| પ્રાર્થના સભા સંચાલન | prathana sabha sanchalan | prathana sabha B.Ed anchor |
| પ્રાર્થના સભા સંચાલન આયોજન | B.Ed prayer time | anchor performance drama Play|
પ્રાર્થના સભા સંચાલન આયોજનએ અનેક પ્રકારના કાર્યક્રમોને રજૂ કરવામાં જોડતી કડી બનાવીને સરસ રીતે રજૂ થતું આયોજન રહેલ છે , જેમાં અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યક્રમોને રજૂ કરવામાં વિષયપ્રવેશ સાથે રજૂઆતનો દોર છે....જેને કારણે સરસ આયોજન ગોઠવાય રહેલ છે , જેમાં સંચલનાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવેલ આયોજન છે......
કોઈ પણ કાર્યક્રમ હોય ,તેમાં સંચાલનનો દોર અલગ જ વિશેષતા સ્વરૂપમાં મુખ્ય રહેલ છે...કોઈ પણ કાર્યક્રમ અંતર્ગત સફળ બનાવવા માટે સહાય મેળવવા આ ઘટક મહત્વનું અંગ બની રહે છે....
આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થનાર અમારા તાલીમાર્થીઓેનો ખૂબ જ વિશેષ ફાળો હોય છે ...જેમાં મને દરેક પોસ્ટ કે વીડિયોમાં મદદરૂપ થનાર અમારા તાલીમાર્થી મિત્રો નો ખુબ આભાર માનું છું નામ અને તેની ક્રેડિટ માટે હું....દરેકને આપુ છું અહી નામ લખેલ નથી તે તમને જેમની પાસે પોસ્ટ મેળવી હશે તેમનું નામ તમને ફોટો કોપી પર મળી જશે કેમ કે અહી હું નામ લખવા બેસીએ તો આ પેજ પણ ઓછું પડે માટે નામ ક્રેડિટ પોસ્ટ માટેની ઈમેજમાં જ મળી રહેશે ... બાકી જાણે અજાણે મદદરૂપ થનાર અમારા તાલીમાર્થી મિત્રો (પ્રત્યક્ષ અને ડિજિટલ મદદરૂપ થનાર) તેમનો હુ હર હંમેશ આભાર વ્યક્ત કરું છુ કેમ કે તમારો સપોર્ટ ખૂબ જ મહત્વ ધરાવે છે...... જોષીસરનાં જય શ્રીકૃષ્ણ.....પોસ્ટમાં આગળ વધીએ......
સંચાલન રૂપરેખા તૈયાર કરનાર અમારા તાલીમાર્થી નીલમબેનની પોસ્ટ નીચે image માં મળી રહેશે.....
CLICK TO IMAGE PLAY TO VIDEO
.......Thanks Nilamben.....
CLICK TO IMAGE PLAY TO VIDEO
ONE MORE POST B.ED PRATHNA SABHA CLICK LINK
⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊⇊
0 ટિપ્પણીઓ