ધોરણ -બી.એડ
વિષય શિક્ષણમાં મનોવિજ્ઞાન MCQ IMP TET | MCQ WITH ANS TET TAT | JOSHISIR B.ED TET TAT IMP QUESTIONS | (જોષી સર)
સંદર્ભ Psychology.. B.ED -M.ED ....
(1) કોઈ પણ કક્ષાએ અધ્યયન-અધ્યાપન પરિસ્થિતિઓમાં મુખ્ય કેટલાક ઘટકો સામેલ હોય છે ?
(A) ૩ (B) ૪ (C) ૫ (D) ૭
જવાબ -A
(2) શિક્ષક જે પ્રવૃત્તિ કરે છે તેને શું કહેવામાં આવે છે ?
(A) અધ્યયન(B) અધ્યાપન (C) પ્રયુક્તિ (D) પ્રવૃત્તિ
જવાબ -B
(3) અધ્યતા ને અધ્યયન અનુભવો પુરા પાડયા બાદ શું પ્રાપ્ય થાય છે ?
(A) અનુભવ(B) શિક્ષણ (C) નીપજ (D) અધ્યાપક
જવાબ -C
(4) મનોવિજ્ઞાનનો મૂળ ભૂત વિષય કયો રહેલો છે?
(A) વિજ્ઞાન(B) તત્વજ્ઞાન(C) સામાજિક વિજ્ઞાન(D) શૈક્ષણિક મનોવિજ્ઞાન
જવાબ -B
(5) અધ્યયન સિદ્ધાંતો ભેગા મળીને શું બને છે?
(A) અધ્યયન યોજના
(B) અધ્યેતા યોજના
(C) અધ્યાપનની યોજના
(D) અધ્યાપક યોજના
જવાબ -C
(6) કયો વિષય શિક્ષક ને વર્ગખંડમાં અસરકારક રીતે શીખવવા માટે મદદરૂપ થાય છે?
(A) શિક્ષણ પ્ર શિક્ષણ
(B) તત્વજ્ઞાન
(C) મનોવિજ્ઞાન
(D) શૈક્ષણિક મનોવિજ્ઞાન
જવાબ -D
(7) માનસિક કાર્યો રદયમાં કેન્દ્રિત થયા છે આ વિધાન કોણે આપ્યું છે?
(A) એરિસ્ટોટલ
(B) પ્લેટો
(C) સોક્રેટિસ
(D) પિયાજે
જવાબ A
(8) પ્રાચીન સમયમાં લોકો હાલના મનોવિજ્ઞાનિક પ્રશ્નોને ક્યા વિષય પર છોડી દેવામાં આવતા હતા?
(A) તત્વજ્ઞાન
(B) સમાજ
(C) વિજ્ઞાન
(D) ઇતિહાસ
જવાબ A
(9) કઈ સદીના અંત ભાગમાં મનોવિજ્ઞાનને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે સ્વીકારવામાં આવ્યું?
(A) 19મી સદીના અંત ભાગમાં
(B) 18મી સદીના અંત ભાગમાં
(C) 17 મી સદીના અંત ભાગમાં
(D) 16મી સદીના અંતભાગ
જવાબ A
(10) બ્રિટિશ તત્વજ્ઞાન એ વિચારો નું સ્વરૂપ અને વિચારો મગજ સાથે કઈ રીતે જોડાયેલા છે તે અંગે વિચારવા નું કઈ સદીમાં શરૂ કર્યું?
(A) 17મી સદી
(B) 18મી સદી
(C) 19મી સદી
(D) 20મી સદી
જવાબ C
(11) સંરચના વાદ ના પ્રણેતા નું નામ જણાવો ?
(A) રૂસો
(B) વિલ્હેમ વુન્ટ
(C) પિયર્સન
(D) ટેલર
જવાબ B
(12) વિલ્હેમ વુંત એ ક્યાંના તત્વચિંતક હતા ?
(A) જર્મન
(B) બ્રિટિશ
(C) ભારતીય
(D) આફ્રિકી
જવાબ A
(13) કોના મત મુજબ જન્મ સમયે વ્યક્તિનું મગજ કોરી પાટી સમાન હોય છે ?
