ્રાવ્યસંવેદના ...... શ્રવણ | સાંભળવું.
નાક....પ્રાણસંવેદના ....... સુગંધ | સૂંઘવું.
જીભ ..સ્વાદસંવેદના ........ ચાખવુંસ્વાદપારખવો
ચામડી ........ સ્પર્શસંવેદના ....... સ્પર્શકરવો, અડવું.
યોગ્યમાધ્યમનીપસંદગીથી જ સંદેશાનોસાચોઅર્થપ્રસરણપામેછે. અર્થસભરપ્રસરણમાટેએકકરતાંવધુમાધ્યમોસંયોજનકરીશકાય.
5. ચેનલ (Channel):
સંદેશાનુંસ્વરૂપનક્કીકર્યાપછીસંદેશાનુંવહન-પ્રસરણનોમાર્ગનક્કીકરવો
જોઈએ. સંદેશાનાવહન-પ્રસરણનામાર્ગનેચેનલકહેછે. પ્રત્યાયનનામાર્ગ – ચેનલનેત્રણપ્રકારેવિભાજિતકરીશકાય.
1. ઔપચારિકમાર્ગ - અનૌપચારિકમાર્ગ
(Formal Channel) (Infformal Channel)
2, ઊર્ધ્વગામીમાર્ગ - અધોગામીમાર્ગ
(Upward Channel) (Downward Channel)
3. પાર્થમાર્ગ - સમાંતરસમક્ષિતિજ
(Lateral Channel) (Horizontal Channel)
6. વિસાંકેતીકરણ (Decoding) :
આ માહિતીસ્વીકારનારદ્વારાસંદેશાઉકેલવાનીક્રિયાછે. સંદેશોસ્ત્રોતતરફથીઆવેલોહોયછે. સાંકેતિકલિપિનાસંદેશાઓનુંપૃથક્કરણકરીઅર્થતારવવાનીપ્રક્રિયાછે.
7. મુકામ (Destination) અથવામાહિતીસ્વીકારનાર (Reveiver) :
સંદેશોજેનેઉદ્દેશીનેમોકલાયછેતેનેમુકામકહેછે. મુકામતરીકેવ્યક્તિહોયતોતેનેમાહિતીસ્વીકારનારકહેછે. તેસંદેશોમેળવેછે. તેનુંવિસાંકેતીકરણકરીનેસંદેશાનોઅર્થપકડેછે. સંદેશોસ્વીકારનારેપ્રત્યાયનમાંએકાગ્રતાકેળવવીપડેછે. એકાગ્રતાનેલીધે જ સંદેશોયોગ્યરીતેસંભળાયછે, વંચાયછેકેદેખાયછેકેઅનુભવાયછે. પ્રત્યાયનમાંમાહિતીસ્વીકારનારજોધ્યાનપૂર્વકસાંભળેનહિતોપ્રત્યાયનનિષ્ફળજવાનીપૂરીશક્યતાછે. માટેપ્રત્યાયનએટલેમાત્રબોલવું જ નહિ, સાંભળવુંપણએટલું
જ અગત્યનુંછે. ગમેતેટલોસારોવક્તાબોલીરહ્યોહોયપણજોતેનેસાંભળનારકોઈ ન હોયતોપ્રત્યાયનસ્થાનલેનહિ.
8. પ્રતિપોષણ (Feedback):
સ્ત્રોતનામોકલેલાસંદેશાનાપરિણામસ્વરૂપેમાહિતીસ્વીકારનારેસ્ત્રોતનેમોકલેલોપ્રતિચારએટલેપ્રતિપોષણ. પ્રતિપોષણહકારાત્મકકેનકારાત્મકહોઈશકે. તેશાબ્દિકકેઅશાબ્દિકહોયશકે. પ્રત્યાયનપ્રક્રિયાનીસફળતામાટેહકારાત્મકપ્રતિપોષણજરૂરીછે.
પ્રતિપોષણનેલીધેપ્રત્યાયનદ્વિમાર્ગીયબનેછે. પ્રતિપોષણનેલીધેસ્ત્રોત - મુકામવૈચારિકઅનેમાનસિકરીતેનજીકઆવેછે. પ્રત્યાયનનોહેતુસરેછે. પ્રતિપોષણસંદેશોમોકલનારએટલેકેવક્તાનેજાગૃતરાખેછે. તેનાદ્વારાપ્રત્યાયનસફળતાથીપારપડીરહ્યાનીલાગણીઅનુભવાયછે. પ્રત્યક્ષપ્રત્યાનમાંશ્રોતાઓ, દષ્ટાઓકેમાહિતીમેળવનારાનાવલણો, સ્વીકૃતિ-અસ્વીકૃતિ, ગમા-અણગમાંજાણીનેવક્તાપોતાનાવક્તવ્યમાંજરૂરીફેરફારકરીશકેછે. સ્પષ્ટસંદેશાઓ
થકી જ ચોક્કસપ્રતિપોષણમેળવીશકાયછે.
