| Gujrati language tet tat exam imp std-7 વ્યાકરણ sem-1/2 | B.Ed sem_1 | Gujrati content Vyakaran Exam imp one liners questions|
*Gujrati std_7 sem-1-2* વ્યાકરણ સબંધી તમામ માહીતી મેળવો એક પોસ્ટમાં..B.ED SEM-1 GUJRATI CONTENT |
*શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો*

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ગુજરાતી વ્યાકરણ
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જે ધોરણ 7 માંથી sem-1 અને 2 બને માંથી કુલ શબ્દ સમૂહ અહી આપેલ છે જે તમને tet tat exam માટે તેમજ B.Ed sem-1 Gujrati content paper માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
રૂઢિપ્રયોગ std 7 sem-1/2 all in post
🔸જીવ લેવો - ખૂબ આગ્રહથી માગવું, દુઃખ દીઘા કરવું,ચીડવવું
🔸જીવ લોભાવવો - ચિત્ત આકર્ષિત કરવું; મન મોહિત કરવું
🔸જીવ સટોસટનું હોવું - જવ જોખમાય તેવું હોવું ; સંતાપ્યા કરે એવું હોવું
🔸જીવને ટાઢક વળવી - નિરાંત થવી; સંતોષ થવો
🔸જીવ પર આવવું - મારવા માટે તૈયાર થવું; આવેશથી કોઈના પર તૂટી પડવું
🔸જીવમાં જીવ આવવો - ભય જતો રહીને શાંતિ વળવી;મન ઠેકાણે બેસવું
0 ટિપ્પણીઓ