(A) વિલેમ વોન્ટ
(B) વોટસન
(C) જ્હોન લૉક
(D) સ્કીનર
જવાબ C
(14) જીવ અને શરીર વિજ્ઞાન ની વિચારધારા નો પાયો કઈ સદીમાં જર્મનીમાં નખાયો ?
(A) 18મી સદી
(B) 17મી સદી
(C) 20 મી સદી
(D) 19 મી સદી
જવાબ D
(15) સૌપ્રથમ મનોવિજ્ઞાનિક પ્રયોગ શાળા કયાં સ્થપાઇ ?
(A) લિપજિંગ માં
(B) બરનેજીયા મા
(C) કોલકાતામાં
(D) મુંબઈમાં
જવાબ A
(16) ક્યાં મનોવિજ્ઞાનીકે વિલ્હેમ વુંત પહેલા પ્રયોગ શાળા સ્થાપી હતી?
(A) વિલિયમ જેમ્સ
(B) વિલિયમ રો
(C) વિલિયમ બેન્ટિક
(D) વિલિયમ રોજ
જવાબ A
(17) વિલિયમ જેમ્સ એ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી ?
(A) કેલિફોર્નિયા યુનિવર્સિટી
(B) કોલકાતા યુનિવર્સિટી
(C) હાવર્ડ યુનિવર્સિટી
(D) અમેરિકન યુનિવર્સિટી
જવાબ C
(18) વિલિયમ જેમ્સ ની પ્રયોગશાળાનો ઉપયોગ શેના માટે કરવામાં આવતો હતો ?
(A) સંશોધનો માટે
(B) વર્ગખંડમાં નિદર્શન માટે
(C) સંશોધનો અને તાલીમ માટે
(D) અભ્યાસક્રમ રચના માટે
જવાબ B
(19) વિલ્હેમ વુંતના સંશોધનો મુખ્યત્વે એ શેંની જાગૃતતાના સ્વરૂપને સમજવા માટે હતા ?
(A) હૃદયની જાગૃતા
(B) મગજની જાગૃતતા
(C) મનની જાગૃતતા
(D) બુદ્ધિની જાગૃતતા
જવાબ C
(20) ક્યા મનોવૈજ્ઞાનિક ના મનોવિજ્ઞાનના વ્યવહારુ ઉપયોગ ન હતા?
(A) વિલેમ વુન્ટ
(B) વોટસન
(C) જ્હોન લૉક
(D) સ્કીનર
જવાબ A
(21) મનની જાગૃતતાના સ્વરૂપને સમજવા માટે કયા મનોવૈજ્ઞાનિક ના સંશોધનો ઉપયોગી હતા ?
(A) વિલેમ વૃન્ત
(B) વોટસન
(C) જ્હોન લૉક
(D) સ્કીનર
જવાબ -A
(22) જેમ્સે પોતાના અભ્યાસ ના પરિણામ પર આધારિત પુસ્તક કઈ સાલ માં પ્રકાશિત કર્યું?
(A) 1880 (B) 1885
(C) 1890 (D) 1895
જવાબ C
(23) Principles of pychology. ક્યા મનોવિજ્ઞાનિક નું પુસ્તક છે.. ?
(A) કેટલ
(B) વોટસન
(C) સ્કીનર
(D)પાવલોવ
જવાબ -A
(24) પ્રત્યેક વયની વ્યક્તિ શી રીતે શીખે છે તેનો અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે?
(A) શૈક્ષણિક મનોવિજ્ઞાન
(B) સામાજિક મનોવિજ્ઞાન
(C) વ્યક્તિત્વ મનોવિજ્ઞાન
(D) સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન
જવાબ -A
(25) કયુ મનોવિજ્ઞાન અવસ્થાઓના કારણો સારવાર અને અટકાવવાના ઉપાયો નો અભ્યાસ કરે છે ?
(A) શૈક્ષણિક મનોવિજ્ઞાન
(B) ચિકિત્સા લક્ષી મનોવિજ્ઞાન
(C) સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન
(D) વ્યક્તિત્વ મનોવિજ્ઞાન
જવાબ -B
(26) કયુ મનોવિજ્ઞાન લોકો અને કાર્ય વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે?
(A) શૈક્ષણિક મનોવિજ્ઞાન
(B) ચિકિત્સા લક્ષી મનોવિજ્ઞાન
(C) સામાજિક મનોવિજ્ઞાન
(D) ઔદ્યોગિક મનોવિજ્ઞાન
જવાબ -D
(27) ક્યુ મનોવિજ્ઞાન વ્યક્તિની વ્યક્તિગત ભિન્નતા નો અભ્યાસ કરે છે?
