| Annual lesson | B.Ed students Imp prectical work | વાર્ષિક પાઠ | Annual lessons to All Content | B.ed ptc VARSHIK Path |









            બી.એડ.માં પ્રાયોગિક કાર્યમાં  વાર્ષિક પરીક્ષા અંતર્ગત વર્ષના અંતમાં બે વાર્ષિક પાઠ આપવાના હોય છે ,  જો તમે શિક્ષક બનવા જઇ રહ્યા છો તો આ પાઠ આપવા ખૂબ જ ફરજિયાત હોય છે અને તે પ્રાયોગિક કાર્યમાં પણ 25 માર્કના એક પાઠ એમ બે મેથડના બે પાઠ ફાઇનલ વર્ષમાં આપવાના હોય છે તેના વિશે આજે આપણે સમજીએ.





         વાર્ષિક પાઠએ વર્ષનાં અંતમાં પરીક્ષા સ્વરૂપે હોવાથી ઘણાં તાલીમાર્થીઓને ડર હોય છે , જે ડર આ પોસ્ટ વાંચવા સાથે જ દૂર થઈ જશે તેવી આશા.....





       પ્રોયોગિક કાર્ય સ્વરૂપે તમે ઘણા બધા વર્ગ શિક્ષણ પાઠ તો અવશ્ય આપ્યાં જ હશે. જેને છૂટા પાઠ પણ કહી શકાય તે જ નિયમ અને તે જ પ્રમાણે આપવાનો હોઈ છેઃ બસ વાર્ષિક પાઠમાં થોડી વધુ મહેનત કરીને બેસ્ટ પાઠ  આપવાની  તૈયારી કરવાની છે કેમ કે વાર્ષિક પાઠમાં observers એટલે કે એક બહારથી યુનિ. નક્કી કરે તે અને એક આંતરિક અધ્યાપક એટલે કે આપણ કોલેજના અધ્યાપક પાઠ નિરીક્ષણ માટે રહે છે..   


પાઠની સંપુર્ણ સમજ વીડિયોમાં છેઃ  તેમ છતાં કઈ પ્રશ્ન હોય તો અવશ્ય what's up message કરજો...

Mo- 9879325359 JOSHISIR...

.


કોઈ પણ પાઠની હોઈ જેમાં તમારે COPY ન મારવી પણ માત્ર સંદર્ભ સાહિત્ય તરીકે ઊપયોગ કરવો એટલું યાદ રાખો પાઠ કોઇ પણ વિષયનો હોય માળખું સમાન જ હોય... જે,છે હરબટ સ્પેન્સરની પંચપદી યોજના ...


એટલે કે પાંચ સોપાન...


📜  પ્રથમ -  વિષયાભિમુખ .....
..... જેમાં વિષયાંગ વિદ્યાર્થીઓ પાસે કઢાવવું..


📜 બીજું સોપાન - હેતુકથન.....
....... જેમાં વિષયાંગની નોંધ કા.પા. કાર્યમાં શિક્ષકે / તાલીમાર્થીઓએ // કરવાની હોય છે.


📜 ત્રીજું સોપાન - વિષયનીરૂપણ.....
 ....... જેમાં કન્ટેન્ટ એટલે જે ચોક્ક્સ વિષયવસ્તુ સંદર્ભે રજૂઆત કરવાની હોય છે.


📜 ચોથું સોપાન.- મૂલ્યાંકન....
...... જેમાં પ્રશ્નોતરી આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે..


📜 પાંચમું સોપાન - સ્વાધ્યાય.....
....જે અંતિમ સોપાન છે જેમાં HOMEWORK એટ્લે કે ગૃહકાર્ય આપવામાં આવે છે ...


આ સમગ્ર સમજ કે પાઠ સંપુર્ણ ક્રમિક રજૂઆત સમય એક તાસનો હોઈ છે જે 35/40 મિનિટ હોય છે તે બાબતની ખાસ નોંધ કરી ધ્યાન આપવું સમય મર્યાદા ખૂબ જ મહત્વની બાબત રહેલી છે...


ખાસ નોંધ વાર્ષિક પાઠની કોઈ પણ ફાઇલ કે પાઠ આયોજન બનાવી શકો છો માત્ર આ ઉપર મુજબની બાબતો ધ્યાનમાં રાખીને તમારા રસના વિષયાંગ પસંદ કરો અને મસ્ત પાઠ આપીને મને આભાર કહો એટલે કે આ પોસ્ટને તમારા મિત્રોને પણ શેર કરો .....




annul lesson start



annul lesson

annul lesson



annul lesson

annul lesson

annul lesson



annul lesson



ઉપરના સોપાનોને ક્રમમા ગોઠવવાના હોય છે આયોજન બાદ ...તે હવે જોઇયે















બીજું સોપાન હેતુકથન એટલે વિષયાંગ લખી જોડી શકાય છે ....ત્યાર બાદ વિષયવસ્તુ જોડવું ''''
 











video click to play










હજુ એક આવી જ પોસ્ટ મેળવવા લિન્ક પર ક્લિક કરો 


↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡↡






Thanks To ........પોસ્ટમાં સમય આપવા બદલ આપનો ખૂબ આભાર ખૂબ આગળ વધો પ્રગતિ કરો ...જાય શ્રી કૃષ્ણ