👉રાજઘાટ સમાધિ સ્થળ::ગાંધીજી
👉નારાયણઘાટ સમાધિ સ્થળ::ગુલઝારીલાલ નંદા
👉એકતા સમાધિ સ્થળ::જ્ઞાની ઝૈલસિંહ
👉શક્તિ સમાધિ સ્થળ::ઇન્દિરા ગાંધી
👉નર્મદા સમાધિ સ્થળ::ચીમનભાઈ પટેલ
👉તાનસેન પુરસ્કાર:સંગીત ક્ષેત્રોમાં મધ્યપ્રદેશ
👉કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં:નાટ્ય મધ્યપ્રદેશ
👉સુવર્ણ મંદિર બનાવનાર:અર્જુન દેવ
👉અમૃતસર શહેર વસાવનાર:ગુરુ રામદાસ
👉વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજના સ્થાપક::એનીબેસન્ટ
👉વર્લ્ડ હેરિટેજ દિન::18 એપ્રિલ
👉વિશ્વની પ્રયોગશાળા::એન્ટાર્ટિકા
👉લીલુડ ધરતીના લેખક::ચુનીલાલ મડિયા
👉હિમાલયનો પ્રવેશના લેખક::કાકા કાલેલકર
👉ડીમ લાઈટના લેખક::રઘુવીર ચૌધરી
👉 ઉશનસ્ ઉપનામ::નટવરલાલ પંડ્યા
👉સયદા ઉપનામ:હરજી લવજી દામાણી
👉બોરસદ સત્યાગ્રહ::1923
👉બારડોલી સત્યાગ્રહ::1928
👉કબડ્ડીની રમતમાં ખેલાડીની સંખ્યા:7
👉ખોખોની રમતમાં ખેલાડીની સંખ્યા:9
👉એક્સ-રે મશીનના શોધક:રોન્ટેજન
👉પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર ::તમિલનાડુ
👉ઓણમ કયા રાજ્યોનો મુખ્ય તહેવાર ::કેરળ
👉ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય ::તમિલનાડુ
👉ત્રિપુરાની રાજધાની::અગરતલા
👉મિઝોરમની રાજધાની::આઇઝોલ
👉અસમની રાજધાની::દિસપુર
👉રશિયાની રાજધાની::મોસ્કો
👉ઇટાલીની રાજધાની::રોમ
👉ફ્રાન્સની રાજધાની::પેરિસ
0 ટિપ્પણીઓ