| prathana sabha sanchalan | all students imp post | સંચાલન કેમ કરવું તેની કેટલીક વાતો |


કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ તાલીમી વર્ગ હોય તેમાં પ્રાથના સભા સંચાલન હોય જ છે અને તે જવાબદારી અદા કરવા માટે તમારી જવાબદારી છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને ડર લાગે છે, કે કેમ બોલીશું ?..... શું બોલીશું...... તો આ પેજ ને અવશ્ય તમામ માહીતી મુજબ વાંચન કરો અને વિશેષ દિવસ તરીકે મનાવવામાં આપનો સિંહ ફાળો આપી શકો છો....


      આ પોસ્ટની વિગત પૂરી પાડતા હોય તેવા અમારા તાલીમાર્થઓને ક્રેડીટ આપીએ છીએ તો, તેમાં યાદ કરવા પડે ચૌહાણ પૂજાબેન અને વાઘેલા ગુંજાલીબેન જે ધાંગધ્રા રહેવાસી છે. તેમનો ખૂબ ખૂબ આભાર...... હવે વાંચન વિશેષ માટે image સ્વરૂપે તૈયાર કરેલ સંચાલન રૂપરેખા આપ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી થોડો બદલાવ જરુર પડે ત્યાં કરી સુચારુ સંચાલન કરો....


જય શ્રીકૃષ્ણ મિત્રો પોસ્ટ સારી લાગે છે તો આ લિંકને બીજા મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બનજો.........







| prathana sabha sanchalan | all students imp post | સંચાલન કેમ કરવું તેની કેટલીક વાતો |


સંચાલન પોસ્ટ - 2 


પ્રાથના સભા સંચાલન તમારા ભાગે આવ્યું હોય અને તમને ખ્યાલ નથી આવતો કે કેમ પ્રાર્થના સભામાં આપણે એક મુખ્ય ધરીને જેમ્ સંચાલનને સફળ બનાવવું તો નીચે આપેલ image પરની માહિતી વાંચો અને સુચારુ સંચાલન કરો અને પ્રાર્થના સભામાં રજૂ કરવા સફળ બનો.....




one more post prathana sabha imp post click below link please


                                       ↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓






                                                  THANKS VISIT OUR WEBSITE 


VIDEO CONTENT B.ED ALL POST SEARCH YOU TUBE - JOSHISIR OFFICIAL