બચાવ પ્રયુક્તિઓ માનવ માટે જેટલી ફાયદાકારક તેટલી જ નુકશાનકારક છે . જો યોગ્ય પ્રમાણમા ઉપયોગ થાય તો ફાયદાકારક નહીં તો વધુ ઉપયોગી માનવ માટે હાનિકારક સાબિત થાય છે .
"વ્યક્તિ હતાશ કે વૈફલ્યમાથી બચવા જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિનો આશરો લે છે , તે પ્રયુક્તિઓને બચાવ પ્રયુક્તિઓ કહેવામા આવે છે "
..વિડિયો પર ક્લિક કરો અને સમજો બચાવ પ્રયુક્તિઓ .........
પોસ્ટમાં આપેલ માહિતી જો તમને ઉપયોગી બની હોય તો આપ આ પોસ્ટ લિન્ક ને શેર કરી શકો છો જેના માટે માટે જોષીસર ને Thank You કહ્યા બરાબર થશે .....શેર to All બી.એડ.તાલીમાર્થી .......
Joshisir ના જય શ્રી કૃષ્ણ.
વધુ એક પોસ્ટ માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો જે તમને સેમ-1 માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ..
0 ટિપ્પણીઓ