(A) વ્યક્તિત્વ મનોવિજ્ઞાન
(B) સામાજિક મનોવિજ્ઞાન
(C) શૈક્ષણિક મનોવિજ્ઞાન
(D) ચિકિત્સા લક્ષી મનોવિજ્ઞાન
જવાબ -A
(28) ચિંતા, હતાશા, દવાઓનું સેવન વગેરેનો અભ્યાસ ક્યા મનોવિજ્ઞાનમા થાય છે?
(A) ચિકિત્સા લક્ષી મનોવિજ્ઞાન
(B) વ્યક્તિત્વ મનોવિજ્ઞાન
(C) સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન
(D) સામાજિક મનોવિજ્ઞાન
જવાબ -A
(29) ક્યુ મનોવિજ્ઞાન મુખ્યત્વે આજ્ઞાંકિતતા, આંતરવૈયક્તિક પૂર્વગ્રહ, અને આક્રમકતા જેવા વિષયો પર અભ્યાસ કરે છે?
(A) સામાજિક મનોવિજ્ઞાન
(B) સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન
(C) શૈક્ષણિક મનોવિજ્ઞાન
(D) ઔદ્યોગિક મનોવિજ્ઞાન
જવાબ -A
(30) શૈક્ષણિક મનોવિજ્ઞાન પોતાના સંશોધન મુખ્યત્વે શેના પર હાથ ધરે છે?
(A) માનવ અધ્યયન
(B) માનવ વિકાસ
(C) અધ્યાપન પદ્ધતિઓ
(D) તમામ
જવાબ -D
(31) શૈક્ષણિક મનોવિજ્ઞાન અધ્યયન અને અધ્યયન પ્રક્રિયાઓ સાથે સંબંધિત વિદ્યાશાખા છે તે મનોવિજ્ઞાન તેમજ પોતાની પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે?
(A) વુલફોક (B) પાવલોવ
(C) ક્રો અને ક્રો (D) થોર્નડાઈક
જવાબ -A
(32) શૈક્ષણિક મનોવિજ્ઞાન ના અભ્યાસુ મુખ્યત્વે કેટલા પાસા પર કેન્દ્રિત હોવા જોઈએ?
(A) ૨
(B) ૩
(C) ૪
(D) ૫
જવાબ D
(33) શૈક્ષણિક મનોવિજ્ઞાન મા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા નું પૃથ્થકરણ કરતા ક્યા પાસ નો સમાવેશ થતો નથી ?
(A) શિક્ષણનું ધ્યેય નિર્ધારણ
(B) અભ્યાસક્રમ રચના
(C) અભ્યાસક્રમ પરિવર્તન
(D) અધ્યયન અનુભવ આપવા નું માધ્યમ
જવાબ -C
(34) આધુનિક મનોવિજ્ઞાને શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં કોને કેન્દ્રસ્થાને મુકેલ છે?
(A) અધ્યાપક
(B) અધ્યયન
(C) અધ્યતા
(D) અધ્યાપન
જવાબ -C
(35) શેના વિના શિક્ષણનું અસ્તિત્વ જ નથી ?
(A) અધ્યાપક
(B) અભ્યાસક્રમ
(C) ધ્યેય
(D) અધ્યતા
જવાબ -D
(36) શિક્ષક તરીકે સફળ થવા માટે શિક્ષકની બુદ્ધિ અને તેનું વ્યક્તિત્વ તે વર્ગમાં જે કૌશલ્યો ઉપયોગમાં લે છે તેના કરતા ઓછા ઉપયોગી છે આ વિધાન કોણે કહ્યું છે આવુ કોને કહ્યું છે?
(A) બ્રોફી અને ગુડ 1986
(B) એવર્ટસન અને સ્માઈલી 1987
(C) a અને b બન્ને
(D) એક પણ નહીં
જવાબ C
(37) શિક્ષણનો મુખ્ય ધ્યેય શું નીચેનામાંથી શું હોઈ શકે?
