| B.Ed exam saurashtra University | B.Ed sem- 2 all paper |
દરેક તાલીમાર્થીઓને સૌ પ્રથમ તો જય શ્રીકૃષ્ણ. મિત્રો. હવે પરીક્ષા નજીક આવે એટલે કોઈ પણ હોય હોંશિયાર કે મધ્યમ પરંતુ સાહેબ પાસેથી મહત્વનાં પ્રશ્નોની અપેક્ષા હોય જ છે......
આવી અપેક્ષા તમારી પણ હશે, કેમ કે તમારી પાસે સમયના અભાવે જોત જોતાંમાં B.Ed sem-2 ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે અચૂક most important questions B.Ed exam imp questions જોઈતા હશે... અને તેનાં માટે ખૂબ પ્રયત્નો કરતાં પણ હશો.....
પરંતુ હવે એ ચિંતા છોડી દો, કેમ કે તમને મળેલ આ પોસ્ટ તમારી આવનારી બી.એડ.ની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
જેમાં CC-3 એટ્લે કે જે વિષયનું નામ *કેળવણીની તાત્વિક અને સામજિક આધારશિલા* જે પેપર જનરલ હોય છે અને 70 માર્ક્સ સાથે પાસ થવા 28 માર્ક્સ લેવાના હોય છે.. જે 2023 ની પેપર સ્ટાઇલ મૂજબ નીચે આપેલ ફોટો કોપીમાં રહેલ છે....
જેમાં CC-4 એટ્લે કે જે વિષયનું નામ *શાળાની નીતિઓ અને વહીવટ* જે પેપર જનરલ હોય છે અને 70 માર્ક્સ સાથે પાસ થવા 28 માર્ક્સ લેવાના હોય છે.. જે 2023 ની પેપર સ્ટાઇલ મૂજબ નીચે આપેલ ફોટો કોપીમાં રહેલ છે....
| B.Ed sem_2 All methods papers | maths method model paper 2023 | જે મેથડ પેપર 35 માર્ક્સ નું હોય છે અને પાસ થવા માટે 14 માર્ક્સ લેવાના હોય છે... જે નીચે મુજબ છે 2023 પેપર સ્ટાઇલ મૂજબ છે...
| B.Ed sem_2 All methods papers | science method model paper 2023 |
| B.Ed sem_2 All methods papers | economics method model paper 2023 |
| B.Ed sem_2 All methods papers | account method model paper 2023 |
| B.Ed sem_2 All methods papers | Gujrati-Hindi method model paper 2023 |
| B.Ed sem_2 All methods papers | History and geography method model paper 2023 |
| B.Ed sem_2 All content papers | all content model paper 2023 | હવે આવે છે કન્ટેન્ટ પેપર.. કન્ટેન્ટ એટલે દરેક તાલીમાર્થીઓને મેથડ પેપર જેમ 35 માર્ક્સ નું અને પાસ થવા 14 માર્ક્સ લેવાના હોય છે.જેમાં અભ્યાસની વિષયવસ્તુને ધ્યાનમાં લઈને બનાવેલ હોય છે.. જેમ કે સૌરાષ્ટ્ યુનિવર્સિટીમાં બી.એડ. સાથે જોડાયેલા તાલીમાર્થીઓએ B.Ed sem-1 મા std-7, B.Ed sem-2 માં std-8, અને B.Ed sem-3 માં std-9 નું પાઠ્ય પુસ્તક વર્તમાન સમયમાં અમલી બનેલ ગુજરાત સરકાર તરફથી અભ્યાસક્રમ પ્રમાણે પાઠ્યપુસ્તકોનુ કન્ટેન્ટ આધારીત પેપર હૉય છે.... જેના પેપર નીચે આપેલ ફોટો કોપી આધારીત છે.
| ગુજરાતી કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
| હિન્દી કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
| ગણિત કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
| વિજ્ઞાન કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
| નામના મુળતત્વો કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
| અર્થશાસ્ત્ર કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
| ઇતિહાસ કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
| ભૂગોળ કન્ટેન્ટ મોડેલ પેપર 2023 | B.Ed sem-2 | B.Ed.saurastra University Rajkot syllabus pattern|
Best of luck 🤞 all of B.Ed students
હજુ વધુ imp questions જોઈતા હોય તો નીચે આપેલ લિંક પરથી નવી પોસ્ટ્સ મળશે અને તેમાં બી. એડ. સેમ _2 નાં તમામ મહત્વનાં પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ છે.
જય શ્રીકૃષ્ણ મિત્રો
અને હા, આવી બી.એડ..ને લાગતી માહિતી મેળવવા ગ્રુપમાં જોઈન થવા માટે what's app 9879325359 Joshisir... પર મેસેજ કરો આપનું નામ.. કોલેજ અને શહેરનું નામ... ગ્રુપની લિન્ક મોકલવામાં આવશે... જે બિલકુલ ફ્રી છે.... પણ હા YouTub માં જઈ Joshisir Official search કરી subscribe કરવું પડશે.... કરશો ને subscribe. અને શેર.... તો રાહ શેની જુઓ છો તેમાં પણ ખાસ વિડિયો મળી રહેશે... જે બી.એડ.માં અતિ ઉપયોગી સાબિત થશે..... જય શ્રીકૃષ્ણ...
0 ટિપ્પણીઓ