| B.ED TET-TAT IMP MCQ BASED QUESTIONS ANSWER | | ALL VACANCIES TALATI _TAT_TET_BANK_GSET_NET_GPSC_CLACK_ EXAM ALL BHARTI IMP EXAM QUESTIONS |
ઑક્ટોબર 21, 2022
.... નમસ્કાર મિત્રો..
જોશીસરનાં જય શ્રીકૃષ્ણ..
આપણે જનરલ નોલેજ માટે ઘણી બધી બુક લેવી પડતી હોય છે, છતાં આપણને કોઇ ચોક્કસ પરિણામ નથી મળતું હોતું.......
..... હવે TET _TAT_HTAT તૈયારી કરવાં માટે તૈયાર થઈ જાઓ....... આ પ્રશ્ન એવા હશે કે જે ક્યારેય તેના જવાબ બદલાશે નહીં
*એક વખત વાંચીને યાદ રાખો દર વખતે કામ લાગશે*
| B.ED TET-TAT IMP MCQ BASED QUESTIONS ANSWER |
આ પ્રશ્નો માટે મદદરૂપ થનાર અમારા તમામ તાલીમાર્થીઓ જેમાં ખાસ કરીને કડીવાર દેવાંગીબેન પટેલ જાનવીબેન ,અર્ચનાબેન હિરલબેન, બંશિબેન,નિશાબેન, હીનાબેન અને ભાઈઓ કરણભાઈ, જય ભાઈ અનિલભાઈ અનિલભાઈ અશ્વિનભાઈ સુનિલભાઈ,ધ્રુમિલભાઈ , રોનકભાઇ ,અતુલભાઇ, નરેશભાઈ, રજનીકાંતભાઈ ,જયસુખભાઇ વગેરે તમામ નામી અનામી તાલીમાર્થી મિત્રો થકી સહિયારા પ્રયાસથી આ શક્ય બન્યું છે... તો તમામ ટીમનો ખુબ આભાર.....અને હા તમારું નામ પણ આવી શકે છે ...
આવનારી પોસ્ટમાં તેના માટે માત્ર 10-15 પ્રશ્નો imp હૉય તેવા અને તેના જવાબ આ જીવનના બદલાઈ તેવા મોકલી શકો છો .. વિષય કોઈ ઍક જ રાખજો જેમ કે 10-15 ગુજરાતી સાહિત્ય તો બસ એજ જેથી વાંચનારને સરળ રહે અને આપના માટે imp યાદ રાખવાની ટ્રીક અહીથી મળી રહે તો ખોલો what's-up અને ટાઈપ કરી મોકલો (9879325359 -joshisir) ના નંબર પર ......હવે આગળ વધો પોસ્ટમાં અને જીવનમાં ....જય શ્રી કૃષ્ણ
| ALL VACANCIES TALATI _TAT_TET_BANK_GSET_NET_GPSC_CLACK_ EXAM ALL BHARTI IMP EXAM QUESTIONS |
નીચે મુજબનાં પ્રશ્ર્નો ખુબ જ IMP બની શકશે.... તો એક વાર અચૂક વાંચી લેવા....
અહી પોસ્ટમાં માત્ર પ્રશ્નો Science and Technology નાં હશે પણ મહત્વના હશે...
| One lainer Questions Answers | mcq with ans tet tat bharti gk quiz |
// ISRO ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
ઉત્તર_ 15 August 1969
// સૌર મંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે. ?
ઉત્તર_ ગેની મેટ
// સૂર્યની સપાટી પર કાળા ધાબા ને શું કહે છે ?
ઉત્તર_સૂર્ય કલંક
// ગુજરાતની પ્રથમ એમ્સ AIMS હોસ્પિટલ ક્યાં સ્થાપવામાં આવશે ?
ઉત્તર_રાજકોટ
// આમલીમાંથી કયુ એસિડ મળે છે ?
ઉત્તર_ ટાર્ટરિક એસીડ
// તમાકુમાં કયુ જેરી તત્વ રહેલું છે ?
ઉત્તર_ નિકોટીન
// ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન કયાં આવેલું છે ?
ઉત્તર_ કાકરાપાર
//મેલરીયા અને મરડો શેનાથી થાય છે ?
ઉત્તર_પ્રજીવ
// ભારતીય આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે ?
ઉત્તર_ નાગાર્જુન
// પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિનું જૂથ કયું છે ?
ઉત્તર_ લીલ
// સૂર્યની પ્રદક્ષિણા કરવા પૃથ્વીની કક્ષા કેવી છે ?
ઉત્તર_ લંબવૃતિય
// ગ્લુકોમા માનવ શરીરના કયા અંગોમાં રહેલું છે ?
ઉત્તર_ આંખ
// પૃથ્વી કઇ દિશામાં ભ્રમણ કરે છે ?
ઉત્તર_ પશ્ચિમ_ પૂર્વ
// વીજળીનો (આંચકો) ચમકારો થતાં O2 નું શેમાં રૂપાંતર થાય છે ?
ઉત્તર_ઓઝોન
// વિટામિન કંઈ ભાષાનો શબ્દ છે ?
ઉત્તર_ લેટિન
// વિટામિન કેટલા ભાગમાં વહેચવામાં આવે છે ?
ઉત્તર_ 2 ભાગમાં --
-1- પાણીમાં દ્રાવ્ય વિટામિન B અને C
-2- ચરબીમાં દ્રાવ્ય A, D, E અને K
// અવાજની તીવ્રતાનો એકમ શુ છે ?
ઉત્તર_ ડેસિબલ
// પૃથ્વીના ગુરત્વાકર્ષણની બહાર નીકળવા માટે રોકેટને કેટલા કિલોમીટર પ્રતિ સેકન્ડ ઝડપે મુશાફરી કરવી પડે છે ?
ઉત્તર_ 11 KM પ્રતિ સેકન્ડ
// શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ?
ઉત્તર_ ફેફસાં
.........................બેસ્ટ ઓફ લક.....................
નવા પ્રશ્નો સાથે નવી પોસ્ટમાં મળીશું .નવા ટોપીક સાથે જોષીસરનાં અંતરપૂર્વકથી જય શ્રીકૃષ્ણ ...
પોસ્ટ ગમે તો શેર અને સબ્સ્ક્રાઇબ કરજો...
આવજો.......અને YOU TUBE ચેનલ JOSHISIR Official ને પણ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ......
IMP MCQ VIDEO CLICK TO VIDEO
IMP PDF TO TET TAT GSET EXAM MOST IMP MCQ WITH ANS
0 ટિપ્પણીઓ