(A) સતત અધ્યયન
(B) વિચાર કૌશલ્યો વિકસાવવા
(C) અધ્યાપનકાર્ય
(D) ઉપરોક્ત એક પણ નહીં
જવાબ -B
(38) વિચાર કૌશલ્યો વિકસાવવા એટલે શું ?
(A) સમસ્યા ઉકેલ
(B) નિર્ણય ઘડતર
(C) સર્જનાત્મક વિચાર
(D) ઉપરોક્ત તમામ
જવાબ -D
(39) સ્વ સંકલ્પના નું ઘડતર અને પ્રેરણ ઘડતરમા શેના પર ભાર મૂકવો જોઈએ ?
(A) વિદ્યાર્થી સાથે સાયુજ્ય સ્થાપવાનું છે
(B) વિદ્યાર્થી સાથે મુક્ત રીતે વર્તવાનું છે
(C) વિદ્યાર્થી સાથે સરળ રીતે વર્તવાનું છે
(D) ઉપરોક્ત તમામ
જવાબ -D
(40) શિક્ષક પોતે જ વિદ્યાર્થીઓ માટે આદર્શ મોડેલ બની શકે, જેના અવલોકનથી વિદ્યાર્થીઓ આનંદપૂર્વક અને સહકાર યુક્ત કાર્ય કરતા શીખી શકે.. આવું કોને કહ્યું છે?
(A) થોર્નડાઈક
(B) બાંદુરા
(C) પાંડે
(D) જિન પિયાજે
જવાબ -B
(41) શિક્ષકનું અધ્યાપન સારું ત્યારે જ ગણાય છે,જ્યારે...........થાય ?
(A) અધ્યેતાને આનંદ કરાવે
(B) વિષયવસ્તુ પીરસે
(C) સંભાળપૂર્વક મૂલ્યાંકન થાય
(D) સંભાળપૂર્વક સ્વાધ્યાય થાય
જવાબ -C
(42) અસાધારણ બાળકોની જરૂરિયાતો ન સંતોષાય ત્યારે કેવી સ્થિતિ ઉભી થાય છે ?
(A) સિસ્ત ના પ્રશ્નો
(B) અપાનુકૂલન ના પ્રશ્નો
(C) A અને B બન્ને
(D) એક પણ નહીં
જવાબ -C
(43) શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં માનવ વર્તનનો અભ્યાસ કરવા મુખ્યત્વે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવી છે?
(A) નિરીક્ષણ પદ્ધતિ
(B) મુલાકાત પદ્ધતિ
(C) સામાજિકતામિતિ
(D) ઉપરોક્ત તમામ
જવાબ A
(44) મનોવિજ્ઞાન એ ખરેખર શેનુ વિજ્ઞાન છે?
(A) તત્વજ્ઞાન નું વિજ્ઞાન
(B) સમાજનું વિજ્ઞાન
(C) વિજ્ઞાનનું વિજ્ઞાન
(D) માનવ વર્તનનું વિજ્ઞાન
જવાબ D
(45) મનોવિજ્ઞાન ને વિશ્વસનીય વર્તનના માપન માટે ક્યુ શાસ્ત્ર ઉપયોગી છે ?
(A) ગણિતશાસ્ત્ર
(B) આંકડાશાસ્ત્ર
(C) વિજ્ઞાન શાસ્ત્ર
(D) સમાજશાસ્ત્ર
જવાબ B
(46) રોબોટ ગેને અનુસાર વિદ્યાર્થી વિકાસ ના કેટલા ક્ષેત્રો છે ?
(A) 3
(B) 4
(C) 5
(D) 6
જવાબ C
(47) રોબેટ ગેને ક્ષેત્રો મા નીચેના માંથી કયું આવે છે ?
(A) બૌદ્ધિક કૌશલ્યો
(B) શાબ્દિક માહિતી
(C) વલણ
(D) ઉપરોક્ત તમામ
જવાબ D
(48) શાળામાં આવતો પ્રત્યેક વિદ્યાર્થી પોતાની આગવી........... સાથે શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે ?
(A) શુઝ
(B) શક્તિ
(C) લાક્ષણિકતાઓ
(D) અનુભવ
જવાબ C
(49) અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાના મુખ્ય કેટલાક ઘટકો રહેલા છે ?
(A) 2
(B) 4
(C) 5
(D) 6
જવાબ A
(50) અધ્યયન-અધ્યાપન બંને વચ્ચે કેવો સંબંધ રહેલો છે ?
