Social science Std_7 

Social science Std_7 MCQ (UNIT-1) | tet tat imp mcq with ans social sciene

TET TAT IMP MCQ QUESTIONS



B.Ed sem1 mcq with ans 

યુનિટ-1  રાજપૂતયુગમાં નવા શાસકો અને રાજ્યો


//1//     રાજપૂતયુગમાં નવા શાસકો અને રાજ્યો



1. સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના-નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું ? 
(A) હર્ષવર્ધનના/     (B) પુલકેશી બીજાના
(C) રાજરાજ પહેલાંના (D)મિહિરભોજના 


2. પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો?
 (A) અવંતિ          (B) ઉજ્જેની 
(C) A અને B બન્ને/ (D) આપેલ એક પણ નહીં


 3. ખજૂરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસન કાળમાં બન્યાં હતાં ? 
(A) સોલંકીવંશના (B) પરમારવંશના 
(C) ચંદેલવંશના/ (D) ચૌહાણવંશના


 4. રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે ? 
(A) જોધપુરની દક્ષિણે (B) ઉદેપુરથી પૂર્વે 
(C) અજમેરની ઉત્તરે/   (D) જયપુર પાસે


 5. રાજાભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે ? 
(A) ઈન્દોર (B) ભોપાલ/
(C)વિદિશા (D)ઉજ્જેન 



6. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ? 
(A) કુમારપાળે (B) વનરાજ ચાવડાએ/
(C) સિદ્ધરાજ જયસિંહે (D) જયશિખરીએ 


7. રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું ? 
(A) નાયકિદેવીએ   (B)  રાણી ઉદયમતિએ/
(C) મિનળદેવીએ   (D) ચૌલાદેવીએ 


8. ક્યા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ હતી ? 
(A) સામંતસિંહ ચાવડા (B) સારંગદેવ વાધેલા (C) કણંદેવ વાધેલા/      (D) ભીમદેવ પહેલા 


9. રાજપૂતયુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો ? 
(A) ચોથો (B) પાંચમો 
(C)છઠ્ટો/ (D)સાતમો


10. રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય?
(A) રાજપૂતો બહાદૂર હતા. 
(B) રાજપૂતો એકવચની હતા. 
(C) તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા
(D)આપેલ તમામ./