| book review | pustak samiksha| B.Ed Gujrati book review | Book Review bed_ptc imp |
પુસ્તક સમીક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે પ્રાયોગિક કાર્ય ભાગ રૂપે બૂક રિવ્યૂ એટલે કે પુસ્તક સમીક્ષા ખુબ મહત્વનું practical experience માટેનું રહેલ છે...
જેના માટે કાળજી પૂર્વક સમજીએ જેથી કરીને કોઇ પણ જાતની 📚📖📚 બૂક રિવ્યૂ પુસ્તક સમીક્ષા કરી શકીશું
માત્ર એક ક્લિકમાં ઉપર આપેલ વિડીયો પર ઍક ક્લિક કરો અને બુક રિવ્યુ શું છે સમજો અને પાછા અહી આવો વિડીયો જોયા પછી ...પુસ્તક સમીક્ષા કરીએ ........
બુક રિવ્યુએ કોઈ પણ એક પુસ્તક વાંચન બાદ તેના પરનું સંશોધન છે .....તેની આંતરિક અને બાહ્ય સમીક્ષા છે ...જે તમે વિડીયો ઉપરોક્ત જોયા બાદ સમજી ગયા હશો .....હવે થોડા નમૂના સાથે થોડા વિડીયો જોયા બાદ સમજીએ ....જેની તમને pdf પણ મળી જશે , માટે ચિંતા ના કરતાં અને આ પોસ્ટ સંપૂર્ણ સમજાઈ જાય તે રીતે શાંતિથી જોજો .......જોષીસરના જય શ્રી ક્રુષ્ણ ......
પહેલા વિડીયોમાં નમૂના સાથે સમજૂતી મેળવીએ , પછી આપણે pdf તરફ આગળ વધીશું
vidio 1 શિવ મહાપુરાણ બુક વિશેની સમીક્ષા સમજીશું ⇓⇓⇓⇓⇓⇓⇓⇓
vidio 2 ક્રાંતિ કથા બુક વિશેની સમીક્ષા સમજીશું ⇓⇓⇓⇓⇓⇓⇓⇓
vidio 3 ભારતનું બંધારણ બુક વિશેની સમીક્ષા સમજીશું ⇓⇓⇓⇓⇓⇓⇓⇓
vidio 4 પ્રવચન પંચામૃત બુક વિશેની સમીક્ષા સમજીશું ⇓⇓⇓⇓⇓⇓⇓⇓
vidio 5 અમૃતનો ઓડકાર બુક વિશેની સમીક્ષા સમજીશું ⇓⇓⇓⇓⇓⇓⇓⇓
હજુ એક પોસ્ટ Book Reiew ને લગતી પોસ્ટ માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો ........
હજુ એક આવી જ પોસ્ટ મેળવવા માટે ..........નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો ..........
હજુ કઈ પણ પ્રશ્ન હોય તો what's up 9879325359 પર જાણ કરી શકો છો ........
અને હા જો બી. એડ. માં જોડાયેલ હોય તો આપની માહિતી મોકલજો તમને ઘણું બધુ સાહિત્ય મળી રહેશે.....
આ પોસ્ટની મુલાકાત બદલ આપનો ખૂબ ખૂબ આભાર ........
0 ટિપ્પણીઓ