9. વિક્ષેપ, અવરોધ (Noise / Barriers):
સંદેશાનેઅસ્પષ્ટકરતીકોઈપણબાબતએટલેવિક્ષેપ. વિક્ષેપસંદેશાનેવિકૃતબનાવેછે. તેઆંતરિકતેમજબાહ્યહોઈશકે. વિક્ષેપસ્રોતમાં, મુકામમાંકેચેનલમાંપણહોઈશકે. વિક્ષેપવિવિધપ્રકારનાહોયછે. તેભૌતિક, ભાષાકીય, માનસિકકેપશ્ચાદ્ભૂમિકાતરીકેહોયછે.
ઉપસંહાર :
આમ, પ્રત્યાયનપ્રક્રિયામાંસામેલઘટકોખૂબ જ અગત્યનાંહોયછે. તેદરેકઘટકનેસમાનરીતેમહત્ત્વઆપવુંપડે, કારણકેપ્રત્યાયનનીસમગ્રપ્રક્રિયામાં આ ઘટકોનીસક્રિયતાઅનેઆંતરક્રિયા જ જવાબદારછે. દરેકઘટકબીજાઘટકપરઆધારિતછે. તેઓપરસ્પરપ્રમાણિતકરેછે.
માહિતી પ્રત્યાયનનાં વિવિધ સાધનો જણાવો. (D-19)
જવાબ :-
કમ્પ્યુટર ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીમાં હરણફાળ અને ઝડપી યુગમાં અગત્યનું ઉપકરણ છે. વિકાસયાત્રાનું નવીન સોપાન એટલે કયૂટર. કયૂટરની શોધે ટેકનોલૉજીની કેટલીક વિભાવનાઓ બદલી નાખી છે. કયૂટર એક એવું સાધન છે કે જેના દ્વારા બહુ પ્રસાર માધ્યમોના જુદાં જુદાં સાધનોનો સમન્વય કરી શકાય. કયૂટર અધ્યેતાકેન્દ્રી શિક્ષણની સંકલ્પનામાં સ્વઅધ્યયનની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. શિક્ષણમાં કયૂટરનો ઉપયોગ શૈક્ષણિક ટેફનોલૉજીની એક શ્રેષ્ઠ ભેટ છે. અગણિત માહિતીનો સંગ્રહ સરળતાથી કરી શકાય છે. કયૂટર એક એવું યંત્ર છે જે આપણી સમસ્યાઓનો આપણે આપેલ સૂચનાઓનો અમલ કરીને ઉકેલ કરે છે. કોઈ ચોક્કસ કાર્ય માટે તૈયાર કરેલ પ્રોગ્રામ કાર્યને અનેક ગણું સરળ બનાવી દે છે.
ટેલિવિઝન, ટી.વી. કે દૂરદર્શન આધુનિક યુગની અકલ્પનીય ભેટ છે. સમગ્ર પૃથ્વીને એક નાની સ્ક્રીન પર કેદ કરી ખૂણેખૂણાના સમાચાર પહોંચાડતું શ્રેષ્ઠ માધ્યમ છે. ચેનલો દ્વારા બહુપ્રસાર માધ્યમોનો વિકાસ ઝડપી અને સ્પષ્ટ બન્યો છે. દૂરદર્શનમાં સેટેલાઈટ મહત્ત્વનો ભાગ ભજવે છે. દૂરદર્શન પરથી પ્રસારિત થતાં કાર્યક્રમો સેટેલાઈટ દ્વારા ઝીલવામાં આવે છે અને ત્યારબાદ તેને પ્રસારિત કરવામાં આવે છે.