(A) ભિન્ન
(B) સમાન
(C) એક સૂત્ર
(D) પારસ્પરિક
જવાબ D
(51) ૧૯મી સદીમાં અધ્યયન અંગેનો પ્રારંભિક સિદ્ધાંત કઈ શિસ્ત પર આધારિત હતો ?
(A) શારીરિક
(B) માનસિક
(C) સામાજિક
(D) સ્વતંત્રતા
જવાબ B
(52) કુદરતી રીતે વિકાસ સિદ્ધાંતમાં એક માન્યતા એવી હતી કે વિદ્યાર્થી............... દ્વારા શીખે છે
(A) સક્ષમતા દ્વારા
(B) શક્તિ દ્વારા
(C) રસ દ્વારા
(D) બુદ્ધિ દ્વારા
જવાબ C
(53) માનવ વર્તનનોમા અભ્યાસમાં વૈજ્ઞાનિક અભિગમ ના ઉમેરવાથી મનોવિજ્ઞાન નો વિકાસ થયો છે આવું ક્યાં સિદ્ધાંતમાં કહેલું છે ?
(A) વર્તનવાદી સિદ્ધાંત
(B) જોડાણ વાદી સિદ્ધાંત
(C) સરચનાવાદી સિદ્ધાંત
(D) રચનાત્મક વાદી સિદ્ધાંત
જવાબ A
(54) જ્ઞાનનો એકમ જ્ઞાનના બીજા એકમ સાથે તે બંને વચ્ચે સમાનતા ભિન્નતા કે સાનિંદ્ય અનુસાર જોડાય છે આવું ક્યા વિદ્વાનોના મંતવ્ય અનુસાર જણાય છે ?
(A) વર્તનવાદી
(B) જોડાણ વાદી
(C) સંરચનાવાદી
(D) જ્ઞાનાત્મક વાદી
જવાબ B
(55) ક્યા મનોવિજ્ઞાનિક ના વિચારોથી વિચારોની શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ મોટી અસર થઇ છે ?
(A) પાવલવ
(B) થોર્નડાઈક
(C) સ્કીન્નર
(D) બૃનર
જવાબ C
(56) જ્ઞાનાત્મક વાદિ વિચાર ધારા અનુસાર અધ્યયન એક કેવી પ્રક્રિયા છે?
(A) સંકુલ
(B) સમાન
(C) ભિન્ન
(D) સરળ
જવાબ A
(57) વર્તનવાદી અધ્યયનને અધ્યેતાના ખુલ્લા વર્તન સ્વરૂપે જુએ છે જ્યારે જ્ઞાનાત્મક વાદીઓ કઈ રીતે જુએ છે ?
(A) સમસ્યા ઉકેલ તરીકે
(B) અભિસંધાન તરીકે
(C) અન અભિસંધાન તરીકે
(D) વર્તન ઉકેલ તરીકે
જવાબ -A
(58) પ્રારંભના જ્ઞાનાત્મક વાદીઓ એ સમસ્યા ઉકેલ ના અભિગમને કયું નામ આપ્યું હતું?
(A) અંત: સૂઝ (B) બાહ્ય શુઝ
(C) વર્તન સુજ (D) સમસ્યા
જવાબ A
(59) અધ્યયન મુખ્યત્વે શેંમાં ફેરફાર લાવે છે.. ?
(A) વાણી
(B) સંસ્કૃતિ
(C) વર્તન
(D) બુદ્ધિ
જવાબ -C
(60) જ્ઞાનાત્મક વાદીઓ મનોવૈજ્ઞાનિકો નીચેનામાંથી કોણ છે?
(A) જીન પિયાજે
(B) ડેવિડ આશુબેલ
(C) બ્રુનર
(D) ઉપરોક્ત તમામ
જવાબ -D
(61) આધુનિક જ્ઞાનાત્મક વાદીઓ એ સ્વીકાર્યું છે કે અધ્યયન દરમિયાન આપણું મગજ ...........ની માફક પ્રક્રિયા કરે છે ?
(A) હૃદયની માફક
(B) મોબાઈલ ની માફક
(C) કમ્પ્યુટર ની માફક
(D) સોફ્ટવેર
જવાબ -C
(62) મગજને માહિતી કોણ પૂરી પાડે છે?
