યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ મુખ્યત્વે કુલ છ પેપર હોય છે જેમાં પ્રથમ કમ્પ્યુટર પેપર નીચે આપેલ છે તે મુજબ મોડેલ પેપર રહેલ છે 2023 અભ્યાસક્રમ અનુસાર 70 ગુણ નું છે.
અહીં નીચે આપેલ પેપર અધ્યયન અધ્યાપન પેપર છે જે 70 માર્કસનો હોય છે જે જનરલ પેપર તમામ તાલીમાર્થીઓને હોય છે.
હવે કમ્પ્યુટર અને અધ્યયન અધ્યાપન એ જનરલ પેપર 70 ગુણના હોય છે અને હવે , પ્રત્યાયન અને પર્યાવરણ જે નીચે આપેલા પેપરો છે તે 35 ગુણના રહેલા છે.
અહીં નીચે આપેલ પેપર પ્રત્યાયનનું પેપર મોડેલ પેપર છે
અહીં નીચે આપેલ પેપર 35 ગુણનું પર્યાવરણનું પેપર છે જે વૈકલ્પિક પેપર હોય છે તેમાં તમે તમારો પસંદગીનો વિષય પણ રાખેલો હોય તો , તે કદાચ તમારા પર્યાવરણની જગ્યાએ આંકડાશાસ્ત્ર પણ હોઈ શકે.
0 ટિપ્પણીઓ