"રામાયણથી રામ મળ્યા ને , ગીતાથી મળ્યું જ્ઞાન, સૌભાગ્યથી હિન્દુ ધર્મ મળ્યો અને કિસ્મતથી હિન્દુસ્તાન."
"અયોધ્યા જીનકા ધામ હૈ , રામ જિનકા નામ હૈ મર્યાદા પુરુષોત્તમ વો રામ હે , ઉનકે ચરણો મે હમારા પ્રણામ હૈ."
*પ્રાર્થના*
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે. તેમ અંતઃકરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે પ્રાર્થના
પ્રાર્થનાથી જીવનની પ્રગતિના દ્વાર ખુલી જાય છે
પ્રાર્થના અંતરથી નીકળેલો એ શુદ્ધ અવાજ છે જે આત્મા દ્વારા પરમાત્મા સુધી પહોંચીને અપાર શાંતિ આનંદ અને સંતોષ લઈને અંતર આત્મા પાસે પરત ફરે છે.
*ભજન*
ઇષ્ટદેવ કે પરમ તત્વની ઉપાસના માટે જે કાંઈ રચાતું હોય છે તે છે ભજન
દિલથી કરેલી મદદ હૃદયથી કરેલો પ્રેમ અને મુખેથી લીધેલું ભગવાનનું નામ ક્યારેય વ્યર્થ નથી જતું
મન જેટલું અશુદ્ધ હોય તો સામે ભગવાન હોય તો, પણ પથ્થર દેખાય છે અને મન શુદ્ધ હોય તો, પથ્થરમાં પણ ભગવાન દેખાય છે.
બનતી સારે બીગડતે કામ હર મુશ્કીલ બને આસાન સારી દુનિયા મે છાંયે ઉનકા નામ જુબા યે હો કે હર જૂબા પર સીયારામ.
માલા સે મોતી તુમ તોડા ના કરો , ધર્મ સે મોહ તુમ મોડા ના કરો. બહોત કિંમતી હૈ જય શ્રી રામ કા નામ. જય શ્રી રામ બોલના કભી ખોયા ના કરો.
*વકતવ્ય*
* વક્તવ્ય એટલે વ્યક્તિને કાર્યશીલ રાખવા માટે અપાતી શબ્દો રૂપી ઔષધી
* મજબૂત માણસને જોઈને લોકો વિચારે છે કે આ કોઈ દિવસ તૂટતો કેમ નથી પરંતુ લોકો એ નથી જાણતા કે આ ટુટી તૂટીને જ મજબૂત થયો છે.
* ક્યારે કેવો સમય આવશે , તે કંઈ કહી શકાતું નથી, કારણ કે રામને રાત્રે રાજ્ય મળવાનું હતું., ને સવારે જાગીને મળ્યો વનવાસ એટલે કોઈ વાતનું અભિમાન ક્યારે પણ ન કરવું.
* વક્તવ્ય દ્વારા કોઈ એક વ્યક્તિ જે સામે બેઠેલી અસંખ્ય વ્યક્તિઓને પોતાના વિચાર આપીને તેમનામાં પ્રેરણા લાવે છે તો આવું જ કંઈક પ્રેરણાદાઈ વિશેનું વક્તવ્ય લઈને આવશે જે બેન કે ભાઇ લઈને આવે તેનું નામ
| B.Ed સંચાલન | prathana sabha sanchalan all students imp post | parthana suvichar |
સમાચાર
CLICK VIDEO AND WATCH
જેને અરબી શબ્દમાં અખબાર કહેવામાં આવે છે
સમાચાર આપણી આસપાસ જોવા મળતી રોજબરોજની સારી અને ખરાબ ઘટનાઓ વિશે આપણને માહિતી પૂરી પાડે છે એટલે કે નાના ગામ થી લઈને ખૂણે ખૂણેથી લઈને આખા વિશ્વ સુધીની માહિતી આપણા સુધી પહોંચાડે છે એવું મુદ્રિત સ્વરૂપનું માધ્યમ એટલે સમાચાર તો આવા જ દેશ-વિદેશના સમાચાર લઈને આવશે જે ભાઈ કે બેન લઈને આવે તેનું નામ.
GK
Success is not permanent
And failure is not final
Never stop working after succes and never stop trying after failure.
સફળતા કે બાદ કામ કરના કભી ના દોડે ઓર અસફળતા કે બાદ પ્રયાસ કરના કભી ના છોડે.
આમ , આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી એવા G.K. ના પ્રશ્નો લઈને આવશે જે આવે તેનું નામ
*
THIS POST........SPECIAL THANKS VAJENDRABHAI AND OUR STUDENTS OTHER JAYSHRIBEN ....AND ETC......
ONE MORE POST PLEASE CLICK LINKS
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
*
0 ટિપ્પણીઓ