(A) સંવેદન અંગો
(B) સ્મૃતિ અંગો
(C) સંપાદન અંગો
(D) ઉપરોક્ત તમામ
જવાબ -A
(63) અધ્યયન અધ્યાપનની પ્રક્રિયાની વિકાસ યાત્રાનો પ્રારંભ ક્યાંથી શરૂ થયો હોવાનું મનાય છે ?
(A) પ્રાચીન રોમ
(B) પ્રાચીન યુરોપ
(C) પ્રાચીન અમેરિકા
(D) પ્રાચીન ભારત
જવાબ -A
(64) સોક્રેટીસે આપેલ યુગમાં અધ્યયન-અધ્યાપન મુખ્ય લક્ષણઃ ........... હતું?
(A) સંવાદ
(B) વાંચન
(C) શ્રવણ
(D) લેખન
જવાબ -A
(65) અધ્યયન અને અધ્યાપન ના ઈતિહાસમાં કયા વિદ્વાને દલીલ કરવાની શક્તિ પર આધારિત વિચારધારાના નવા યુગનો પ્રારંભ કર્યો ?
(A) પ્લેટો
(B) સોક્રેટિસ
(C) એરિસ્ટોટલ
(D) એક પણ નહીં
જવાબ -A
(66) જોન બિસેલ કરોલ કયા ના મનોવૈજ્ઞાનિક હતા?
(A) ઈટલી
(B) ઇંગ્લેન્ડ
(C) ઓસ્ટ્રેલિયા
(D) અમેરિકા
જવાબ -D
(67) કરોલ એ સ્નાતક સુધીનો અભ્યાસ કઈ યુનિવર્સિટીમાં કર્યો હતો?
(A) કેલિફોર્નિયા
(B) એલિવેસટીના
(C) વેસ્લીયન
(D) કેરોલિના
જવાબ -C
(68) કરોલ પી. એચ. ડી. કઈ યુનિવર્સિટીમાં કરેલું હતું?
(A) મિનેસોટા
(B) કેલિફોર્નિયા
(C) વેસલીયન
(D) શિકાગો
જવાબ A
(69) કરોલ ને પી. ઍચ. ડી. ની પદવી ક્યારે પૂર્ણ કરી ?
(A) 1940
(B) 1941
(C) 1943
(D) 1945
જવાબ -B
(70) કરોલ એ કઈ કઈ યુનિવર્સિટીમાં કામ કરેલ છે?
(A) ઇન્ડિયાના યુનિવર્સિટી
(B) નોર્થ કેરોલિના યુનિવર્સિટી
(C) શિકાગો યુનિવર્સિટી
(D) ઉપરોક્ત તમામ
જવાબ -D
(71) કરોલ નું અવસાન ક્યારે થયું હતું?
(A) 1 july 2001
(B) 2 july 2002
(C) 2 july 2001
(D) 1 july 2003
જવાબ -D
(72) અભિયોગ્યતા ને અંગ્રેજી માં શું કહે છે?
(A) એપ્ટીટ્યુડ
(B) એટીટ્યુડ
(C) એપલીકટયૂડ
(D) એજયુંટ્યુડ
જવાબ A
(73) અધ્યયન માટે પ્રમાણમાં ઓછો સમય જરૂરી બને ત્યારે તેનામાં કેવી અભિયોગ્યતાછે તેમ કહેવાય?
(A) ઉંચી અભિયોગ્યતા
(B) નીચી અભિયોગ્યતા
(C) મધ્યમ અભિયોગ્યતા
(D) ઉપરોક્ત તમામ
જવાબ -A
(74) અધ્યાપનની અસરકારકતા નો આધાર મુખ્યત્વે શેના પર રહેલો છે ?
(A) વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા પર
(B) અધ્યાપન યોજના પર
(C) અધ્યાપનના વિષયવસ્તુ પર
(D) અધ્યાપનના સામગ્રી પર
જવાબ -B
(75) કરોલ નું સુધારેલું શાળા અધ્યયન મોડલ કઈ સાલમાં રજૂ થયું ?
(A) 1988
(B) 1989
(C) 1919
(D) 1990
જવાબ -B
(76) સેલવીનનું અસરકારક મોડલનું નામ આપો ?
(A) QATI
(B) QAIT
(C) QITE
(D) TEIQ
જવાબ -B
(77) સેલવીન એ ક્યાં ના મનોવૈજ્ઞાનિક હતા?