ટેલિવિઝન એ અધ્યેતાને શાંત શૈક્ષણિક પ્રક્રિયા પૂરું પાડતું દશ્ય – શ્રાવ્ય સાધન છે. ટેલિવિઝન પર વિશ્વની કોઈ પણ જગ્યાએ બનેલી ઘટનાના પ્રત્યક્ષ દર્શન વર્ગખંડમાં વિદ્યાર્થીઓને કરાવી શકાય છે. ફિલ્મમાં કે વિડીયોમાં અગાઉથી નોંધાયેલા કાર્યક્રમોનું પ્રસારણ પણ વર્ગખંડમાં અનુકૂળતા મુજબ કરી શકાય છે. ટેલિવિઝન પર પ્રસારિત કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થી સરળતાથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે છે. ટેકનોલૉજીના આ માધ્યમની શૈક્ષણિક પ્રત્યાનમાં ભૂમિકા નીચે મુજબ છે.
ભારતમાં 1927માં રેડિયો પ્રસારણનો પ્રારંભ થયો. પ્રારંભે ઈન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિગ સર્વિસની શરૂઆત થઈ અને ત્યારબાદ 1936થી “ઑલ ઈન્ડિયા રેડિયો'નો પ્રારંભ થયો. શરૂઆતમાં રેડિયોની શરૂઆતનો હેતુ મનોરંજન હતો, પરંતુ ધીમે ધીમે તે શિક્ષણનું અસરકારક સાધન બન્યું છે.
માહિતી પ્રસારણ ખાતાના આશ્રયે આકાશવાણી દ્વારા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું ચોક્કસ તારીખો અને શિક્ષણના વિષયો દર્શાવતું આયોજન તૈયાર થતું હોય છે. શિક્ષક આકાશવાણી દ્વારા આવા
આયોજનની માહિતી મેળવે પછી વર્ગશિક્ષણમાં ઉપયોગી થાય તેવાં કાર્યક્રમો નિયમિત તારીખે સમગ્ર વર્ગને સંભળાવે, અન્યથા તેનું રેકોર્ડિંગ કરીને ઇચ્છિત સમયે વર્ગમાં સંભળાવી શકે.
વર્તમાનપત્રો એ તકૃત્તિકની પ્રાચીન શોધ છે. પરંતુ આજે પણ તેનું પ્રચલન સર્વમાન્ય અને વિશેષ છે. તનિકના આજે વિશિષ્ટ સુવિધાવાળા ઉપકરણો ઉપલબ્ધ છે, પરંતુ વર્તમાનપત્ર જટલું સુલભ રીતે ઉપલબ્ધ ઉપકરણ અન્ય એક પણ નથી, કમ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ જેવા ગઝલના યુગમાં પણ વર્તમાનપત્ર પ્રત્યેક ઘરની શાન છે. આવશ્યકતા છે. વર્તમાનપત્રના માધ્યમથી દેશદુનિયા અને આસપાસની ઘટનાઓની જાણકારી સરળતાથી મેળવી શકાય.
શિક્ષણમાં પ્રત્યાનના વિવિધ તકનિકી માધ્યમોનો સહારો લેવામાં આવે છે, તેમાં એક સાધન વર્તમાનપત્ર પણ છે. વર્તમાનપત્રમાં શિક્ષણજગતમાં થતાં નિત નવાં સંશોધનોની માહિતી, રાજય શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ અને વૈશ્વિક શિક્ષણમાં થતાં પરિવર્તન, માહિતી વર્તમાનપત્રોના માધ્યમથી સરળતાથી સામાન્ય જન સુધી પહોંચાડી શકાય છે. તનિકના સાધનોનો ઉપયોગ કરવો સામાન્ય માણસ માટે મુશ્કેલ હોય છે. પરંતુ વર્તમાનપત્ર એક એવું ઉપકરણ છે જેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. શૈક્ષણિક પ્રત્યાયનમાં તેની ભૂમિકા નીચે મુજબ છે.
માહિતી પ્રત્યાયન અને તકનીકીની પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત સમજાવો.(D-18)
જવાબ :-
જરૂરિયાત :
1. અધ્યાપનને વધુ અસરકારક બનાવવા માટે :
શૈક્ષણિક ટેકનોલૉજીનું મુખ્ય કાર્ય અધ્યાપનને વધુ અસરકારક બનાવવાનું છે, જેથી તે વિદ્યાર્થીઓના અધ્યયનમાં સંપૂર્ણ પ્રતિબિંબિત થઈ શકે જેથી સમગ્ર અધ્યાપન ક્ષમતાપૂર્ણ બને.
2. અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને વધુ સરળ અને રસપ્રદ બનાવવા માટે :
શૈક્ષણિક ટેકનોલૉજી વિવિધ દેશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવે છે તેમજ વિવિધ શાબ્દિક-અશાબ્દિક માધ્યમોના ઉપયોગથી વધુ રસપ્રદ
બનાવે છે.
3. નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ - પ્રવિધિઓના વિકાસ અને ઉપયોગ માટે :
શૈક્ષણિક ટેક્નોલોજી નવી નવી શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવિધિઓ વિકસાવે છે અને તેના પ્રયોગ અને મૂલ્યાંકન દ્વારા ઉપયોગ સૂચવે છે. આ ઉપરાંત અદ્યતન અધ્યાપન-અધ્યયન યૂહરચનાઓ, અભિગમોનો ઉપયોગ નિર્દેશિત કરે છે.
4.અધ્યયન-અધ્યાપનની ગુણવત્તા સુધારવા માટે :
શૈક્ષણિક ટેકનોલૉ ૮ જુદી જુદી હાર્ડવેર ટેક્નોલૉજી, સૉફટવેર ટેક્નોલોજી અને સિસ્ટમ અભિગમના ઉપયોગથી અધ્યયન અને અધ્યાપનની ગુણવત્તા સુધારવાનું કાર્ય કરે છે.
મોબાઇલ ફોનની શૈક્ષણિક ઉપયોગિતા લખો. (A-19)
જવાબ :-
શૈક્ષણિક પ્રત્યાયનમાં ભૂમિકા :
શૈક્ષણિક સંગઠનો વિદ્યાર્થીઓને એક સાથે એક સમાન માહિતી મોબાઈલ ફોનની SMS સુવિધા દ્વારા સરળતાથી પહોંચાડી શકે છે.
શાળા – કોલેજ વિદ્યાર્થીઓ સાથે, વાલી સાથે, જન સમુદાય સાથે સરળતાથી સંપર્ક સાધી શકાય છે.
પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓને શાળા તરફથી જરૂરી સૂચનાઓ મોબાઈલ દ્વારા પહોંચાડી શકાય છે. ટેકનોલોજીના આ યુગમાં ઝડપથી કામગીરી કરવા મોબાઈલ સવલત પૂરી પાડે છે.
ખુલ્લી વિદ્યાપીઠમાં પ્રાચીન સમયમાં પત્રાચારથી માહિતી પહોંચાડવામાં આવતી જેમાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી, જ્યારે મોબાઈલની ઉપલબ્ધિ બાદ આ સેવા સરળ બની છે.
ઈન્ટરનેટનો ઉપયોગ મોબાઈલમાં જ કરી શકતા હોવાથી વિદ્યાર્થી પોતાની રીતે સંદર્ભ માહિતીનું સ્વ-અધ્યયન કરી શકે છે. પ્રા
યોગિક કાર્યમાં મોબાઈલ વિદ્યાર્થીને મદદરૂપ બને છે.
કેક્યુલેટર, ઘડિયાળ, ડિક્ષનરી વગેરેની સેવા મોબાઈલ દ્વારા જ મળી શકે છે.
વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ગાન સંભળાવી શકાય, વિડીયો દર્શાવી શકાય, પ્રેરણાદાયક પ્રસંગો, વ્યાખ્યાન સંભળાવી શકાય.
અંતરિયાળ વિસ્તારોમાં ઝડપથી અને યોગ્ય માહિતી પહોંચાડી શકાય.
આજે જિલ્લા કચેરી, રાજય સરકાર, રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણક્ષેત્ર માટે અપાતી માહિતી જગ સમયમાં પ્રત્યેક શાળા સુધી મોબાઈલ મારફતે પહોંચાડી શકાય છે.
આમ, માહિતી પ્રત્યાયનના તકનિકના વિવિધ ઉપકરણોએ વર્તમાન વર્ગખંડમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આજના યુગમાં ટી.વી. કપ્યુટર, મોબાઈલ ફોન, ઈન્ટરનેટની સુવિધારહિત વર્ગખંડની કલ્પના પણ શક્ય નથી. કમ્યુટર આધારિત અધ્યાપનની અસરકારકતા વધુ હોવાથી તેની માંગ પણ વધુ છે. વિદ્યાર્થી, શિક્ષક, શાળા, મંડળ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે પ્રત્યાયન ઝડપથી, સ્પષ્ટ અને ઉત્કૃષ્ટ બન્યું છે.
