| Board exam Time Table Declared | 2023 | SSC_HSC BOARD EXAM TIME TABLE |

            ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને શુભકામના 2023 માં અદ્ભુત સફળતા પ્રાપ્ત કરો અને પ્રગતિ કરો . ડરને દૂર કરો અને આત્મવિશ્વાસ સાથે પેપર લખો અને હા પેપર ખાલી મૂકવું જ નહીં કેમ કે લખવું જ નહીં ....એ સામેથી સ્વીકારેલી નિષ્ફળતા છે માટે સફળતા માટે પ્રયાસ તો કરો, તેના માર્કસ નહીં મળે પરંતુ લખેલ હશે તો ચોક્કસ જરૂર સફળતા મળશે ....

અને હા આ પરીક્ષા સફળતાથી પાર પાડો તેવી શુભેચ્છા


તમામ ટાઈમ ટેબલ આપેલ છે તમને લાગુ પડે એ જોઈ લેવા વિનંતી .....


BEST OF LUCK ALL STUDENTS SSC HSC BOARD EXAM 2023


. *ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છા*.  

*ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છા*.  આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ
Joshisir નાં જય શ્રી કૃષ્ણ

💐💐💐💐💐💐
*બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા* :

✔️👉✔️તમારો વિશ્વાસ દ્રઢ  રાખો 

✔️👉✔️ પરીક્ષાની હોલ ટિકિટ  સાથે રાખો.

✔️👉✔️કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.

✔️👉✔️ પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.
✔️👉✔️ હોલ ટિકિટની  ઝેરોક્ષ કઢાવી રાખો.

✔️👉✔️ પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.

✔️👉✔️  ઉત્તરવહી નીચે મૂકવા માટે પેડ સાથે રાખો.

✔️👉✔️  કમ્પાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે. 

✔️👉✔️  ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો / માહિતી ધ્યાન આપી ભરાશો.

✔️👉✔️  ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાડવા દેશો.

✔️👉✔️  હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.

✔️👉✔️  પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે શ્રી ગણેશ લખવું વગેરે.

✔️👉✔️  ખંડ નિરીક્ષક સાહેબની તમામ સુચનાઓનો  અમલ કરશો 

✔️👉✔️  કપડાં નવા હોય તેના કરતાં સહુલતવાલા હોય તો સારું.

✔️👉✔️  ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.

✔️👉✔️  પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ  ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.

✔️👉✔️  જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ. 

✔️👉✔️  યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
 યાદ રાખો.... મહાદેવ, હમેશા તમારી પડખે છે

BEST OF LUCK 

BEST OF LUCK 💐💐💐💐💐

 *જય શ્રીકૃષ્ણ........જય મહાદેવ*