(A) જર્મની
(B) ઇટાલી
(C) અમેરિકા
(D) રસિયા
જવાબ -C
(78) સેલ્વીન ને પીએચ.ડી.ની પદવી ક્યારે મેળવી હતી ?
(A) 1978
(B) 1976
(C) 1977
(D) 1975
જવાબ -D
(79) વિદ્યાર્થીઓમા અધ્યયન ક્ષમતા નો આધાર, શેના પર રહેલો છે?
(A) અધ્યેતા અને શિક્ષક વચ્ચે ની આંતરક્રિયા પર
(B) અધ્યેતા અને અધ્યતા વચ્ચેની આંતરક્રિયા પર
(C) અધ્યેતા અને આચાર્યની આંતરક્રિયા પર
(D) અધ્યેતા અને અભ્યાસક્રમની આંતરક્રિયા પર
જવાબ A
(80) QAIT મોડેલમાં T એટલે શું?
(A) તત્વજ્ઞાન
(B) સમય
(C) ટેકનોલોજી
(D) તર્ક
જવાબ B
(81) હુએંટ મનોવિજ્ઞાનિક અનુસાર શિક્ષક વર્તન એટલે શું?
(A) શાળામાં શિક્ષક જે ક્રિયા કરે છે તે
(B) વર્ગખંડમાં શિક્ષક જે ક્રિયા કરે છે તે
(C) સમાજમાં શિક્ષક જે ક્રિયા કરે છે તે
(D) સંસ્કૃતિ માટે જે ક્રિયા કરે છે તે
જવાબ B
(82) કેવા શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવે છે ત્યારે વિદ્યાર્થીઓ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે છે?
(A) બુદ્ધિશાળી હોય
(B) વિવિધ જ્ઞાનાત્મક લક્ષણો ઊંચી સ્થિતિ ધરાવતા હોય
(C) a અને b બન્ને
(D) એક પણ નહીં
જવાબ C
(83) સ્નાયવીક એક અધ્યયન સંબંધિત અધ્યાપન નો અગત્યનો સિદ્ધાંત છે કે..?
(A) જે વિષયવસ્તુ શીખવાનું હોય તેના સ્વરૂપ અંગેની સમજ શિક્ષક પાસે હોવી જોઈએ
(B) જે કૌશલ્ય શીખવાનું હોય તેના સ્વરૂપ અંગેની સમજ પાસે હોવી જોઈએ
(C) નિદર્શન કરવાની ક્ષમતા હોવી જોઈએ
(D) ઉપરોક્ત તમામ
જવાબ D
(84) વિજ્ઞાનના શિક્ષકે પ્રયોગનું નિદર્શન કઈ રીતે કરવું જોઈએ ?
(A) પ્રથમ પ્રયોગ કરી જોવો જોઈએ
(B) સીધું જ નિદર્શન કરવું જોઈએ
(C) વિદ્યાર્થી પાસે પ્રયોગ કરવો જોઇએ
(D) ઉપરોક્ત તમામ
જવાબ A
(85) સફળ શિક્ષકો શેમાં રસ ધરાવે છે?
(A) સામાજિક સેવાઓ
(B) બૌધિક પ્રવૃતિઓ
(C) એ અને બી બન્ને
(D) ઉપરોક્ત એક પણ નહીં
જવાબ C
(86) સફળ શિક્ષકો નીચેનામાંથી શું નથી?
(A) બિન જવાબદાર
(B) અન્ય સાથે મિત્રો ભર્યું વર્તન
(C) અસલામતી અનુભવે છે
(D) એ અને સી બન્ને
જવાબ D
(87) શિક્ષકની વ્યવસાયિક ક્ષમતા વધારવા માટે શું મહત્વનો ફાળો આપે છે ?
(A) શૈક્ષણિક લાયકાત
(B) શૈક્ષણિક અનુભવ
(C) એ અને બી બંને
(D) માત્ર શૈક્ષણિક વ્યવહાર
જવાબ C
(88) માઈલ્સ 1933 સંશોધન અનુસાર કેટલી ઉંમર બાદ શિક્ષકની શીખવાની ક્ષમતામાં ઘટાડો થાય છે?