ટેલિકોન્ફરન્સીંગ શું છે ? તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો.(A-19)
જવાબ :-
અર્થ :
“વિવિધ સ્થળોએ ઉપસ્થિત બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે વાત કરવાની સગવડ આપતી ટેકનોલૉજી એટલે ટેલિકૉન્ફરન્સિંગ.”
“'Teleconferencing allows you to speak to two or more persons at different locations."
"ટેલિકૉન્ફરન્સિંગમાં એક વ્યક્તિની સાથે એકથી વધારે વ્યક્તિઓ કૉન્ફરન્સ દ્વારા વાતચીત પ્રક્રિયામાં જોડાઈ શકે છે અને એક સાથે વધારે વ્યક્તિઓ વાતચીત કરી શકે છે” ,
ટેલિકૉન્ફરન્સિંગનું મહત્ત્વઃ
Ø એક સાથે જૂથમાં વાતચીત થાય છે.
Ø ટેલિકૉન્ફરન્સિગના ઉપયોગથી વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે.
Ø વિદ્યાર્થીઓને નિષ્ણાત શિક્ષકોના જ્ઞાનનો લાભ સરળતાથી મળે છે.
Ø વિદ્યાર્થીઓની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલ મળી રહે છે.
Ø ટેલિકૉન્ફરન્સિંગ દ્વારા વિદ્યાર્થીની અભિવ્યક્તિ અને ભાષા સમૃદ્ધિ વિકસે છે. આ ઉપરાંત શ્રવણ કૌશલ્ય તેમ જ વિચારશક્તિ ઝડપી બને છે.
Ø વર્તમાન સમયમાં ટેલિકોન્ફરન્સિગ એ સરળ માધ્યમ છે.
Ø ટેલિકૉન્ફરન્સિંગ દ્વારા સમયનો બચાવ કરી શકાય છે.
Ø માહિતીનું સરળતાથી આદાન-પ્રદાન કરી તેને જુદાં-જુદાં દૃષ્ટિકોણથી મૂલવવામાં આવતું હોવાથી ટેલિકૉન્ફરન્સિંગ દ્વારા જોડાયેલ સૌ કોઈની વૈચારિક સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
વિડીયો કોન્ફરન્સિંગનાં ફાયદાઓ જણાવો.(D-19)
જવાબ :-વિડીયોકૉન્ફરન્સ :-
ઈન્ટરનેટચેટિંગદ્વારાતમેદુનિયાનાકોઈપણખૂણેબેઠેલીવ્યક્તિસાથેતત્કાલપ્રત્યાયનકરીશકોછો. શરૂઆતનાસમયમાં આ સેવાદ્વારામાત્રશાબ્દિકસંદેશા જ મોકલીશકાતાહતા, પરંતુવર્તમાનસમયમાંટેકનોલૉજીમાંઆવેલાઆમૂલપરિવર્તનનાલીધેશાબ્દિકસંદેશાઉપરાંતવિવિધછબીઓ, ચિત્રો, ચલચિત્રોપણમોકલીશકાયછે, જેનાકારણેવિડીયોકૉન્ફરન્સશક્યબન્યુંછે. આ સુવિધાનોઉપયોગવેબકેમ (કેમેરા)નોદ્વારાથઈશકેછે, જેમાંવ્યક્તિએકબીજાનેજોઈશકેછેઅનેવાતચીતકરીશકેછે.
ઉપયોગ :
· બેવ્યક્તિઓવચ્ચેપ્રત્યાયનખૂબ જ સરળતાથીથઈશકેછે.
· બેવ્યક્તિઓવચ્ચેપ્રત્યક્ષપ્રત્યાયનનોલાભમળેછે.
· ફોટોગ્રાફસ, ચલચિત્રોતથાઅવાજનુંરેકોર્ડિંગપણથઈશકેછે
ચિત્ર, ચલચિત્રોતથાઅવાજનુંરેકોર્ડિંગપણથઈશકેછે.
વિડીયોકોન્ફરન્સિગ એ ખૂબ જ ઉપયોગી, સંપર્કનુંસાધનવર્તમાનસમયમાંબનીગયુંછે.
આમ, ઉપરોક્તદર્શાવેલબધી જ બાબતોનાઆધારેવ્યક્તિ - વ્યક્તિકેજૂથદ્વારા આ પ્રત્યાયનકરવુંએકંદરેસહેલુંઅનેસરળસ્વરૂપબનીરહેછે.
cc7 New post click click here big questions solustions CC7
0 ટિપ્પણીઓ