કહેવાય છે ને પ્રાર્થનાંએ આત્માનો ખોરાક છે , તેમ પ્રાર્થના દરરોજ જરૂરી છે , તેમ પ્રાર્થનાસભા પણ એટલી જ જીવનમાં મહત્વની બની રહે છે , તેથી જ પ્રાર્થના માટે દરરોજ પ્રાર્થના સભા વર્ષોથી કોઈ પણ શૈક્ષણીક કાર્યો હોય ત્યારે પ્રાર્થના સભા અચૂક હોય છે અને તે આપણે તાલીમી કોર્ષ સાથે જોડાયેલા હોય ત્યારે અચૂક પ્રાર્થના સભા વિશે વિશેષ માહિતી શોધતા હોય છીએ... કેમ કે તેમાં આપણે તાલીમાર્થી તરીકે અચૂક ભાગ લેવાનો હોય છે પરંતુ તે સમગ્ર આયોજન કરવામાં ઘણી વખત આપણે મૂંઝવણ અનુભવતા હોય છીએ કે આપણે સંચાલન રૂપરેખા તૈયાર કેમ કરીશું...તો તેના માટે સમાધાન રૂપે આ પોસ્ટ વાંચવાનુ ચુકતા નહી, તમને 100%  ફાયદો થશે...કેમ કે આ પોસ્ટમાં પ્રસ્તુત રૂપરેખા તૈયાર કરવામાં આવેલ છે.....જેની મૂખ્ય ક્રેડીટ આપી શકાય એવા અમારા તાલીમાર્થી ગોહિલ રક્ષાબેનને  ક્રેડીટ આપી image માં આપેલ માહીતી મુજબ વાંચન વિશેષ કરીને તમારી વિવેકબુદ્ધિનો ઊપયોગ કરીને આપનું સંચાલન તૈયાર કરો.......જય શ્રી કૃષ્ણ.......


પોસ્ટ ગમે તો શેર જરૂર કરજો અને You Tube ચેનલ  Joshisir official ચેનલને સર્ચ કરીને શેર જરૂર કરજો કે જેમાંથી ઘણું બધું તાલીમાર્થી તરીકે તમને ઘણું બધું અચૂક ઊપયોગી થશે.... તેની ખાત્રી આપીએ છીએ.....IMAGE 1st All post Cradit GOHIL RAKSHABEN... THANKS ......RAKSHABEN


BED PRATHANASABHA

              જેમ સાર આપીને એક શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રયોગ કરવામાં આવે છે , તેમ પ્રાર્થના સભામાં રજૂ કરવામાં સંચાલનમાં નિપુણ હોય તે મુજબ શિક્ષણમાં સંશોધન કરીને સુચારુ સંચાલન રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. જે અહી પોસ્ટમાં પ્રસ્તુત રૂપરેખા તૈયાર કરવામાં આવેલ છે , તેને નમુના સ્વરૂપે આપ જોઈ શકો છો... જેનું બીજું પેઇજ નીચે આપેલ છે તે જાણી શકો છો... વાંચન વિશેષ કરીને તમારી પોતાની વ્યક્તિગત સંચાલન પોસ્ટ તૈયાર કરી શકો છો. 

આપનો આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર અને હા પોસ્ટ સારી લાગે તો શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો  

2ND POST PRATHANA SABHA SANCHALAN START ALL CFRADIT FOR CHOUHAN VAJENDRABHAI .....SPECIAL THANKS ...VAJENDRABHAI

ay


હજુ આવી એક બીજી નવી પોસ્ટ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો અને હજુ વધુ પોસ્ટ જોઈ શકો છો.






THANKS VISIT MY WEBSITE ......

SHARE YOUR B.ED STUDENTS FRIENDS