(A) 50 વર્ષ
(B) 60 વર્ષ
(C) 70 વર્ષ
(D) 40 વર્ષ
જવાબ A
(89) સામાન્ય રીતે મહિલા શિક્ષિકાઓ પ્રાથમિક કક્ષાએ શીખવાનું વધુ પસંદ કરે છે ?
(A) બાલમંદિર અને પ્રાથમિક કક્ષાએ
(B) પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ
(C) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ
(D) કોલેજ કક્ષાએ
જવાબ A
(90) આગામી પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કરવા માટેની પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવાની પોતાની શક્તિઓ અંગેની પોતાની માન્યતાઓ" સ્વ કાર્ય સાધકતા ની વ્યાખ્યા કોણે આપી છે ?
(A) સ્કીનર
(B) બાંન્દુરા
(C) પાવલોવ
(D) જિન પિયાજે
જવાબ B
(91) શિક્ષક જેમ જેમ શીખવાની તાલીમ મેળવે છે તેમ તેમ તેઓની શું વધતી જાય છે ?
(A) સ્વ કાર્ય સાધકતા
(B) મગજની સાધકતા
(C) મનની જાગૃતતા
(D) બુદ્ધિની જાગૃતતા
જવાબ A
(92) પ્રત્યેક વ્યક્તિ જે કાંઈ વર્તન કરે છે તેની પાછળ શું જવાબદાર હોય છે?
(A) પ્રેરણ
(B) એરણ
(C) કાર્યનિષ્ઠા
(D) કર્તવ્ય
જવાબ A
(93) શિક્ષક સ્વંવાસ્તવિકી કરણના તબકે પહોંચે છે ત્યારે તેને શેની જરૂર પડતી નથી ?
(A) બાહ્ય પ્રેરણ
(B) આંતરિક પ્રેરણ
(C) એ અને સી બન્ને
(D) ઉપરોક્ત એક પણ નહીં
જવાબ -A
(94) જ્ઞાનાત્મક શક્તિના માપનનો પ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો ?
(A) સ્કીનર
(B) બાંદ્રા
(C) સાયમન
(D) આલ્ફ્રેડ બીને
જવાબ D
(95) john stuart mill કેટલા વર્ષની વયે ભાષા શીખવા લાગેલા ?
(A) ત્રણ વર્ષની વયે
(B) ચાર વર્ષની વયે
(C) પાંચ વર્ષની વયે
(D) છ વર્ષની વયે
જવાબ -A
(96) ગિલફર્ડ એ કૌશલ્યો સંબંધિત થયેલા સમીક્ષામાં તારવ્યું કે વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કાર્યો સાથે......... ઘટકો જોડાયેલા છે?
(A) 6
(B) 7
(C) 8
(D)9
જવાબ -A
(97) સ્ટ્રોંગ અનુસાર વ્યક્તિની અભિરુચિ.......... સાથે સંકળાયેલ હોય છે ?
(A) તેના વર્તન સાથે
(B) તેની પ્રવૃત્તિ સાથે
(C) તેની ફરજ સાથે
(D) એ પણ નહીં
જવાબ -B
(98) વિષય સિદ્ધિ પર શું અસર કરે છે?
(A) વિષય પ્રત્યેના વલણ
(B) વિષય શિક્ષક પ્રત્યેનું વલણ
(C) વિશે સરસ રજૂઆત
(D) વિષયાંગ પ્રત્યે વલણ
જવાબ -A
(99) પરોક્ષ અભિગમમાં મોડલિંગ દ્વારા વલણ વિકાસનો અભિગમ કોનો પ્રચલિત છે?
(A) બાંન્દુરા
(B)સ્કીનર
(C) પાવલોવ
(D)જિન પિયાજે
જવાબ -A
(100) હુસેન સંશોધન અનુસાર કેવી ચિંતા વાળા ઉચી સીદ્ધિ ધરાવે છે ?
(A) અતિ ચિંતા વાળા
(B) મધ્યમ ચિંતા વાળા
(C) અતિ ઓછી ચિંતા વાળા
(D) ઉપરોક્ત તમામ
જવાબ -B
ONE MORE POST IMP TET - TAT CLICK TO LINKS
↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧
THANKS TO VISIT MY BLOG .....
POST SHARE ....TO YOUR ALL FRIENDS
JOSHISIR MO.9879325359
0 ટિપ્પણીઓ