| JOSHISIR G.K. TET TAT IMP MCQ | NATAION GK SHORT | INDIA G.K. | G.K. OF NATION |

રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ 🎯

 
click video  GK JOSHISIR 








✒️ રાષ્ટ્રીય ચિહ્ન 
📍 વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

✒️ રાષ્ટ્રીય સૂત્ર 
📍 " સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

✒️ રાષ્ટ્રધ્વજ 
📍 ત્રિરંગો
📍 સ્વીકૃતિ 22 જુલાઈ 1947

✒️ નેશનલ સોંગ 
📍 વંદે માતરમ્
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

✒️ નેશનલ એન્થમ 
📍 જનગનમન
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

✒️ રાષ્ટ્રીય પંચાગ 
📍 સક સવંત
📍 શરૂઆત ઈ.સ. 78 થી થઇ

✒️ રાષ્ટ્રીય પ્રાણી 
📍વાઘ ( Penthera Tigris )
📍એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું

✒️ રાષ્ટ્રીય પક્ષી 
📍 મોર ( Pavo Cristatus )
📍 1963 માં જાહેર કર્યું.

✒️ રાષ્ટ્રીય ફુલ 
📍 કમળ
📍 સ્વીકૃતિ 1950માં

✒️ રાષ્ટ્રીય વૃક્ષ 
📍 વડ

✒️ રાષ્ટ્રીય ફળ 
📍 કેરી ( મેંગી ફેરા ઇન્ડીકા )

✒️ રાષ્ટ્રીય રમત 
📍પ્રાદેશિક      ➖ કબડ્ડી
📍આંતરરષ્ટ્રીય ➖ હોકી

✒️ રાષ્ટ્રીય નદી 
📍 ગંગા
📍 સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ

✒️ રાષ્ટ્રીય જળચર જીવ 
📍 ડોલ્ફીન
📍 સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ

✒️ રાષ્ટ્રીય વિરાસત પશુ 
📍 હાથી
📍 સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ

✒️ રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી 
📍 કિંગકોબ્રા જાતિનો સાપ

✒️ રાષ્ટ્રીય ભાષા 
📍 હિન્દી
📍 સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ


FIRST TIME 

બાલમંદિર ➖ વસો, ખેડા
સરકારી શાળા ➖ અમદાવાદ
કન્યાશાળા➖ અમદાવાદ
ગુજરાતી અને અંગ્રેજી શાળા ➖ સુરત
સૈનિક શાળા ➖ બલાછડી
કોલેજ ➖ ગુજરાત કોલેજ,અમદાવાદ
સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ ➖ શામળદાસ ગાંધી
એન્જીન્યરીંગ કોલેજ ➖ વિદ્યાનગર
આયુર્વેદ કોલેજ ➖ પાટણ
આયુર્વેદ યુનિ. ➖ જામનગર
ચિલ્ડ્રન યુનિ. ➖ ગાંધીનગર
કૃષિ યુનિ. ➖ દાંતીવાડા, બ.કાંઠા
ગૂગલ સ્કૂલ ➖ અમદાવાદ
પુસ્તકાલય ➖ સુરત (જૈન આનંદ)
સંગ્રહાલય ➖ કચ્છ મ્યુઝિયમ , ભુજ
બાળ સંગ્રહાલય ➖ અમરેલી
સફાઈ વિદ્યાલય ➖ વ્યારા, તાપી
હાઈસ્પીડ રેલ તાલીમ કેન્દ્ર ➖ વડોદરા
રેલવે યુનિ. ➖ વડોદરા
નેચર એજ્યુકેશન સેન્ટર ➖ હિંગોળગઢ, રાજકોટ
એનિમલ હોસ્ટેલ ➖ આકોદરા સા.કાંઠા

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

પુસ્તક નગરી ➖ નવસારી


સાક્ષર નગરી ➖ નડિયાદ


વિદ્યાનગરી ➖ વલ્લભવિદ્યાનગર 


સંગીત નગરી ➖ વડનગર, મહેસાણા


નૃત્ય નગરી ➖ મોઢેરા, મહેસાણા

☺️joshisir jsk